Women Trainees Stipend Yojana 2024 : મહિલા તાલીમાર્થીઓને વૃતીકા યોજના હેઠળ 250 રૂપિયા પ્રતિ દિન મળશે

Women Trainees Stipend Yojana 2024: ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તાલીમાર્થીને સ્ટાઇપેંડ યોજના હેઠળ 250 રૂપિયા પ્રતિ દિન મળશે.આ યોજનાનો લાભ કોને મળશે અને જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા અને અરજી કેવી રીતે કરવી તેની માહિતી અમે આ લેખમાં તમને આપીશું.એટલે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને આવી અવનાવાર યોજનાની માહિતી માટે https://ikhedut.co.in/ પેજની મુલાકાત લો.

Women Trainees Stipend Yojana 2024

યોજનાનું નામતાલીમાર્થીને સ્ટાઇપેંડ યોજના
વિભાગનું નામનિદર્શન,તાલિમ અને કૌશલ્ય વિકાસ(હોર્ટિકલ્ચર ) ગુજરાત રાજ્ય
તાલીમ પ્રકારયોજના હેઠળ બાગાયતી પાકોના મૂલ્ય વર્ધન, કેનીંગ અને કિચન ગાર્ડન વિષય પર તાલીમ આપવામાં આવશે.
અરજી કરવાની શરૂઆતની તારીખ22/07/2024 
 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ21/08/2024
અરજી માધ્યમઓનલાઈન
પ્રતિ દિન રકમનીયમોનુસાર રૂ. ૨૫૦/- પ્રતિ દિન રૂપિયા તરીકે મળવાપાત્ર રહેશે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ ની નકલ
  • રેશનકાર્ડની નકલ
  • સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર (ફક્ત દિવ્યાંગો માટે) (લાગુ પડતું હોય તો)
  • બેન્ક પાસબુકની નકલ અને રદ કરેલ ચેક

અરજી કરવા માટેની જરૂરી તારીખ

ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ22/07/2024
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ21/08/2024

અરજી કેવી રીતે કરવી?

  • આ યોજનામાં અરજી કરવા માટે સત્તાવાર વેબસાઇટ મુલાકાત લો એટલે કે https://ikhedut.gujarat.gov.in/
  • ઓનલાઈન અરજી કરવા વિકલ્પ પર ક્લિક કરો
  • મહિલા તાલીમાર્થીઓને વૃતીકા નામની યોજના શોધો અને તેના પર ક્લિક કરો
  • ઓનલાઈન અરજી પ્રિન્ટ કાઢો અને તેની સાથે જરૂરી  ડોક્યુમેન્ટ સ્કેન કરી પોર્ટલ પર જોડો અથવા અરજીમાં દર્શાવેલ કચેરી ખાતે રજૂ કરવાના રહેશે.
  • આ યોજનાની પ્રિન્ટ ભવિષ્યમાં ઉપયોગી માટે પ્રિન્ટઆઉટ લો.

Dairy Farm Loan 2024: ડેરી ફાર્મ લોન હવે તેમને પશુ ખરીદવા માટે ગેરંટી વગર 7 લાખ રૂપિયા સુધીની લોન મળશે

અરજી કરવા માટે જરૂરી લીંક

અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment