Water Tank Sahay Yojana: આ પાણી ટાંકી સહાય યોજના ની શરુઆત ગુજરાત સરકારે શરૂ કરી છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતના ખેડૂતો ટપક સિંચાઈ પધ્ધતિ નો ઉપયોગ કરી વધુ અને વધુ ઉત્પાદન કરી શકે અને આર્થિક રીતે મજબૂત બને તે માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે.
Water Tank Sahay Yojana માટે ખેડૂત બે રીતે અરજી કરી શકે છે. જેમાં પ્રથમ રીતે લાભાર્થી ખેડૂતને એકલાં ને ક લાભ મળશે. જેમાં લાભાર્થી ખેડૂત ને 50% અથવા 75 ઘન મીટર ની ટાંકી બનાવી આપવામાં આવશે.
બીજી રીત ની વાત કરીએ તો એમાં ખેડૂતોનો જૂથ હશે. જૂથ નાં મુખ્ય ખેડૂત નાં ખાતા માં 50% રકમ અથવા 1000 ઘન મીટર ની ટાંકી બનાવી આપવામાં આવશે.
Water Tank Sahay Yojana
યોજનાનું નામ | Water Tank Sahay Yojana |
લાભાર્થી | Gujarat રાજ્યના ખેડૂતો |
લાભ | ખેડૂતો સારી રીતે ટપક સિંચાઈ પધ્ધતિ નો ઉપયોગ કરી શકે અને સારો ઉત્પાદન મેળવી શકે માટે ટાંકી બનાવવા માટે સહાયતા મળશે. |
રાજ્ય | ગુજરાત |
અરજી કેવી રીતે કરવી | Online |
જરૂરી દસ્તાવેજ
- આધારકાર્ડ
- 7/12 8/અ નો દાખલો
- ખેડૂતનો રાશન કાર્ડ
- ખેડૂતના બેંક ખાતાનું નકલ
પાણી ટાંકી સહાય યોજના માટે પાત્રતા
- અરજદાર ખેડૂત હોવો જોઈએ.
- અરજી કરનાર ખેડૂત ગુજરાતનો વતની હોવો જોઈએ.
- ખેડૂત પાસે ખેતીનાં પુરાવા હોવા જોઈએ.
- આ યોજનાનો લાભ 1 j વખત મળશે. જો ખેડૂતે પહેલાં પણ આ યોજનાનો લાભ મેળવેલ હોય તો તેને લાભ નહિ મળે.
Water Tank Sahay Yojana માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી
જો તમે પણ ખેડૂત છો. અને ઉપર બતાવેલી માહિતી અનુસાર તમે પણ પાણી ટાંકી સહાય યોજના માટે પાત્ર છો. તો તમે પણ અરજી કરી શકો છો. અરજી કેવી રીતે કરવી તેની માહિતી અહી નીચે સ્ટેપ બાય સ્ટેપ આપેલ છે.
- સૌથી પહેલાં તમારે ikhedut નાં પોર્ટલ પર જવું.
- ત્યાં તમને હોમ page પર મેનું માં યોજના નું Option મળશે.
- તેમાં ખેતીવાડી ની યોજના પર ક્લિક કરવું.
- ત્યાં તમને ખેતીવાડીની ક્ર્મ અનુસાર ઘણી બધી યોજના જોવા મળશે.
- તેમાં 19 માં નંબર પર પાણી ટાંકી બનાવવા સહાય Yojana મળશે તેનાં પર ક્લિક કરી દો.
- ત્યાર બાદ અરજી કરો નાં બટન પર ક્લીક કરો.
- નવું પેજ ખુલી જશે તેમાં માંગેલ માહિતી સારી રીતે ભરો.
- ત્યાર બાદ Submit નાં બટન પર ક્લિક કરી દો. આ રીતે તમે Water Tank Sahay Yojana માટે અરજી કરી શકો છો.
Power Tiller Sahay Yojana 2024: ગુજરાત પાવર ટિલરની ખરીદી પર ખેડૂતો ને મળશે રૂ. 60000 સહાય
Hi, my name is Chandresh. I’m 24 year old, i am second year B.Ed student and 3 years of blogging experience. I enjoy sharing updates and insights on various topics. especially those related to education and current schemes.