E Shram Card દ્વારા સરકાર ગરીબોને 2 લાખ રૂપિયાનો અકસ્માત વીમો આપે છે. જોકે તેની માટે પાત્ર લાભાર્થીએ કોઈ પ્રીમિયમની રકમ ચૂકવવાની જરૂર નથી. આ યોજના ઈ-શ્રમ કાર્ડ યોજનાનો લાભ તે લોકો જ મેળવી શકે છે, જેઓ EPFOના સભ્ય નથી અને ITR ફાઇલ કરતા નથી.
E Shram Card:કેન્દ્ર સરકાર દેશના શ્રમિકો માટે અનેક પ્રકારની કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે. સરકાર ગરીબ વર્ગને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો પ્રયાસ કરી રહી છે અને આ માટે તે ઈ-શ્રમ કાર્ડ યોજના ચલાવી રહી છે. આ યોજના હેઠળ અસંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલા કામદારો પોતાની નોંધણી કરાવી શકે છે. આ માટે ભારત સરકારે ઈ-શ્રમ પોર્ટલ બનાવ્યું છે. એ શ્રમ કાર્ડનો તમે કઈ રીતે લાભ લઈ શકશો તેની તમામ માહિતી અહીં આપને આપવામાં આવી છે.
ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કર્યા બાદ જ કામદારોને સરકારી યોજનાઓનો લાભ મળે છે. પોર્ટલ પર નોંધણી કરવા માટે, કામદારો પાસે આધાર કાર્ડ હોવું ખૂબ જરૂરી છે. આ સિવાય આધારને એક્ટિવ મોબાઈલ નંબર સાથે લિંક કરેલો હોવો જોઇયે. આ સિવાય બેંક એકાઉન્ટ પણ જરૂરી છે.
E Shram Card : ઇ-શ્રમ કાર્ડ શું છે?
કાર્ડ નું નામ | ઈશ્રમ કાર્ડ |
વિભાગનું નામ | શ્રમ રોજગાર મંત્રાલય ભારત સરકાર |
આશ્રમ કાર્ડ ક્યારથી શરૂ કરવામાં આવ્યું | 2021 |
ઈશ્રમ કાર્ડ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું | ભારત સરકાર |
ઈશ્રમ કાર્ડ ના લાભો | ₹1000 હજારો રૂપિયા ની રાશિ મળશે |
ઈશ્રમ કાર્ડ નો ઉદ્દેશ્ય | આ યોજનાનો ઉદ્દેશ્ય લાભાર્થીને પ્રતિ મહામ આર્થિક સહાય પ્રદાન કરવાનો છે |
વેબસાઈટ | https://eshram.gov.in/ |
ગુજરાત ઇ શ્રમ કાર્ડ 2024 મેસેજ દ્વારા બેલેન્સ ચેક કરો
મેસેજ દ્વારા ઇ શ્રમ કાર્ડ બેલેન્સ ચેક કરવા માટે તમારે સૌ પ્રથમ એક એપ ડાઉનલોડ કરવાની રહેશે તેનું નામ છે ઉમંગ એપ ત્યાં જઈને ઇ શ્રમ કાર્ડ હશે ત્યાં ક્લિક કરવાનું અને પછી ત્યાં બેલેન્સ ચેક કરો તેવું વિકલ્પ આવશે કે આ જઈ તમારે બાર આંકડાનો ઇ શ્રમ કાર્ડ નંબર નાખવાનો રહેશે પછી તમારા મોબાઈલ પર એસએમએસ દ્વારા વિગત મોકલવામાં આવશે કે તમારા ઇ શ્રમ કાર્ડ માં બેલેન્સ કેટલું છે.
ઇ શ્રમ કાર્ડ ડાઉનલોડ કરો ગુજરાતી ઈ શ્રમ કાર્ડ
ઇ શ્રમ કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તમારે સત્તાવાર સાઈડ પર જઈ અને ત્યાં એક ઇ શ્રમ કાર્ડ નંબર નાખવાનો રહેશે પછી ત્યાં નીચે પાછળ નાખી અને ખોલવાનું રહેશે એટલે ત્યારે મુખ્ય મેનુ પર લખેલ હશે કે ઇ શ્રમ કાર્ડ ડાઉનલોડ કરો ત્યાં ક્લિક કરી અને તમારા ઇ શ્રમ કાર્ડ ને પીડીએફમાં ડાઉનલોડ કરી શકો છો ઈ શ્રમ કાર્ડ લિસ્ટ
ઈ-શ્રમ કાર્ડ ના ફાયદા
- ઈ-શ્રમ પોર્ટલ પર રજીસ્ટર કામદારોને 2 લાખ રૂપિયા સુધીના અકસ્માત વીમાની સુવિધા આપવામાં આવે છે
- જો અકસ્માતમાં કામદારનું મૃત્યુ થાય તો તેના પરિવારને 2 લાખ રૂપિયા આપવામાં આવશે
- જો કામદાર અકસ્માતમાં આંશિક રીતે વિકલાંગ થઈ જાય તો તેને 1 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે
- રજીસ્ટર કામદારોને UAN આપવામાં આવશે જેમાં તેઓને સરકારી યોજનાનો લાભ મળી શકે છે.
ઈ-શ્રમ કાર્ડ યોજનાનો લાભ લેવા આ રીતે કરો ઓનલાઈન અરજી
- સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
- પછી રજીસ્ટ્રેશન માટેની લિંક પેજની જમણી બાજુએ દેખાશે.
- બાદમાં ‘ઇ-શ્રમ પર નોંધણી’ લખેલું હશે તેના પર ક્લિક કરો.
- આ બાદ તમારે આધાર લિંક્ડ મોબાઈલ નંબર નાખવો પડશે અને કેપ્ચા નાખવો પડશે.
- ત્યારબાદ Send OTP પર ક્લિક કરો.
- આ પછી OTP દાખલ કરો અને પછી ઇ-શ્રમ માટે નોંધણી ફોર્મ ખુલશે.
- પછી તમારે તમારી વ્યક્તિગત, શૈક્ષણિક અને બેંક વિગતો દાખલ કરવી પડશે.
- પછી તમારું રજીસ્ટ્રેશન પૂર્ણ થશે.
PMEGP લોન યોજના ધંધા માટે રૂ. 50 લાખ સુધી લોન મેળવો, 35% સરકાર સબસિડી આપશે અહિયાં થી અરજી કરો
Budget 2024માં PM Kisan યોજનાથી લઈને મનરેગા પર મોટી જાહેરાત કરી શકે છે
Hey, My Name Is Shree. I am from Mahesana Gujarat. I am Computer Science Student. I Have 6 Month Experience In Content Writing.