PM Fasal Bima Yojana 2026: પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતો ને પાક નુકસાન પર વિશેષ સહાય આપવામાં આવશે

PM Fasal Bima Yojana 2026: પાક સહાય વીમા યોજના વિષે જાણકારી આપીશું આપણાં દેશ ની અંદર એક કેન્દ્ર સરકાર દ્વારા પાક સહાય યોજના શરૂ કારવાં માં આવેલ છે જેના લીધે આપણાં દેશના તમામ ખેડૂતો ને લાભ થઈ રહ્યો છે આ યોજના અંતર્ગત દેશ ના ખેડૂતો ને કુદરતી રીતે પાક નિસફળ થતાં પાક સહાય યોજના મળે છે.

PM Fasal Bima Yojana 2026

યોજનાનું નામકુદરતી આપત્તિઓને કારણે થતાં પાક નુકસાન માટે ખેડૂતોને સહાય
લાભવખતોવખત થતી કુદરતી આપત્તિઓને ધ્યાને રાખી રાજય સરકાર તરફથી નિયત કરેલ સહાય ઘોરણો મુજબ
ક્ષેત્રખેતી (કોઈ પણ)
યોજનાની માલિકીરાજ્ય સરકાર
યોજનાનો લક્ષ્યFinancial Help (આર્થિક સહાય)

PMFBY 2026 હેઠળ, ખેડૂતોને પોતાના પાકનો વીમો ઉતરાવવા માટે ઓછું પ્રીમિયમ ભરવું પડશે. ખરીફ પાક માટે પ્રીમિયમ 2% અને રવિ પાક માટે 1.5% નક્કી કરવામાં આવ્યું છે. આ પાછલી યોજનાઓ કરતાં ઘણું ઓછું પ્રીમિયમ છે.

કેવી કુદરતી આફતો માં PMFBY ની સહાય મળવાપાત્ર છે?

કુદરતી આફતો એ એવી કુદરતી ઘટનાઓ છે જે માનવ જીવન અને સંસાધનોને પ્રતિકૂળ અસર કરેં છે. આમાં ધરતીકંપ, તોફાન, ચક્રવાત, હિમવર્ષા, ભુસ્ખલન, દુષ્કાળ, આગ અને વિવિધ વાતાવરણીય પ્રક્રિયાનો સમાવેશ થાય. આ આપત્તિઓ ઘણીવાર નાગરિકો, કૃષિ, ઇકોલોજી અને અર્થતંત્ર પર નકારાત્મક અસર કરેં છે. આવા સંજોગો માં સરકારને તાત્કાલિક રાહત, સહાય અને રાહત કાર્યક્રમો શરૂ કરવાની ફરજ પડે છે.

PMFBY 2026 ના ફાયદાઓ:

  • કુદરતી આફત, જીવાત કે રોગના કારણે પાક નુકસાન પર  વીમા રકમ
  • ખરીફ અને રવિ પાક માટે ઓછું પ્રીમિયમ
  • સરળ દાવાની પ્રક્રિયા
  • ઝડપી ચુકવણી

અરજી કેવી રીતે કરવી:

ખેડૂતો PMFBY માટે ઓનલાઈન અથવા ઓફલાઈન અરજી કરી શકે છે.

PM Fasal Bima Yojana 2026 ઓફલાઇન અરજી પ્રક્રિયા:

  1. નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) અથવા બેંક શાખામાં જાઓ.
PM Fasal Bima Yojana
PM Fasal Bima Yojana
  1. PMFBY અરજી ફોર્મ ભરો.
  2. જરૂરી દસ્તાવેજો જમા કરો.
  3. પ્રીમિયમ રકમ ભરો.

PM Fasal Bima Yojana 2026 માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા:

  1. PMFBY ની અધિકૃત વેબસાઇટ https://pmfby.gov.in/ ની મુલાકાત લો.
  2. “કિસાન પોર્ટલ” પર ક્લિક કરો.
  3. આધાર નંબર અને રાજ્યનું નામ દાખલ કરો.
  4. “લોગ ઇન” પર ક્લિક કરો.
  5. “ફસલ વીમો” ટેબ પર ક્લિક કરો.
  6. “ફસલ  વીમો અરજી” પર ક્લિક કરો.
  7. જરૂરી માહિતી દાખલ કરો અને “સબમિટ” કરો.

પાકસહાય યોજના માટે ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ
  • મોબાઈલ નંબર
  • પાસપોર્ટ ફોટા
  • જમીન ના ડોક્યુમેન્ટ
  • પાક ના ફોટા અને ડોક્યુમેન્ટ

એપ્લિકેશન ફોર્મ વિગતો

એપ્લિકેશન ફોર્મનો પ્રકારઓનલાઇન(Online)
યોજનાની વિસ્તૃત માહિતીhttps://ikhedut.gujarat.gov.in/
વિભાગની લિંકhttps://agri.gujarat.gov.in/
Application Online Urlhttps://ikhedut.gujarat.gov.in/

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના દાવો કેવી રીતે કરવો:

જો પાક નિષ્ફળ જાય, તો ખેડૂતો 72 કલાકની અંદર PMFBYના સત્તાવાર પોર્ટલ પર દાવો નોંધાવી શકે છે. દાવા સાથે પાક નિષ્ફળતાના પુરાવા રજૂ કરવા જરૂરી છે.

PMFBY ટોલ-ફ્રી નંબર: 1800-421-02

ikhedut Portal 2026: આઈ ખેડૂત પોર્ટલ યોજના

Bagayati Yojana Gujarat

સત્તાવાર વેબસાઇટ

Leave a Comment