LPG Gas Subsidy Check: એલપીજી ગેસ સિલિન્ડર ધારકો માટે સબસીડી તપાસવી ખૂબ જ મહત્વની છે ઉજ્વલા યોજના હેઠળ ઘણા બધા નાગરિકોને ખાસ કરીને આ યોજના હેઠળ મહિલાઓને સબસીડી પર એલપીજી ગેસ સિલિન્ડર આપવામાં આવતો હોય છે ત્યારે સસ્તા ભાવમાં એલપીજી ગેસ આપવામાં આવે છે ત્યારબાદ સબસીડી ડાયરેક્ટ તેમના બેંક ખાતામાં અથવા ઉજ્વલા યોજના હેઠળ સબસીડી મળવાપાત્ર માનવામાં આવે છે ત્યારે તમે તમારા સ્માર્ટફોન થી ઘરે બેઠા સબસીડીની ચકાસણી કરી શકો છો.
LPG Gas Subsidy Check
પ્રધાનમંત્રી દ્વારા મહિલાઓને ખાસ કરીને ગરીબી રેખામાં આવતી તમામ મહિલાઓને ગ્રામીણ ક્ષેત્ર હોય કે પછી શહેરી ક્ષેત્રમાં ઉજ્વલા યોજના હેઠળ એલપીજી ગેસ સિલિન્ડરની મફતમાં સહાયતા આપવામાં આવે છે ત્યારબાદ તેમણે અડધા પૈસા ભરીને ગેસ સિલિન્ડર મેળવવાના હોય છે ગેસ સિલિન્ડર માટે સબસીડી ની સહાયતા આપવામાં આવે છે જે સીધી તેમના બેંક ખાતામાં જમા થાય છે નીચે એલપીજી ગેસ સબસીડી કેવી રીતે ચેક કરવી તેમની પ્રક્રિયા આપી છે.
LPG ગેસ કનેક્શન KYC શા માટે જરૂરી છે?
સરકારે તમામ LPG ગેસ કનેક્શન ધારકો માટે EKYC ફરજિયાત બનાવ્યું છે તેની ખાતરી કરવા માટે કે સબસિડી પાત્ર ગ્રાહકોને જ આપવામાં આવે. જો તમે EKYC પ્રક્રિયા પૂર્ણ ન કરો, તો તમે સરકાર દ્વારા આપવામાં આવતી સબસીડી લાભ ચૂકી શકો છો.
LPG Gas E-KYC Update કરવાના પગલાં
તમારા LPG ગેસ કનેક્શન માટે KYC અપડેટ ઓનલાઈન પૂર્ણ કરવા માટે નીચે આપેલ પગલાં અનુસરો.
- સૌ પ્રથમ સત્તાવાર માય એલપીજી વેબસાઇટ (https://www.mylpg.in) પર જાઓ.
- હોમપેજ પર, તમને જમણી બાજુએ એક વિભાગ મળશે જ્યાં તમે તમારો LPG કનેક્શન નંબર દાખલ કરો અને આગળ વધો.
- તમને તમારા LPG ગેસ કનેક્શન કંપનીની સત્તાવાર વેબસાઇટ પર રીડાયરેક્ટ કરવામાં આવશે.
- ત્યારબાદ તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને OTP નો ઉપયોગ કરીને લોગ ઇન કરો.
- એકવાર લોગ ઇન થયા પછી, ડેશબોર્ડ પર જાઓ અને હોમપેજ પર EKYC વિકલ્પ શોધો.
- EKYC વિકલ્પ પસંદ કર્યા પછી, વેબસાઇટ પરથી EKYC ફોર્મ ડાઉનલોડ કરો.
- ફોર્મમાં માંગ્યા મુજબની માહિતી કાળજીપૂર્વક ભરો. ખાતરી કરો કે તમે દાખલ કરેલ તમામ વિગતો સચોટ છે.
- હવે પૂર્ણ કરેલ EKYC ફોર્મ સાથે તમામ જરૂરી દસ્તાવેજોની ફોટોકોપી જોડો.
- ત્યારબાદ પૂર્ણ થયેલ EKYC ફોર્મ અને જોડાયેલ દસ્તાવેજો સબમિટ કરવા માટે તમારી નજીકની ગેસ એજન્સી અથવા અધિકૃત કેન્દ્રની મુલાકાત લો.
જરૂરી દસ્તાવેજો:
EKYC ફોર્મમાં સાથ નિચે મુજબના જરુરી દસ્તાવેજોની જરૂર રહે છે જે તમારે અગાઉથી તૈયારી કરવાની રહેશે.
