Vahli Dikri Yojana Gujarat 2024: ગુજરાત સરકાર દ્વારા વ્હાલી દીકરી યોજના (Vahli Dikri Yojana In Gujarati) શરુ કરવામાં આવેલી છે. જે પરિવારમાં દીકરી નો જન્મ થાય તેમને રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. આ સહાય માં એક લાખ દસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. આ યોજના નો મુખ્ય ઉદેશ છોકરીઓના જન્મ દરમાં સુધારો કરવાનો છે.
વ્હાલી દીકરી યોજના 2024: ગુજરાતના મુખ્યમંત્રીએ રાજ્યની દીકરીઓને આર્થિક સહાય પૂરી પાડવાના ઉદ્દેશ સાથે 2019 માં વ્હાલી દીકરી યોજના શરૂ કરી હતી. આ યોજનામાં લાભાર્થીઓને રૂ .1,10, 000/- ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને તેમના બેંક ખાતામાં સીધા ત્રણ હપ્તામાં રકમ આપવામાં આવશે. હવે અમે તમને વ્હાલી દીકરી યોજના 2024 સંબંધિત વિગતો આપીશું જેથી કરીને તમે આ યોજના માટે અરજી કરી શકશો.
Vahali Dikri Yojana Form 2024 Pdf Download
યોજનાનું નામ | વ્હાલી દીકરી યોજના 2024 |
રાજ્ય | ગુજરાત |
હેતુ | દીકરીઓનું જન્મપ્રમાણ વધારો કરવો, શિક્ષણનો વ્યાપ વધારવો, દીકરીઓનું બાળલગ્નો અટકાવવા વગેરે |
સહાય | 1,10,000/- રૂપિયા |
કોને લાભ મળે | ગુજરાત ની દીકરીઓ |
અરજી નો પ્રકાર | ઓફલાઈન |
સત્તાવાર વેબસાઇટ | wcd.gujarat.gov.in |
વ્હાલી દીકરી યોજનાનો મુખ્ય હેતુ
- દિકરીઓનું જન્મ પ્રમાણ વધારવું.
- દિકરીઓનો શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશીયો ઘટાડવો.
- છોકરીઓને શિક્ષણ પ્રાપ્ત કરવાનું ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરો.
- દિકરીઓ/સ્ત્રીઓનું સમાજમાં સર્વાંગી સશકિતકરણ કરવું.
- બાળલગ્ન અટકાવવા.
વ્હાલી દીકરી યોજના માટે મળવાપાત્ર સહાય (Vahli Dikri Yojana Benefits)
વ્હાલી દીકરી યોજના અંતર્ગત દીકરીને કુલ રૂ.1,10,000 ની સહાય ત્રણ હપ્તા માં મળવા પાત્ર છે.
- પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ.૪૦૦૦ની સહાય
- નવમાં ધોરણમાં પ્રવેશ વખતે રૂ.૬૦૦૦ની સહાય.
- ૧૮ વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે રૂ.૧.૦૦ લાખની સહાય.
વ્હાલી દીકરી યોજના ઓનલાઈન અરજી કોની પાસે કરાવવી?
વ્હાલી દીકરી યોજના માટે ઓનલાઈન અરજી કરવાની સેવા ચાલુ થઈ છે. પરંતુ આ ઓનલાઈન સેવા સરકારીશ્રી દ્વારા જેઓના Digital Gujarat Portal ના SSO લોગીન બનાવેલ છે. તેવા લોકો જ આ યોજનાની ઓનલાઈન અરજી કરી શકે છે.
વ્હાલી દીકરી યોજના ઓનલાઈન ની કોણ-કોણ અરજી કરી શકશે? | અરજી કરનારની કચેરીનું સરનામું |
VCE (Village Computer Entrepreneur) ઓનલાઈન અરજી કરવાની રહેશે. | ગ્રામ્ય પંચાયત ખાતે |
તાલુકા મામલતદાર ઓપરેટર | તાલુકા મામલતદાર કચેરી ખાતે વિધવા સહાય યોજનાની કામગીરી કરતા “વિધવા સહાય ઓપરેટર” આ સ્કીમની અરજી કરી શકશે. અથવા જનસેવા કેન્દ્ર પર જઈને અરજી કરવાની રહેશે. |
જિલ્લા કક્ષાએ ઓપરેટર | જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે અરજી સંબંધિત તમામ માહિતી મેળવી શકાશે. |
Vahali Dikri Yojana Form 2024 Pdf Download
આ યોજનાની ઓનલાઈન અરજી કરતાં પહેલાં તમારે એક અરજી ફોર્મની જરૂર પડશે. આ અરજી ફોર્મ સાથે તમારે જરૂરી દસ્તાવેજો જોડીને નિયત કચેરી ખાતે જમા કરવાના રહેશે. Vahali Dikri Yojana Form 2024 Pdf Download કરવા માટેની લિંક નીચે મુજબ છે.
Vahli Dikri Yojana Form Pdf: અહીં ક્લિક કરો
e Samaj kalyan Portal Registration 2024: ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?
PhonePe Personal Loan 2024: હવે તમને ફોન પે પરથી 0% વ્યાજ દરે લોન મળશે,એક લાખ સુધીની
Hi, my name is Chandresh. I’m 24 year old, i am second year B.Ed student and 3 years of blogging experience. I enjoy sharing updates and insights on various topics. especially those related to education and current schemes.