Bank Of Baroda Recruitment 2024 : નમસ્કાર મિત્રો,અમે તમારા માટે ભરતી સમાચાર લઈને આવ્યા છીએ કારણ કે બેંક ઓફ બરોડામાં નોકરી કરવાની સુવર્ણ તક આવી ગઈ છે તો જો તમારે બેંકમા નોકરી કરવી હોય તો આ લેખને અંત સુધી વાંચો અને અરજી કરવાની સંપૂર્ણ માહિતી મેળવો
આ પોસ્ટમાં અમે તમને જણાવીશું કે, પોસ્ટનુ નામ,ખાલી જગ્યા,પગારધોરણ,જરૂરી ડોક્યુમેન્ટ અને અરજી કેવી રીતે કરવી તેની માહિતી આપીશું.
Bank of Baroda Recruitment 2024
પોસ્ટનુ નામ | બિઝનેસ કોરેસ્પોન્ડેન્ટ સુપરવાઈઝર |
બેંકનું નામ | બેંક ઓફ બરોડા |
છેલ્લી તારીખ | 31 ઓગસ્ટ 2024 |
સત્તાવાર વેબસાઇટ | https://www.bankofbaroda.in/ |
પોસ્ટનુ નામ
- બિઝનેસ કોરેસ્પોન્ડેન્ટ સુપરવાઈઝર
શૈક્ષણિક લાયકાત
બેન્ક ઓફ બરોડામાં નોકરી મેળવવા માટે જે ઉમેદવાર અરજી કરી રહ્યાં છે. તેની પાસે સત્તાવાર નોટિફિકેશનમાં આપવામાં આવેલી સંબંધિત લાયકાત હોવી જોઈએ
વયમર્યાદા
બેન્ક ઓફ બરોડા આ ભરતી માટે જે ઉમેદવાર અજીર કરવા માંગે છે, તેની મહત્તમ વય મર્યાદા 65 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. ત્યારે જ તે અરજી કરવા માટે લાયક ગણાશે.
પગારધોરણ
- ફિક્સ – 15000 રૂપિયા
- વેરિએબલ – 10000 રૂપિયા
નોકરી કેવી રીતે મેળવી?
બેન્ક ઓફ બરોડામાં આ જગ્યાઓ માટે જે ઉમદેવાર અરજી કરી રહ્યાં છે. તેની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. પસંદગી પ્રક્રિયા વિશે જાણકારી પાછળથી શોર્ટલસ્ટ થયેલા ઉમેદવારોને જણાવવામાં આવશે.
મહત્વપૂર્ણ તારીખ
છેલ્લી તારીખ | 31 ઓગસ્ટ 2024 |
મહત્વપૂર્ણ લીંક
નોકરીની જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
Hi, my name is Chandresh. I’m 24 year old, i am second year B.Ed student and 3 years of blogging experience. I enjoy sharing updates and insights on various topics. especially those related to education and current schemes.