Pm kisan 24th installment: પીએમ કિસાન યોજનાનો 24 મો હપ્તો જમા

Pm kisan 24th installment: સરકાર દ્વારા 2019 માં ખેડૂતોને મજબૂત કરવા માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના બહાર પાડવામાં આવી હતી. આ યોજના દ્વારા નાના અને સીમાંત ખેડૂતોની આવકમાં વધારો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

Pm kisan 24th installment: પીએમ કિસાન યોજનાનો 24 મો હપ્તો જમા

દર ત્રણ મહિને 2000 અને વરસના 6000 રૂપિયા ખેડૂતના ખાતામાં જમા થાય છે.

પીએમ કિસાન યોજનામાં કુલ કેટલા હપ્તા જમા થયા છે ?

પીએમ કિસાન યોજનામાં પ્રથમ હપ્તો 24, ફેબ્રુઆરી 2025 ના રોજ જમા થયો હતો. પીએમ કિસાન યોજનાનો છેલ્લો હપ્તો ઓગસ્ટ મહિનાની 2 તારીખ 2025 ના રોજ જમા થયો હતો. આમ 2019 થી લઈને 2025 સુધી 20 હપ્તા પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવેલ છે.

પીએમ કિસાન યોજનાનો 24 હપ્તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 30 ઓક્ટોબર 2026 ના રોજ જમા કરી દેવામાં આવેલ છે.

પીએમ કિસાન યોજનામાં કુલ 9.34 કરોડ થી વધારે લાભાર્થીઓના બેન્ક ખાતામાં પીએમ કિસાન યોજનાના ₹2,000 જમા કરવામાં આવશે.

પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને કુલ ₹18,690 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં માનનીય નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જમા કરવામાં આવશે.

અગાઉ  20 જૂન 2026 ના રોજ પીએમ કિસાન યોજનાનો હપ્તો જમા કરવામાં આવ્યો હતો.

જો તમારા ખાતામાં પીએમ કિસાનનો  24 હપ્તો  જમા નહીં નથી થયો હતો.

Pm kisan 24th installment if Not received આ ત્રણ વસ્તુ માં ભૂલ હોય શકે છે.

1. પીએમ કિસાન યોજનાનું કેવાયસી કરાવવું જોઈએ

2. તમારા ખાતાનો ડિબેટ એક્ટિવ હોવું જોઈએ

3. લેન્ડ  લેન્ડ  શેડિંગ થયેલું હોવું જોઈએ

4. જો તમે અગાઉના લાભાર્થીની પૂર્તિ ડિટેલ ના આપેલ હોય તો પણ તમારા ખાતામાં પૈસા જમા થશે નહીં.

જેમ કે મરણનો દાખલો અને તેમનો આધારકાર્ડ સબમીટ કરાવું જરૂરી છે.

Postપીએમ કિસાન યોજનાનો હપ્તો જમા > Pm kisan 24th installment
Our Other Postપીએમ કિસાન નવું ફોર્મ કેવી રીતે ભરવું
Official WebsitePMkisan.gov.in
Our Post Forપીએમ કિસાન લાભાર્થી ખેડૂતો માટે

Leave a Comment