GMC Recruitment 2024 : ગાંધીનગર મહાનગરપાલિકામાં ભરતી

GMC Recruitment 2024 : નમસ્કાર મિત્રો,અમારા આ પેજમાં તમારું સ્વાગત છે અમે તમારા માટે સમાચાર લઈને આવ્યા છીએ કારણે કે ગાંધીનગર મહાનગરપાલિકામાં ભરતી આવી ગઈ છે. તાજેતરમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ભરતી બહાર પાડવામાં આવી હતી તેમાં કુલ 250 જેટલી વિવિધ પોસ્ટ માટે ભરતી આવી હતી જેમાંથી 53 જગ્યાઓ ગાંધીનગર મહાનગરપાલિકામાં ભરતી કરવામાં આવી છે

અમે તમને જણાવીશું કે આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી લાયકાત,વયમર્યાદા,જરૂરી ડોક્યુમેન્ટ અને પગાર કેટલો ચૂકવવામાં આવશે તેની માહિતી આપીશું.

GMC Recruitment 2024

સંસ્થાનું નામગુજરાત જાહેર સેવા આયોગ
પોસ્ટનુ નામવિવિધ
જગ્યા53
નોકરી સ્થળગાંધીનગર મહાનગરપાલિકા
નોકરીનો પ્રકારસરકારી
અરજી કરવાની છેલ્લી તારીખ31 ઓગસ્ટ 2024

પોસ્ટનુ નામ અને ખાલી જગ્યા

પોસ્ટનુ નામખાલી જગ્યા
મદદનીશ ઈજનેર(સિવિલ)16
મદદનીશ ઈજનેર (વિદ્યુત)06
અધિક મદદનીશ ઈજનેર (યાંત્રિક)11
સ્ટેશન ઓફિસર07
હેલ્થ ઓફિસર11
જુનિયર ટાઉન પ્લાનર02

શૈક્ષણિક લાયકાત

  • મદદનીશ ઈજનેર ( સિવિલ) : સરકાર માન્ય યુનિવર્સિટીની સિવિલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી (B.E/B.TECH)
  • મદદનીશ ઈજનેર (વિદ્યુત) : સરકાર માન્ય યુનિવર્સિટીની ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી (B.E/B.TECH)
  • હેલ્થ ઓફિસર : સરકાર માન્ય યુનિવર્સિટીની સ્નાતક અને બેચલર ઑફ સર્જરી (M.B.B.S.)
  • જુનિયર ટાઉન પ્લાનર :સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી આર્કિટેક્ચરની સ્નાતકની ડિગ્રી અથવા સિવિલ એન્જિનિયરિંગ/ટેક્નોલોજીની ડીગ્રી.
  • શહેર આયોજન / ટાઉન પ્લાનિંગ / પ્રાદેશિક આયોજન / ટ્રાફિક અને પરિવહન આયોજન / શહેરી ડિઝાઇન / શહેરી આયોજન / ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ / ઔદ્યોગિક આયોજન અથવા પર્યાવરણીય આયોજનમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી અથવા અનુસ્નાતક ડિપ્લોમા
  • સ્ટેશન ઓફિસર : નેશનલ ફાયર સર્વિસ કોલેજ, નાગપુર દ્વારા માન્યતા પ્રાપ્ત સ્ટેશન ઓફિસર અને પ્રશિક્ષકનો અભ્યાસક્રમ પૂર્ણ કરેલો હોવો જોઈએ.
  • એન્જિનિયરિંગની સ્નાતકની ડિગ્રી (ફાયર) / બેચલર ડિગ્રી ઑફ ટેક્નોલોજી (ફાયર) / બેચલર ડિગ્રી ઑફ એન્જિનિયરિંગ (ફાયર એન્ડ સેફ્ટી) / બેચલર ડિગ્રી ઑફ ટેક્નોલોજી (ફાયર એન્ડ સેટી) / બેચલર ઑફ સાયન્સ (ફાયર) / વિજ્ઞાનની સ્નાતકની ડિગ્રી (અગ્નિ અને સલામતી)
  • અધિક મદદનીશ ઈજનેર (યાંત્રિક) : સરકાર માન્ય યુનિવર્સિટીની મિકેનિકલ એન્જિનિયરિંગ અથવા ઑટો-મોબાઈલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી (B.E./B.Tech)
  • મિકેનિકલ એન્જિનિયરિંગ અથવા ઑટો-મોબાઇલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા

પગારધોરણ

પોસ્ટનુ નામપગારધોરણ
મદદનીશ ઈજનેર(સિવિલ)₹44,900 થી ₹1,42,400/- (પે મેટ્રિક્સ લેવલ-8)
મદદનીશ ઈજનેર (વિદ્યુત)₹ 44,900 થી ₹1,42,400/- (પે મેટ્રિક્સ લેવલ-8)
અધિક મદદનીશ ઈજનેર (યાંત્રિક) ₹39,900 થી ₹ 1,26,600 (પે મેટ્રિક્સ લેવલ-7) પહેલા ત્રણ વર્ષ માટે 49600 રૂપિયા પ્રતિ માસ ફિક્સ પગાર મળશે.
સ્ટેશન ઓફિસર₹ 39,900 થી ₹1,26,600 (પે મેટ્રિક્સ લેવલ-7) પહેલા ત્રણ વર્ષ માટે 49600 રૂપિયા પ્રતિ માસ ફિક્સ પગાર મળશે.
હેલ્થ ઓફિસર₹ 53,100 થી ₹1,67,800/- (પે મેટ્રિક્સ લેવલ-9)
જુનિયર ટાઉન પ્લાનર₹44,900 થી ₹1,42,400/- (પે મેટ્રિક્સ લેવલ-8)

વયમર્યાદા

  • મદદનીશ ઈજનેર(સિવિલ) : 18 થી 35 વર્ષ
  • મદદનીશ ઈજનેર (વિદ્યુત) : 18 થી 35 વર્ષ
  • અધિક મદદનીશ ઈજનેર (યાંત્રિક) : 18 થી 35 વર્ષ વચ્ચે
  • સ્ટેશન ઓફિસર : 35 વર્ષથી વધુ નહિ
  • હેલ્થ ઓફિસર : 18 થી 40 વર્ષ
  • જુનિયર ટાઉન પ્લાનર : 18 થી 37 વર્ષ

અરજી કેવી રીતે કરવી?

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
  • Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
  • https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.
  • અરજી કરતા પહેલા ઉમેદવારોએ સંસ્થાએ જાહેર કરેલા નોટિફિકેશનને ધ્યાન પૂર્વક વાંચવું અને પછી જ અરજી કરવી.

મહત્વપૂર્ણ તારીખ

  • અરજી કરવાની છેલ્લી તારીખ : 31 ઓગસ્ટ 2024

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment