Mobile Tower Installation: નમસ્કાર મિત્રો! આજે અમે તમને આ પોસ્ટ દ્વારા કમાણી કેવી રીતે કરવી તેના વિશે માહિતી આપીશું કે મોબાઈલ ટાવર લાગવાની મહિને તમે સારી કમાણી કરી શકો છો TATA અને BSNL તેમના નેટવર્કનો વિસ્તાર વધારવા માટે મોટા પાયે ટાવર લગાવી રહ્યા છે.તમે પણ આ તકનો લાભ લઇ શકો છો.
Mobile Tower Installation: ટાવર લગાવવાની આવશ્યકતા
મોબાઈલ ટાવર લગાવવા માટે તમારી પાસે 100 ચોરસ ફીટ જેટલી જગ્યા ઓછામાં ઓછી હોવી જોઈએ.
આ ટાવર લગાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ
- પાનકાર્ડ
- મતદાર id
- સરનામાનો પુરાવો
- બેંક વિગતો
- મિલ્કતનો દસ્તાવેજ
- અન્ય દસ્તાવેજ
- સ્થાનિક સત્તાવાળાઓ અને પડોશીઓ પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મેળવવું પણ જરૂરી છે.
મોબાઈલ ટાવર ફાયદા
તમારી જમીન અથવા ખેતરમાં મોબાઈલ ટાવર લગાવીને તમે દર મહિને ભાડું મેળવી શકો છો.ટાવરની જાળવણીની જવાબદાર કંપનીની હોય છે એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી.
ટાવર કેવી રીતે લાગવું
જો તમારી પાસે 100 ચોરસ ફૂટ જમણી હોય અને તમે ટાવર લગાવવા માગતા હોવ તો તમારે BSNL અને TATA જેવી કંપની અથવા માન્યતા પ્રાપ્ત એજન્સીઓનો સંપર્ક કરો.
- તમને તમારી મિલકતનું સ્થાન અને મિલકતની વિગતો જણાવો
- જરૂરી ડોક્યુમેન્ટ અને NOC સબમીત કરો
- એકવાર બધું કંપની ચકાસણી કર્યા બાદ તમારી મિલકત પર ટાવર લાગવાનું કામ કરશે.
ટાવર લાગવાથી તમને કેટલી કમાણી થશે
મોબાઈલ ટાવર લગાવવાથી મહિને તમને કેટલી કમાણી થશે તે તમારા સ્થાન અને કંપની પર આધાર રહે છે.
- પ્રારંભિક ચુકવણી : 40,000 થી 50,000 રૂપિયા
- માસિક ભાડું : દર મહિને 6,000 થી 8,000 રૂપિયા સુધી
નોંધ
યાદ રાખો કે કોઈપણ અજાણી વ્યક્તિ કે અનધિકૃત એજન્સીને પૈસા ન આપો.હંમેશા સત્તાવાર ચેનલો દ્વારા જ આ પ્રક્રિયા કરો.
મહત્વપૂર્ણ લીંક
BSNLની વેબસાઇટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |

Hi, my name is Chandresh. I’m 24 year old, i am second year B.Ed student and 3 years of blogging experience. I enjoy sharing updates and insights on various topics. especially those related to education and current schemes.