Bank of Baroda Home Loan Gujarat 2026: બેંક ઓફ બરોડા હોમ લોનના વ્યાજ દર નો ઘટાડો, જાણો ઓનલાઇન અરજી કઈ રીતે કરવી

Bank of Baroda Home Loan Gujarat 2026: બૅંક ઓફ બરોડા તરફથી ઘર ખરીદનારાઓ માટે એક સારા સમાચાર છે. બૅંક ઓફ બરોડા એ જણાવ્યું હતું કે તેણે (ઘર ખરીદવા માટે) હોમ લોનના વ્યાજ દરમાં 40 બેસિસ (bcc) પોઈન્ટ્સનો ઘટાડો કરીને વાર્ષિક 8.50% કર્યો છે. જે હવે વાર્ષિક 8.40% થી શરૂ થાય છે. બેંક ઓફ બરોડા એ કહ્યું કે બંને ઓફર 31 માર્ચ, 2026 સુધી લાગુ રહેશે.આ વ્યાજ દરો ઘટાડવાની સાથે, બેંક ઓફ બરોડા હોમ લોન માટે 100% પ્રોસેસિંગ ફી માફી અને MSME લોન માટે 50% પ્રોસેસિંગ ફી માફી કરવાની પણ ઓફર કરી રહી છે.

Bank of Baroda Home Loan Gujarat

બેંક ઓફ બરોડાએ જણાવ્યું હતું કે તેમની હાલમાં ચાલતી આ નવી હોમ લોન, બેલેન્સ ટ્રાન્સફર અને હોમ ઇમ્પ્રૂવમેન્ટ લોન પર ઓછા વ્યાજ દર પણ ઓફર કરી રહી છે.સૌથી મહત્વની વાત એ છે કે, ઘટાડેલો વ્યાજ દર લોન લેનારના ક્રેડિટ સ્કોર સાથે જોડાયેલો હોવો જોઈએ છે.

બેંક ઓફ બરોડાએ હોમલોન અરજી કેવી રીતે કરવી ?

Bank of Baroda Home Loan Gujarat 2026: બેંક ઓફ બરોડાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમણે હોમ લોન માટેની અરજી પ્રક્રિયાને સૌથી સરળ પ્રક્રિયા બનાવી નાખી છે. બૅંક ઓફ બરોડા હોમ લોન માં રસ ધરાવતા ગ્રાહકો હોમ લોન માટે ઓનલાઈન અરજી કરી શકે છે અને BOB વર્લ્ડ મોબાઈલ બેંકિંગ એપ અથવા બેંકની સતાવાર વેબસાઈટ પર લોગઈન કરીને 30 મિનિટથી ઓછા સમયમાં મંજૂરી મેળવી શકે છે. આ ઉપરાંત, હોમ લોનની અરજી ભારતમાં કોઈપણ બેંક ઓફ બરોડાની ઓફિસમાં રૂબરૂમાં પણ સબમિટ કરી શકાય છે.

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  • જો લોન લેનાર ગ્રાહક 21 વર્ષના હોય,કોઈ પણ જાતની નોકરી કરતા હોય અથવા નિયમિત આવક સાથે સ્વ-રોજગાર ધરાવતા હોય તો તેઓ BOB પાસેથી હોમ લોન માટે અરજી કરી શકે છે.
  • અને લોન લેનાર ગ્રાહક ઓછામાં ઓછા 701 નો CIBIL સ્કોર ધરાવતા બેંક ગ્રાહકો હવે 8467001111 પર મિસ્ડ કોલ આપીને અથવા ટોલ-ફ્રી નંબર 18002584455 પર ડાયલ કરીને બૅંક ઓફ બરોડા દ્વારા હોમ લોન માટે અરજી કરી શકે છે.
  • બૅંક ઓફ બરોડા વર્લ્ડ અથવા બરોડા કનેક્ટ નેટ બેન્કિંગનો ઉપયોગ કરીને આ હોમ લોન માટે પણ અરજી કરી શકે છે. તેઓ આ હોમ લોન સેવાનો લાભ લેવા માટે તમાર નજીકની બેંક ઓફ બરોડાની શાખાની મુલાકાત પણ લઈ શકે છે.

ઘરે બેઠા મોબાઈલથી મેળવો રૂ 10,000/- થી રૂ 5,00,000/- સુધીની લોન | PhonePe Loan

Leave a Comment