PUC Certificate Download: ઘરે બેઠા ડાઉનલોડ કરો પીયુસી સર્ટિફિકેટ

PUC Certificate Download: ભારતીય રસ્તાઓ પર વાહન ચલાવતી વખતે ભારતના નાગરિકોને પોતાની સાથે અમુક ડોક્યુમેન્ટ રાખવા જરૂરી છે. જેમાં,સર્ટિફિકેટ (RC Book), વીમા પૉલિસી, પોલ્યુશન અંડર કંટ્રોલ (PUC) સર્ટિફિકેટ અને ડ્રાઇવિંગ લાઇસન્સ નો સમાવેશ થાય છે. આ દસ્તાવેજો ડ્રાઇવિંગ કરતી વખતે તમારી સાથે હોવા જરૂરી છે. PUC સર્ટિફિકેટ શું છે?, તે કઈ રીતે મેળવી શકાય, પીયુસી સર્ટિફિકેટ મેળવવા માટે કેટલા ડોક્યુમેન્ટ જરૂરી છે આ તમામ વિગતો મેળવવા માટે આ લેખને છેલ્લે સુધી વાંચો.

PUC Certificate Download

પોસ્ટનું નામપીયુસી સર્ટિફિકેટ ડાઉનલોડ
સત્તાવાર વિભાગરોડ અને ટ્રાન્સપોર્ટ વિભાગ ભારત સરકાર
સત્તાવાર વેબસાઈટhttps://puc.parivahan.gov.in/puc/
સુવિધાPUC ઓનલાઈન ડાઉનલોડ

PUC સર્ટિફિકેટ શું છે?

PUC એટલે પોલ્યુશન અંડર કન્ટ્રોલ. પીયુસી સર્ટિફિકેટ પ્રદૂષણ નિયંત્રણ સર્ટીફીકેટ તરીકે ઓળખાય છે. તમારા વાહનના પ્રદૂષણ સ્તર નું મૂલ્યાંકન કર્યા બાદ પિયુસી કેન્દ્ર દ્વારા આ સર્ટિફિકેટ ચારે કરવામાં આવે છે. Union Ministry of Road Transport and Highways (MoRTH) ની સૂચનાઓ અનુસાર, પીયુસી કેન્દ્ર વિવિધ પ્રદૂષણ પરીક્ષણો કરે છે અને પછી પાલન પુરાવા રૂપે પીયુસી સર્ટિફિકેટ જાહેર કરે છે. દરેક નાગરિક પાસે પીયુસી સર્ટિફિકેટ હોવું ફરજીયાત છે. પીયુસી સર્ટિફિકેટ એ દર્શાવે છે કે તમારું વાહન કાનૂની પ્રદૂષણ મર્યાદાઓમાં છે.

પીયુસી સર્ટીફીકેટ ઓનલાઇન ડાઉનલોડ કેવી રીતે કરવું?

PUC સર્ટિફિકેટ ઓનલાઇન ડાઉનલોડ કરવા માટે વેબકેમ માં તમારા બાઇકની નંબર પ્લેટ ની ઈમેજ અપલોડ કરો. વેબકેમ તમારા બાઈકના નંબર પ્લેટ નો ફોટો લે છે. તથા વાહનની માહિતી દાખલ કરતી વખતે ધુમાડાના પાયમાનો રેકોર્ડ કરે છે. આ સંપૂર્ણ પ્રક્રિયા ડિજિટલ રીતે કરવામાં આવે છે. તમે તમારા પસંદ ના સમયે PUC સર્ટિફિકેટ ઓનલાઇન ડાઉનલોડ કરી શકો છો.

તમે જ્યારે નવું બાઈક ખરીદો છો ત્યારે કંપની દ્વારા તમને પીયુસી સર્ટિફિકેટ આપવામાં આવે છે. જે એક વર્ષ માટે વેલીડ હોય છે. એક વર્ષ પછી દર છ મહિને બાઇકની ટેસ્ટ અને રીન્યુઅલ માટે પીયુસી સેન્ટર પર જવું જરૂરી હોય છે. જો કોઈ વાહન નિર્ધારિત પ્રદૂષણ મર્યાદા ઓળંગે છે તો તેની સર્ટિફિકેટ ની માન્યતા તે મુજબ નક્કી કરવામાં આવે છે. અને આ અંગેની તમામ માહિતી આર.ટી.ઓ. ઓફિસને મોકલવામાં આવે છે.

પિયુસી સર્ટિફિકેટ ડાઉનલોડ કરો સ્ટેપ બાય સ્ટેપ:

  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જાવ.
  • PUCC વિકલ્પ પસંદ કરો.
  • હવે,PUC સર્ટિફિકેટ મેનુ પર ક્લિક કરો.
  • હવે રજીસ્ટ્રેશન નંબર લખો.
  • CASE NUMBER ના છેલ્લા પાંચ અંક લખો.
  • કેપ્ચા કોડ દાખલ કરો.
  • પીયુસી ડીટેલ બટન પર ક્લિક કરો.
  • હવે,PUC ની બધી માહિતી બતાવશે જે તમે ડાઉનલોડ કરી શકો છો. અને તેની પ્રિન્ટ કરાવી શકો છો.

મિત્રો પીયુસી સર્ટિફિકેટ મેળવવા માટે તમારે નજીકના કોઈપણ પીયુસી સેન્ટર છે એ તમારા વ્હીકલનું પરીક્ષણ કરાવવાનું રહેશે ત્યારબાદ જ તમે ઓનલાઇન તેનું સર્ટિફિકેટ ગમે ત્યારે તેની પ્રમાણે વેલીડીટી પ્રમાણે તમે ડાઉનલોડ કરી શકો છો.

PUC સર્ટીફીકેટમાં આપવામાં આવતી માહિતી:

  • PUC Certificate Number
  • Vehicle Registration Number
  • Date of Registration
  • Mobile Number
  • Emission Name
  • Fuel Type
  • PUC Code
  • Date Issued by the PUC
  • PUC Submission Time
  • Validity Date of PUC
  • Vehicle Number Plate
  • Information About Planned Tests

LPG Gas Subsidy Check: એલપીજી ગેસ સબસીડી ઘરે બેઠા તપાસો

મહત્વની લીંક:

પીયુસી સર્ટિફિકેટ ઓનલાઇન ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહી ક્લિક કરો
હોમ પેજ પર જવાઅહી ક્લિક કરો

Leave a Comment