STBI Recruitment 2024: 50 હજાર પગાર વાળી નોકરી મેળવવાની જોરદાર તક

STBI દ્વારા વિવિધ પોસ્ટની ભરતી કરવામાં આવશે, જેના માટે તમામ રસ ધરાવતા અરજદારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે અને 29 ઓગસ્ટ, 2024 સુધી ઑનલાઇન મોડમાં અરજી કરી શકે છે અને નોકરી મેળવવાની સુવર્ણ તક મેળવી શકે છે.

STBI Recruitment 2024

સંસ્થા નું નામસાવલી ટેક્નોલોજી એન્ડ બિઝનેસ ઇન્કુબેટર કંપની(STBI)
પોસ્ટ નામવિવિધ પોસ્ટ
અરજી પ્રક્રિયાઓનલાઈન
ઉંમર મર્યાદાઉંમર 39 વર્ષથી વધારે ન હોવી જોઈએ
અરજી કરવાની છેલ્લી તારીખ29/08/2024
સ્થળભારત
ઓફિસિયલ વેબસાઇટstbi.gujarat.gov.in

શૈક્ષણિક લાયકાત

STBIની આ નવી ભરતી માટે અરજી કરવા માટે, તમામ યુવાનોએ કેટલીક લાયકાત પૂરી કરવી પડશે જેમ કે, તમામ અરજદારો ભારતીય હોવા જોઈએ અને તેમજ જરૂરી લાયકાત નિચે આપેલ છે.

  • વિજ્ઞાનના કોઈપણ વિષય જેવા કે ભૌતિકશાસ્ત્ર અથવા ઇલેક્ટ્રોનિક્સ અથવા ઇન્સ્ટ્રુમેન્ટેશન અથવા બાયોમેડિકલ ઉપકરણોમાં ઓછામાં ઓછા 55% સાથે માસ્ટર ડિગ્રી.
  • શૈક્ષણિક લાયકાતની વિગતવાર માહિતી માટે ઓફિસિયલ જાહેરાત વાચો.

ઉમર મર્યાદા

સાવલી ટેક્નોલોજી એન્ડ બિઝનેસ ઈન્કુબેટર ભરતી માટે અરજી કરનારની ઉંમર 39 વર્ષથી વધારે ન હોવી જોઈએ.

પગાર ધોરણ

પસંદ થયેલા ઉમેદવારે 50,000 રૂપિયા મહિને ફિક્સ પગાર મળશે.

કેવી રીતે અરજી કરવી?

યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરવા માટે નિચે આપેલ સ્ટેપ ફોલો કરો.

  • અરજી કરવા માટે ઉમેદવારો એ પહેલા સંસ્થાની વેબસાઈટ stbi.gujarat.gov.in ઉપર જવું.
  • ત્યારબાદ એનાઉન્સમેન્ટ ઉપર જઈને ઓપોર્ચુનિટી પર ક્લિક કરવી.
  • જ્યાં ભરતીની જાહેરાત દેખાશે તેના નીચે એપ્લાય નાઉ દેખાશે.
  • એપ્લાય નાઉ ઉપર ક્લિક કરવાથી ફોર્મ ખુલશેમાંગેલી તમામ માહિતી ભરીને સબમીટ કરવું.
  • ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ કાઢી લેવી.

અરજી કરવાની શરુઆત : 15/08/2024
અરજી કરવાની છેલ્લી તારીખ : 29/08/2024

મહત્વની લિંક

ઓફિસિયલ જાહેરાત વાચવા માટેઅહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો

Leave a Comment