Saurashtra University Recruitment 2024 : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભરતી

Saurashtra University Recruitment નમસ્કાર મિત્રો,અમે તમારા માટે સારા સમાચાર લઈને આવ્યા છીએ કારણ કે ગુજરાતની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.

આ પોસ્ટમાં અમે તમને જણાવીશું કે અરજી કરવા માટે જરૂરી લાયકાત,ડોક્યુમેન્ટ,પગારધોરણ અને અરજી કેવી રીતે કરવી તેની માહિતી આ લેખમાં તમને જણાવીશું.

Saurashtra University Recruitment

પોસ્ટનુ નામવિવિઘ
સંસ્થાનું નામસૌરાષ્ટ્ર યુનિવર્સિટી
અરજી માધ્યમઓફલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખજાહેરાતનાં પ્રસિધ્ધ 15 દિવસની અંદર

પોસ્ટનુ નામ

  • રિસર્ચ આસિસ્ટન્ટ
  • રિસર્ચ એસોસિએટે

પગારધોરણ

  • રિસર્ચ આસિસ્ટન્ટ : 20,000 રૂપિયા માસિક
  • રિસર્ચ એસોસિએટે : 16,000 રૂપિયા માસિક

આવશ્યક લાયકાત

  • રિસર્ચ આસિસ્ટન્ટ : NET/SLET/M.Phil/Ph.D સાથે સામાજિક વિજ્ઞાન વિષયમાં અનુસ્નાતક (55% લઘુત્તમ)
  • રિસર્ચ એસોસિએટે : લઘુત્તમ 55% સાથે સામાજિક વિજ્ઞાન શિસ્તમાં Ph.D./M.Phil./ અનુસ્નાતક

અરજી મોકલવાનું સરનામું

આ ભરતીમાં અરજી મોકલવાનું સરનામું Email kpdamor@sauuni.ac.in છે.

અરજી કઈ રીતે કરવી?

  • નિર્ધારિત ફોર્મેટ અને અરજીની સ્કેન કરેલી નકલો સાથે સ્વ-પ્રમાણિત સંબંધિત મોકલો
  • પ્રમાણપત્રો, ગ્રેડ/માર્કશીટ, પ્રકાશનો વગેરે ઈમેલ દ્વારા નીચે મુજબ પ્રોજેક્ટ ડાયરેક્ટરને મોકલો
  • ઇમેઇલ ID: kpdamor@sauuni.ac.in છે

મહત્વપૂર્ણ તારીખો

જાહેરાતની તારીખ29/07/2024
અરજીની છેલ્લી તારીખજાહેરાત પ્રસિધ્ધ થયાના 15 દિવસમાં

મહત્વપૂર્ણ લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
ફોર્મ ડાઉનલોડ કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment