General Hospital Mehsana Recruitment : મહેસાણામાં ₹ 75,000 ની નોકરી મેળવવાની જોરદાર તક

General hospital Mehsana Recruitment નમસ્કાર મિત્રો,અમારા આ પેજમાં તમારું સ્વાગત છે અમે તમારા માટે સારા સમચાર લઈને આવી ગયા છીએ કારણે કે જનરલ હોસ્પિટલ મહેસાણામાં ભરતી આવી ગઈ છે તો આ પેજમાં અમે તમને આ ભરતી વિશે A ટુ Z માહિતી આપીશું

આ પોસ્ટમાં અમે તમને જણાવીશું જે આ નોકરી માટે જરૂરી ડોક્યુમેન્ટ,ખાલી જગ્યા,લાયકાત અને અરજી કરવાની માહિતી આપીશું.

General Hospital Mehsana Recruitment 

સંસ્થાજનરલ હોસ્પિટલ, મહેસાણા
પોસ્ટવિવિધ
જગ્યા4
નોકરી પ્રકારકરાર આધારિત
નોકરી સ્થળમહેસાણા
ઇન્ટરવ્યૂ તારીખ29 ઓગસ્ટ 2024
ઇન્ટરવ્યૂ સ્થળજનરલ હોસ્પિટલ, મહેસાણા

પોસ્ટનુ નામ અને ખાલી જગ્યા

પોસ્ટજગ્યા
મેડિકલ ઓફિસર1
કાઉન્સેલર1
સ્ટાફ નર્સ1
ડેટા મેનેજર1

નોંધ:- જનરલ હોસ્પિટલ મહેસાણાના માનસિક રોગ વિભાગમાં એટીએફ પ્રોગ્રામ અંતર્ગત 11 માસના કરાર આધારિત વિવિધ જગ્યાઓ માટે વોક ઈન ઈન્ટરવ્યૂ ગોઠવવામાં આવ્યું

શૈક્ષણિક લાયકાત

  • કાઉન્સિલર – સાયકોલોજી, સોશિયલ વર્ક, સોશિયોલોજીમાં ગ્રેજ્યુએટ, માસ્ટર ડિગ્રી ધરાવતા ઉમેદવારોને પહેલા પ્રાથમિક્તા અપાશે
  • મેડિકલ ઓફિસર – સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી MBBS કરેલું હોવું જોઈએ
  • ડેટા મેનેજર – સ્નાતક, કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ એકાઉન્ટિંગમાં ગ્રેજ્યુએટ ઉમેદવારને પહેલા પ્રાથમિક્તા અપાશે.
  • સ્ટાફ નર્સ – સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી જીએનએણ, બીએસસી નર્સિંગનો કોર્ષ કરેલો હોવો જોઈએ

પગારધોરણ

જનરલ હોસ્પિટલ મહેસાણાના માનસિક રોગ વિભાગમાં એટીએફ પ્રોગ્રામ અંતર્ગત 11 માસના કરાર આધારિત વિવિધ જગ્યાઓ માટે પસંદ થયેલા ઉમેદવારોને પ્રતિ મહિના ફિક્સ પગાર આપવામાં આવશે.

  • મેડિકલ ઓફિસર : ₹75,000
  • કાઉન્સેલર : ₹20,000
  • સ્ટાફ નર્સ : ₹20,000
  • ડેટા મેનેજર : ₹20,000

ઈન્ટરવ્યૂ સ્થળ અને તારીખ

લાયક ઉમેદવારોને તા-29/08/2024 ના રોજ સવારે 10.00 વાગ્યે વોક-ઇન-ઇન્ટરવ્યુમાં હાજરી આપવા માટે આમંત્રિત કરવામાં આવે છે.

  • ઈન્ટરવ્યુ સ્થળ : જનરલ હોસ્પિટલ, મહેસાણા

મહત્વપૂર્ણ તારીખ

વોક ઈન ઈન્ટરવ્યૂ તારીખ29 ઓગસ્ટ 2024

ખાસ નોંધ

લાયક ઉમેદવારોને તL29/08/2024 ના રોજ રાખવામાં આવેલ છે તેના માટે સવારે ૧૦:૦૦ કલાક સુધી ઉમેદવારી નોંધાવવાની રહેશે. સદર જગ્યા માટે તમામ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો (પ્રમાણિત કરેલ), તાજેતરનો પાસપોર્ટ સાઈઝ નો ફોટો અને ચકાસણી કરવા માટે તમામ પ્રમાણપત્રો અસલમાં સાથે લાવવાના રહેશે. ઉપરોક્ત જગ્યા ભરવા બાબતે અત્રેની ભરતી કમિટીનો નિર્ણય બંધનકર્તા રહેશે.

મહત્વપૂર્ણ લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment