Gujarat Rain Forecast : અંબાલાલ પટેલની આગાહી ગુજરાતમાં વધુ એક રાઉન્ડ આ વિસ્તારોમાં લાવશે પૂર

Gujarat Rain Forecast : ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાના કારણે ગામો અને શહેરોમાં પૂર જેવી સ્થિતિ અને સર્જાઈ હતી.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને વધુ એક મોટી આગાહી કરવામાં આવી છે.

હવે વરસાદ ઉતર ગુજરાતમાં તરફ વળ્યો છે અને મંગળવારે મહેસાણા,પાટણ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો.

મધ્ય ગુજરાત સર્જાઈ શકે છે પૂરની સ્થિતિ

અંબાલાલ પટેલ જણાવ્યું કે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થઇ શકે છે.ગાંધીનગર અને અમદાવાદના કેટલાક ભાગોમાં વરસાદ રહેવાની શક્યતા છે.બનાસકાંઠા,પંચમહાલ,ઉતર ગુજરાતમાં વરસાદી જપટા પડવાની શક્યતા છે.

અરબ સાગરની હવાનું હળવું દબાણ અને મધ્યપ્રદેશમાં લો પ્રેશર ગુજરાતમાં વરસાદની શક્યતા રહશે.

ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ગુજરાતમાં વરસાદી કયા પડશે.

અંબાલાલ પટેલ જણાવ્યું કે આગામી 3,4,5 અને 6 ઓગસ્ટમાં ભારે વરસાદ પડાવની શક્યતા છે.તેમાં ખાસ કરીને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છનાં ભાગોમાં ભારે વરસાદ જોવા મળશે.

વલસાડના ભાગોમાં મૂસળધાર વરસાદ વરસી શકે છે.આ બાદ 12 અને 13 ઓગસ્ટે પણ ભારે વરસાદની આગાહી રહેશે. દરમિયાન વલસાડ તથા વડોદરાના ભાગોમાં પૂરની સ્થિતિ રહેશે.

મહત્વપૂર્ણ લીંક

વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

Leave a Comment