Gujarat Heavy Rain: ગુજરાતમાં ધીમે આગળ વધી રહી છે સિસ્ટમ, ગુજરાત માં કેટલા દિવસ વરસાદ?
PhonePe Personal Loan 2024: નમસ્કાર મિત્રો, ફોનપે એ એક એપ્લિકેશન છે જેનો આપણે દરરોજ ઉપયોગ કરીએ છીએ. કેટલાક લોકો આ એપ્લિકેશનનો ઉપયોગ રિચાર્જ કરવા માટે કરે છે અને કેટલાક લોકો પૈસા ટ્રાન્સફર કરવા માટે આ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે.
PhonePe Personal Loan 2024
આજની મોંઘવારીને ધ્યાનમાં રાખીને ગમે ત્યારે પૈસાની જરૂર પડતી હોય છે ઇમર્જન્સીમાં સગા સંબંધી પૈસા ન આપે ત્યારે તમારી પાસે લોન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી હોતો ત્યારે ફોન પે દ્વારા પર્સનલ લોન લઈને તમારું અગત્યનું કામ રેડવી શકો છો તમારા ખિસ્સામાં પૈસા ઓછા પડી રહ્યા હોય અને ઈમરજન્સીમાં પૈસાની જરૂર હોય તો તમે ફોન પે પર્સનલ લોનના માધ્યમથી નાણાકીય મદદ મેળવી શકો છો એ પણ 0% વ્યાજ દરે તમને લોન મળે છે આજના આર્ટીકલમાં મેં તમને PhonePe Personal Loan અંગે તમામ વિગતો આપીશું આ સિવાય લોન મેળવવાની પ્રક્રિયા વ્યાજ દર તેમજ અન્ય મહત્વપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ.
ફોન પે પર 0% વ્યાજ દરે 1 લાખ રૂપિયા સુધીની લોન મેળવો
આપ સૌ જાણો છો કે પર્સનલ લોન લેવી આજના સમયમાં ખૂબ જ મુશ્કેલ છે બેંકોના ધક્કા ખાવા પડતા હોય છે આ સિવાય સીબીલ સ્કોર સારો હોવો જોઈએ જામીનના દસ્તાવેજ અન્ય આધાર પુરાવા તેમજ ઘણા બધા ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે તેમ છતાં પણ ઘણીવાર તમારી પર્સનલ લોન રિજેક્ટ કરવામાં આવતી હોય છે જો તમને પર્સનલ લોન બેંક દ્વારા એપ્રુવલ કરવામાં આવે ત્યાર બાદ પણ વ્યાજ દર ખૂબ જ વધારે હોય છે આવા સંજોગોમાં તમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી હોતો પરંતુ PhonePe Personal Loan ના માધ્યમથી તમે 0% વ્યાજ દરે લોન મેળવી શકો છો નીચે અમે તમને તમામ વિગતો આપી છે જેને ધ્યાનથી વાંચીને PhonePe Personal Loan માધ્યમથી નાણાકીય મદદ મેળવી શકો છો.
PhonePe લોન લેવા માટે જરૂરી દસ્તાવેજો
જો તમે આ એપ્લિકેશનની મદદથી લોન લો છો, તો તેના માટે આ તમામ દસ્તાવેજો આ એપ્લિકેશન પર અપલોડ કરવાના રહેશે. આ એપ્લિકેશનની મદદથી લોન લેવા માટે આ તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજો જરૂરી છે
- આધાર કાર્ડ: (ઓળખ પુરાવો)
- પાન કાર્ડ: (ટેક્સ પુરાવો)
- રહેઠાણનો પુરાવો: (ડ્રાઈવિંગ લાયસન્સ, વીજળી બિલ, વગેરે)
- આવકનો પુરાવો: (પગાર સ્લિપ, બેંક સ્ટેટમેન્ટ, વગેરે)
- બેંક સ્ટેટમેન્ટ: (છેલ્લા 6 મહિનાની)
PhonePe લોન માટે પાત્રતા
ફોન પે લોન માટે પાત્ર થવા માટે, તમારે નીચેની શરતોને પૂર્ણ કરવી જોઈએ:
- અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ.
- ભારતીય નાગરિક હોવું જોઈએ.
- આ સિવાય લોન લેનાર અરજદારનો CIBIL સ્કોર ઓછામાં ઓછો 700 હોવો જોઈએ
- તમારી પાસે માન્ય PAN કાર્ડ અને aadhaar કાર્ડ હોવું જોઈએ.
- તમારે તમારા બેંક ખાતા સાથે ફોન પે એપ્લિકેશનને લિંક કરી હોવી જોઈએ.
- લોન લેતા પહેલા એ પણ ધ્યાનમાં રાખો કે તમે પહેલા ક્યાંયથી લોન નથી લીધી.
- તમારી પાસે સારી ક્રેડિટ હિસ્ટ્રી હોવી જોઈએ.
ફોન પે લોનના ફાયદા
જો તમે નાણાકીય મદદ શોધી રહ્યા છો, તો ફોન પે લોન એ એક ઉત્તમ વિકલ્પ છે. 0% વ્યાજ દર અને સરળ લોન પ્રક્રિયા તેને એક આકર્ષક ઓફર બનાવે છે.
- 0% વ્યાજ દર
- 1 લાખ રૂપિયા સુધીની ઉચ્ચ લોન રકમ
- ઝડપી અને સરળ લોન પ્રક્રિયા
- કોઈપણ હેતુ માટે લોનનો ઉપયોગ કરી શકાય છે
- ફોન પે એપ્લિકેશન દ્વારા EMIનું સરળ સંચાલન
PhonePe Personal Loan કેવી રીતે મેળવવી જાણો
ફોન પે લોન મેળવવા માટે, તમારે ફક્ત આ પગલાંને અનુસરવાની જરૂર છે:
- ફોન પે એપ્લિકેશન ખોલો અને “Loan” વિભાગ પર જાઓ.
- તમારી લોનની રકમ અને ચુકવણીની ટેબ પસંદ કરો.
- જરૂરી દસ્તાવેજો સબમિટ કરો.
- તમારી લોનની મંજૂરી માટે રાહ જુઓ.
Hi, my name is Chandresh. I’m 24 year old, i am second year B.Ed student and 3 years of blogging experience. I enjoy sharing updates and insights on various topics. especially those related to education and current schemes.