Ayushman Card Labharthi List 2024 : આયુષ્યમાન કાર્ડની 5 લાખની સહાય આપતી નવી લાભાર્થી યાદી જુઓ,અહી ચેક કરો તમારું નામ

Ayushman Card Labharthi List 2024  : જન આરોગ્ય યોજનાનો એક અભિન્ન ભાગ એટલે આયુષ્માન કાર્ડ.આ કાર્ડનો ઉપયોગ લોકોને મફતમાં ઊંચ્ચ ગુણવત્તાની તબીબી સારવારની સુવિધા પૂરી પાડે છે.દેશના લોકોને આ કાર્ડ માટે અરજી કરવી જરૂરી છે.ત્યારબાદ લાભાર્થી યાદી બહાર પાડવામાં આવે છે.

Ayushman Card Labharthi List 2024

યોજનાઆયુષ્માન કાર્ડ યોજના
લાભાર્થીઓભારતીય નાગરિકો
કોના દ્વારા શરૂઆતકેન્દ્ર સરકાર દ્વારા
ઉદેશ્યઆર્થિક રીતે નબળા વર્ગના લોકોને તબીબી સુવિધાઓ પૂરી પાડવી
સત્તાવાર વેબસાઇટpmjay.gov.in

આયુષ્યમાન કાર્ડ શું છે?

અજાણ્યા લોકો માટે,આયુષ્માન કાર્ડ ધારકોને ભારતની કોઈપણ મોટી સરકારી હોસ્પિટલમાં પોતાની અને તેમના પરિવારના સભ્યો માટે ₹5 લાખ સુધીની કેશલેસ સારવાર મેળવવાની મંજૂરી આપે છે. આ યોજના ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે ફાયદાકારક છે,જેથી તેઓને આર્થિક બોજ વગર જરૂરી તબીબી સંભાળ મળે તે સુનિશ્ચિત કરવામાં આવે.

જરૂરી ડોક્યુમેન્ટ

  • આધાર કાર્ડ: ચકાસણી માટે ઉપયોગી.
  • મોબાઇલ નંબર: એપ્લિકેશન પ્રક્રિયા દરમિયાન ઉપયોગમાં લેવાયેલ.
  • નામ અને સરનામું: તમારા આધાર કાર્ડ પર નોંધાયેલ.

 આયુષ્યમાન કાર્ડની નવી યાદીમાં તમારું નામ ચેક કરવાની પ્રક્રિયા

  • સૌથી પહેલા તમારે સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી પડશે.
  • વેબસાઇટ પર ગયા પછી હોમપેજ પર આ વિકલ્પ શોધો”શું હું પાત્ર છું” પર ક્લિક કરો
  • નોંધણી કરાવેલ નંબર એટલે મોબાઈલ નંબર દાખલ કરો
  • તમારા મોબાઈલમાં આવેલો OTP દાખલ કરો
  • OTP નાખ્યા બાદ નવું પેજ ખુલશે
  • તેમાં જઈને લાભાર્થી યાદી નામ શોધીને તેના પર ક્લિક કરો
  • રાજ્ય,જિલ્લો,તાલુકો અને ગામની વિગતો ભરો
  • યાદી જોવા માટે ‘ચેક’ બટન પર ક્લિક કરો
  • આમ તમે આયુષ્યમાન કાર્ડની લાભાર્થી યાદી જોઈ શકો છો.

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment