મેટ્રોમાં કર્યો ગંદામાં ગંદો ડાન્સ,આ નખરાળી શું કામ ભડકાવતી હશે,જુઓ આ વીડિયો

Button with Link

Viral Video : મેટ્રોમાં ધાણા વિડિયો ડાન્સ કરતા સોશિયલ મીડિયામાં આવતા હોય છે.વળી એકવાર મેટ્રોમાં એક છોકરી ગંદામાં ગંદો ડાન્સ કરતા જોવા મળે છે.અને આ વિડિયો વાઈરલ થઈ રહ્યો છે.

દિલ્હી મેટ્રો છોકરીઓના અને છોકરીના અશ્લિલ ડાન્સ અને વીડિયોથી પહેલાથી જ બદનામ છે.એટલે હવે મેટ્રોમાં તમે ગંદામાં ગંદો ડાન્સ કરો લોકોને ખરાબ લાગતું નથી કારણ કે અશ્લિલતા હદ બહાર જતી રહી છે.દિલ્હી મેટ્રોમાં ડાન્સનો  એક નવો વીડિયો વાઇરલ થઇ રહ્યો છે.રેડ ડ્રેસમાં છોકરી લેડીઝ કોચમાં રીલ બનાવી રહી છે. છોકરી ‘તેરી ચડતી જવાની બોલે’ ગીત પર અશ્લીલ સ્ટેપ્સ કરતી જોવા મળી રહી છે. વીડિયોના અંતે તે કેમેરા તરફ જુએ છે અને કિસ કરે છે. ડાન્સિંગ ગર્લના ઈન્સ્ટાગ્રામ પર છ લાખથી વધુ ફોલોઅર્સ છે. તેની રીલ્સને લાખો વ્યુઝ મળે છે. તેણીએ ત્રણ હજારથી વધુ રીલ્સ પોસ્ટ કરી છે. નવાઈની વાત એ છે કે અશ્લીલ ડાન્સ કરવા બદલ તેની સામે અગાઉ પણ એક વખત કાર્યવાહી થઈ ચૂકી છે.

લાખો ફોલોઅર્સ સાથે યુવતીનો અશ્લીલ ડાન્સ

આ ડાન્સ કરતી યુવતીનું નામ મનીષા તરીકે થઈ રહ્યું છે.આ 23 સેકન્ડના વીડિયોમાં તે ધભલા પાસે ઊભી રહીને ડાન્સ કરી રહી છે. આ દરમિયાન ત્યાં બેઠેલી ઘણી મહિલાઓ આશ્ચર્યથી તેની સામે જોઈ રહી છે. તે અશ્લીલ સ્ટેપ્સ કરીને હસવા લાગે છે. મનીષા ઈન્સ્ટાગ્રામ પર ડાન્સ વીડિયો પણ બનાવે છે. થોડા સમય પહેલા જ્યારે મુંબઈ પોલીસે તેની સામે કાર્યવાહી કરી ત્યારે તેણે માફી પણ માંગી હતી.

આ વાઈરલ વિડિયો જોવા અહીં ક્લિક કરો

આ મનીષા પહેલા પણ આવા ડાન્સ કર્યો છે અને તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે.છતાં પણ તે સુધરવાનું નામ લેતી નથી આજે ફરી મનીષાએ આ ડાન્સ કરીને પ્રદર્શન આપ્યું છે.આ પહેલા પણ તેનો વીડિયો વાઇરલ થયો હતો અને તેને પોલીસ સ્ટેશનમાં જવું પડ્યું હતું.

તે વખતે તેણે કહ્યું હતું કે ‘હું મુંબઈ મળવા આવી હતી. મેં અહીં કેટલાક વીડિયો બનાવ્યા જેના માટે કોઈ પરવાનગી નહોતી. આ અંગે મારા નામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આજ પછી હું આવી ભૂલ ક્યારેય નહીં કરું. હું હાથ જોડીને માફી માંગું છું. હું તમને એવી પણ સલાહ આપીશ કે જાહેર સ્થળોએ આવા વીડિયો ન બનાવો કારણ કે તેની સામે કાર્યવાહી થઈ શકે છે. થોડા સમય પહેલા લોકોને સલાહ આપતી મનીષા હવે નવા વીડિયોમાં અશ્લીલતા પીરસતી જોવા મળી રહી છે.

લોકોની માગ : કડક કાર્યવાહી કરો

દિલ્હી મેટ્રોમાં ડાન્સનો વીડિયો જોઈને લોકોએ સોશિયલ મીડિયા પર ભારે નારાજગી વ્યક્ત કરી છે. લોકોએ યુવતી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. વીડિયો પોસ્ટ કરનાર યુઝરે લખ્યું છે કે આ છોકરી સામે રીલ બનાવવા માટે મુંબઈમાં કાર્યવાહી થઈ ચૂકી છે પરંતુ તે કાયદાથી ડરતી નથી. લોકોએ ડીએમઆરસી અને દિલ્હી પોલીસને ટેગ કરીને યુવતી સામે કાર્યવાહી કરવાનું કહ્યું છે.

Leave a Comment