- અરજદારનું – આધાર કાર્ડ
- રાશનકાર્ડ
- મોબાઈલ નંબર (આધારકાર્ડ સાથે લિંક)
- ઈ – મેલ આઈડી
- બેંક ખાતાની પાસબુક
એલપીજી ગેસ સબસિડીની માહિતી
ભારતના ઘણા રાજ્યોમાં એલપીજી ગેસને લઈને ગ્રાહકોને રાહત આપવામાં આવી હતી. ઘણી જગ્યાએ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો નોંધાયો હતો ત્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ઉજ્વલા યોજના હેઠળ આવતા તમામ લાભાર્થીઓને એલપીજી ગેસ સિલિન્ડર ની કિંમતોમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં નથી આવ્યો એલપીજી ગેસ સબસીડી ઓફલાઈન ચેક કરવા માટે નજીકની ગેસ એજન્સી પર અથવા સર્વિસ સેન્ટર પર જવાનું રહે છે ત્યારબાદ તમે તમારી સબસીડી ની વિગતો અને માહિતી મેળવી શકો છો ઓનલાઇન દ્વારા એલપીજી ગેસ સબસીડી તપાસવામાં માટે નીચે આપેલી માહિતીને ધ્યાનથી વાંચી સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીને એલપીજી ગેસ સિલિન્ડર ઉજ્વલા યોજના હેઠળની વિભાગીય વેબસાઈટ પર જઈને તમે એલપીજી ગેસ સબસીડી ચેક કરી શકો છો .
એલપીજી ગેસ સબસીડી ચેક કરવું શા માટે જરૂરી છે?
કેન્દ્ર સરકાર દ્વારા ઉજ્વલા યોજના હેઠળ દેશના લગભગ લાખો પરિવારોને એલપીજી ગેસની સુવિધા પૂરી પાડવામાં આવે છે આ યોજના હેઠળ લોકોને ઉજ્વલા યોજના નો લાભ અને ગેસ કનેક્શન આપવામાં આવે છે જે પણ લાભાર્થી એલપીજી ગેસ સિલિન્ડર ધારક છે તેમને દર મહિને એલપીજી ગેસ પર સબસીડી આપવામાં આવે છે સબસીડી બાદ કરતા એલપીજી ગેસ સિલિન્ડર માત્ર ₹300 થી 400 રૂપિયાની આસપાસ સસ્તો પડે છે આ યોજના હેઠળ લાભાર્થી વ્યક્તિને 300 થી 340 અથવા 400 રૂપિયા સુધીની સબસીડી સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે જો તમે સબસીડીની રકમ અને સબસીડીની ચકાસણી કરવા રસ ધરાવો છો તો નીચે સંપૂર્ણ પ્રક્રિયાને માહિતી આપી છે જેને ધ્યાનથી વાંચીને ઘરે બેઠા એલપીજી ગેસ સબસીડી ચેક (LPG Gas Subsidy Check) કરી શકો છો.
LPG ગેસ સબસિડી કેવી રીતે ચેક કરવી?
એલપીજી ગેસ સબસીડી ચેક કરવા માટેની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલાં તમારે ગેસ એજન્સી નો સંપર્ક કરવાનો રહેશે અથવા ગેસ એજન્સી દ્વારા નંબર આપવામાં આવશે જે નંબર પર કોલ કરીને તમે એલપીજી ગેસની સબસીડી ની માહિતી મેળવી શકો છો આ સિવાય તમે એલપીજી ગેસની ઓફિસિયલ વેબસાઈટ પર એટલે કે ઉજ્વલા યોજના હેઠળ એલપીજી ગેસની ઓફિસિયલ વેબસાઈટ પર જઈને તમે વધુ વિગતો અને માહિતી મેળવી શકો છો.ગેસ સબસીડીની ચકાસણી કરવી ખૂબ જ જરૂરી છે કારણ કે ઘણા બધા એલપીજી લાભાર્થીઓ કેવાયસીના કારણે સબસીડીનો લાભ નથી ઉઠાવી રહ્યા જેથી નજીકની તમારી ગેસ એજન્સી નો સંપર્ક કરીને સબસીડીની વિગતો અને કહેવાય છે અંગેની માહિતી મેળવી શકો છો.
Sankat Mochan Yojana 2024: રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના હેઠળ મેળવો 20 હજાર રૂપિયાની સહાય
મહત્વપૂર્ણ લીંક
સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
Hi, my name is Chandresh. I’m 24 year old, i am second year B.Ed student and 3 years of blogging experience. I enjoy sharing updates and insights on various topics. especially those related to education and current schemes.