SSC JHT Recruitment 2024 : SSC ની આ ભરતીમાં 1 લાખ રૂપિયાનો પગાર મળશે,જાણો અરજી કેવી રીતે કરવી?

SSC JHT Recruitment 2024 : નમસ્કાર મિત્રો,અમારા આ પેજમાં તમારું સ્વાગત છે અમે તમારા માટે ભરતી સમચાર લઈને આવ્યા છીએ કારણે કે SSC માં 1 લાખ પગારવાળી નોકરી મેળવવાની સુવર્ણ તક તમારા માટે લઈને આવ્યા છીએ.તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને નોકરીની જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરવાનું ભૂલતા નહિ.

આ પોસ્ટ દ્વારા અમે તમને જણાવીશું કે,પગાર,લાયકાત,પસંદગી પ્રક્રિયા,ખાલી જગ્યા અને અરજી કેવી રીતે કરવી તેની માહિતી આપીશું.

SSC JHT Recruitment 2024

સંસ્થાનું નામસ્ટાફ સિલેક્શન કમિશ(SSC)
પોસ્ટ નામજુનિયર હિન્દી ટ્રાન્સલેટર (JHT),
જુનિયર ટ્રાન્સલેટર (JT), અને
સિનિયર હિન્દી ટ્રાન્સલેટર (SHT)
કુલ ખાલી જગ્યા312
અરજી માધ્યમઓનલાઈન
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ02/08/2024
નોકરી સ્થળભારત

પોસ્ટનુ નામ

  • જુનિયર હિન્દી ટ્રાન્સલેટર (JHT)
  • જુનિયર ટ્રાન્સલેટર (JT)
  • સિનિયર હિન્દી ટ્રાન્સલેટર (SHT)

કેટેગરી પ્રમાણે ખાલી જગ્યા

કુલ ખાલી જગ્યા : 312

કેટેગરીખાલી જગ્યાઓ
SC38
ST14
OBC72
EWS26
UR157

શૈક્ષણિક લાયકાત 

  • ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ
  • જે ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટીમાંથી સંબંધિત ભાષામાં માસ્ટર ડિગ્રી છે.

પગારધોરણ

જુનિયર હિન્દી ટ્રાન્સલેટર (JHT),Level-6 (35,400/- થી 1,12,400/-)
જુનિયર ટ્રાન્સલેટર (JT),Level-6 (35,400/- થી 1,12,400/-)
સિનિયર હિન્દી ટ્રાન્સલેટર (SHT)Level-7 (44,900/- થી 1,42,400/-)

વયમર્યાદા

ટ્રાન્સલેટર માટે ફોર્મ ભરનારની ઉંમર 18 થી 30 વર્ષ હોવી જરૂરી છે. અને વય મર્યાદા 1 ઓગસ્ટ 2024 થી ગણવામાં આવશે. અનામત વર્ગ માટે ઉપલી વય મર્યાદામાં છૂટ સરકારના નિયમો મુજબ છે.

પસંદગી પ્રક્રિયા 

  • લેખિત પરીક્ષા (ટાયર-1)
  • વિષયલક્ષી લેખિત પરીક્ષા (ટાયર-2)
  • દસ્તાવેજ ચકાસણી (DV)
  • તબીબી પરીક્ષા (ME)

અરજી ફી

  • જનરલ, EWS અને OBC ઉમેદવારો માટે એપ્લિકેશન ફી રૂ. 100/-
  • SC, ST, PWD કેટેગરીના ઉમેદવારો અને મહિલા ઉમેદવારોને અરજી ફીની ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

અરજી કેવી રીતે કરવી?

  • સૌ પ્રથમ ઓફિસિયલ વેબસાઇટ ssc.gov.in ની મુલાકાત લો
  • હોમ પેજ પર “Apply” બટન પર ક્લિક કરો
  • પછી ફરીથી SSC JHT પરીક્ષા 2024 ની સામેના Apply બટન પર ક્લિક કરો .
  • જો તમે પહેલાથી જ રજીસ્ટર છો, તો તમારા રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગીન કરો નહિતર પહેલા રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરો.
  • પછી લોગિન કરો અને SSC JHT 2024 ઓનલાઈન ફોર્મ સબમિટ કરો.

મહત્વપૂર્ણ તારીખ

અરજી કરવાની શરુઆતની તારીખ02/06/2024
અરજી કરવાની છેલ્લી તારીખ25/08/2024

મહત્વપૂર્ણ લીંક

ઓફિસિયલ જાહેરાત વાચવા માટેઅહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો
વધુ માહિતી મેળવવા માટેઅહી ક્લિક કરો

Leave a Comment