SSA Recruitment 2024 : સમગ્ર શિક્ષા ગુજરાતમાં ભરતી,પગાર – 25,000 રૂપિયા સુધી

SSA Recruitment 2024 : નમસ્કાર મિત્રો, અમારા આ પેજમાં તમારું સ્વાગત છે.શું તમે નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવારમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ભરતી સમાચાર લઈને આવી ગયા છીએ કારણે કે સમગ્ર શિક્ષા ગુજરાતમાં ભરતી આવી ગઈ છે.

અમે આ લેખ દ્વારા તમને જણાવીશું કે, પોસ્ટનુ નામ,લાયકાત,ખાલી જગ્યા અને અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આ પોસ્ટમાં તમને જણાવીશું તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

SSA Recruitment 2024

સંસ્થાનું નામસમગ્ર શિક્ષા, ગુજરાત
પોસ્ટનુ નામવિવિધ પોસ્ટ
જગ્યા126
અરજી માધ્યમઓનલાઈન
નોકરીનો પ્રકારકરાર આધારિત
છેલ્લી તારીખ07/08/2024

પોસ્ટનુ નામ

  • વોર્ડન(ગૃહપતિ)(નિવાસી) ફક્ત પુરુષ ઉમેદવાર
  • આસીસ્ટન્ટ વોર્ડન(મદદનીશ ગૃહપતિ)(નિવાસી) ફક્ત પુરુષ ઉમેદવાર
  • હિસાબનીશ (બીન નિવાસી) મહિલા/પુરુષ ઉમેદવાર
  • હિસાબનીશ (બીન નિવાસી) ફક્ત મહિલા ઉમેદવાર (કેજીબીવી માટે)

ખાલી જગ્યા

  • વોર્ડન(ગૃહપતિ)(નિવાસી) ફક્ત પુરુષ ઉમેદવાર 14
  • આસીસ્ટન્ટ વોર્ડન(મદદનીશ ગૃહપતિ)(નિવાસી) ફક્ત પુરુષ ઉમેદવાર 14
  • હિસાબનીશ (બીન નિવાસી) મહિલા/પુરુષ ઉમેદવાર 14
  • હિસાબનીશ (બીન નિવાસી) ફક્ત મહિલા ઉમેદવાર (કેજીબીવી માટે) 84

વયમર્યાદા

સમગ્ર શિક્ષા,ગુજરાત દ્વારા સંચાલિત નિવાસી બોઈઝ હોસ્ટેલ અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કેજીબીવી) માટે હાલની પરિસ્થિતિની ખાલી જગ્યાઓ માટે 11 માસના કરાર આધારિત તદન હંગામી ધોરણ ઉમેવારોની પસંદગી કરવામાં આવશે. આ ભરતી માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોની ઉંમર 40 વર્ષ કરતા વધારે ન હોવી જોઈએ.

પગારધોરણ

પોસ્ટપગાર
વોર્ડન(ગૃહપતિ)(નિવાસી) ફક્ત પુરુષ ઉમેદવાર₹ 25,000
આસીસ્ટન્ટ વોર્ડન(મદદનીશ ગૃહપતિ)(નિવાસી) ફક્ત પુરુષ ઉમેદવાર₹ 15,000
હિસાબનીશ (બીન નિવાસી) મહિલા/પુરુષ ઉમેદવાર₹ 8,500
હિસાબનીશ (બીન નિવાસી) ફક્ત મહિલા ઉમેદવાર (કેજીબીવી માટે)₹8,500

અરજી કઈ રીતે કરવી?

  • ઉમેદવારોએ સમગ્ર શિક્ષા (SSA) અધિકૃત વેબસાઇટની એટલે કે www.ssagujarat.org ઓપન કરો
  • Recruitment પર ક્લિક કરવાની રહેશે
  • ફોર્મ માં પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ જોવાનું ચુક્સો નહિ.

મહત્વપૂર્ણ તારીખ

અરજી કરવાની શરૂઆતની તારીખ29/07/2024
અરજી કરવાની છેલ્લી તારીખ07/08/2024

મહત્વપૂર્ણ લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment