Shram Yogi prastuti Sahay Yojana 2024: શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના અરજી કરવાની પ્રક્રિયા

Shram Yogi prastuti Sahay Yojana : બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ માં નોંધાયેલા મહિલા બાંધકામ શ્રમિક અને બાંધકામ શ્રમિકની પત્નીને સગર્ભાવસ્થા દરમ્યાન નાણાકીય સહાય આપવા અને બાંધકામ શ્રમિકોને સામાજિક સ્થિરતા પ્રદાન કરવા માટે શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના ચાલુ કરવામાં આવી છે.

આ લેખ માં શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના શું છે? મળવાપાત્ર સહાય, જરૂરી ડોક્યુમેન્ટ, સહાય માટે અરજી કેવી રીતે કરવી વગેરે ની સંપૂર્ણ માહિતી જાણવા મળશે. તેથી આર્ટીકલ છેલ્લે સુધી વાંચવા વિંનતી.

આ યોજના નો લાભ લેવા માટે ઓફિસિયલ વેબસાઈટ ની મુલાકાત કરી ચેક કરી લેવાનું રહેશે કે હાલ આ યોજનાના ફોર્મ ભરવાના ચાલુ છે કે નહીં જેમાં ઓફિસિયલ વેબસાઈટ પર ક્લિક કરતા પ્રસ્તુત સહાય યોજના લખેલો છે જેની સામે ઓપન અથવા ક્લોઝ વાંચીને ત્યારબાદ ફોર્મ ભરવાનું રહેશે.

Shram Yogi prastuti Sahay Yojana : શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના

યોજના નું નામશ્રમયોગી પ્રસુતિ સહાય યોજના (Shramyogi Delivery Sahay Yojana Gujarat)
વિભાગબાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ ગુજરાત
લાભાર્થી .શ્રમયોગી મહિલા અથવા પુરુષ શ્રમયોગીઓની પત્ની
મળવાપાત્ર સહાયરૂ.37,500/- સુધી સહાય
સતાવાર વેબસાઇટhttps://sanman.gujarat.gov.in/
હેલ્પલાઈન નંબર079-25502271

શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના ના નિયમો

  • ગુજરાત રાજ્યના બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલા શ્રમિક અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ બાંધકામ શ્રમિકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે
  • શ્રમયોગી પ્રકૃતિ સહાય યોજનાને લગતા નિયમોમાં આ યોજના હેઠળ મળતી નાણાંની સહાય અરજદારના બેંક ખાતામાં ડીબીટી દ્વારા તે બેંક ખાતામાં જમા કરવામાં આવે છે
  • જો કોઈ મહિલાને સુવાવડ થયો હોય તો પણ આયોજન દ્વારા સહાય મળવા પાત્ર છે
  • મૃત બાળકના જન્મ તથા વડની ઘટનામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રજૂ કરવાની રહેશે
  • શ્રમિક ની પત્નીને સુવાવડ થયેલ હોય તેવા કિસ્સામાં આ લાભ મળવા પાત્ર છે
  • આ યોજનાની સહાય માટે અરજી કરવાનો સમયના તારીખથી છ મહિનાની અંદર કરવાનો હોય છે
  • શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિકના ખિસ્સામાં પ્રશ્રુતિ સહાય પહેલાની નાણા સહાય રૂપિયા 17500 માટે ગર્ભ રહ્યા પછી છ મહિનાની અંદર કરવાની રહે છે આ ઉપરાંત ગાયને કે ડોક્ટર અથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માન્ય ડોક્ટરનું પ્રમાણપત્ર અથવા મમતા કાર્ડની નકલ ડોક્ટરનું પ્રમાણપત્ર મમતા કાર્ડ ની નકલમાં પ્રસૂરતી તેની સંભવિત તારીખની અરજી બોર્ડની કચેરીમાં થયા તારીખનો સમયગાળાની ગણતરી કરતા છ માસ પૂર્ણ થાય તે પહેલા અરજી કચેરીમાં ઇન્વર્ડ થયેલી હોવી જોઈએ એ મુજબ સમયસર અરજી કરવાની રહેશે.

શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના મળવા પાત્ર લાભ

  • શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ બાંધકામ શ્રમિક ની પત્નીના કિસ્સામાં 6000 રૂપિયા નો લાભ મળવા પાત્ર થશે
    શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાય મહિલા પોતે શ્રમિક હોય તો પ્રથમ બે પ્રકૃતિ માટે ગર્ભાવસ્થા દરમિયાન રૂપિયા 17,500 તથા પ્રસુતિ બાદ 20 હજાર રૂપિયા મળવા પાત્ર છે
  • આ રીતે હેઠળ કુલ મળવાપાત્ર સહાય 37,5

શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના જરૂરી દસ્તાવેજો

  1. મમતા કાર્ડ ની નકલ
  2. રાશન કાર્ડ ની નકલ
  3. લાભાર્થી મહિલાનું આધાર કાર્ડ
  4. બેંક પાસબુકની નકલ
  5. સોગંદનામુ
  6. ક સુવાવડ ના કિસ્સામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરનું પ્રમાણપત્ર
  7. શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના અંતર્ગત મેળવવા માટે અરજી ફોર્મ ની પીડીએફ અહીં આપેલ છે અહીં તમે અરજી ફોર્મ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી અરજી ફોર્મ ભરી જરૂરી દસ્તાવેજો સાથે જોડી સમય મર્યાદામાં બાંધકામ શાખા જિલ્લા પંચાયત કચેરી ખાતે જમા કરવાનું રહેશે
    આ યોજના નો લાભ લેવા માટે ઓફિસિયલ વેબસાઈટ ની મુલાકાત કરી ચેક કરી લેવાનું રહેશે કે હાલ આ યોજનાના ફોર્મ ભરવાના ચાલુ છે કે નહીં જેમાં ઓફિસિયલ વેબસાઈટ પર ક્લિક કરતા પ્રસ્તુત સહાય યોજના લખેલો છે જેની સામે ઓપન અથવા ક્લોઝ વાંચીને ત્યારબાદ ફોર્મ ભરવાનું રહેશે.

શ્રમયોગી પ્રસુતિ સહાયમાટે અરજી ફોર્મ ડાઉનલોડ કરો

ડિલેવરી પહેલા નુંડાઉનલોડ કરો
ડિલેવરી પછી નુંડાઉનલોડ કરો

ડિલેવરી સહાય યોજના માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? – Shramyogi Delivery Sahay Yojana Apply Online Gujarat

અરજદાર https://sanman.gujarat.gov.in/ વેબસાઇટ પર જઈ ને ઓનલાઇન અરજી કરી શકે છે.

  • સૌપ્રથમ તમારે ઉપર આપેલી સન્માન ગુજરાત ની ઓફિસિયલ વેબસાઇટ જવાનું રહેશે.
  • ત્યારબાદ તમારે રજિસ્ટ્રેશન કારનું રહેશે, જો પહેલા થી જ રજિસ્ટ્રેશન હોય તો લૉગિન કરવાનું રહેશે.
  • પછી લૉગિન કરી ને તમારી સામે બધી યોજના લિસ્ટ આવશે તેમાંથી તમારે પ્રસુતિ સહાય યોજના સિલેકટ કરવાનું રહેશે.
  • ત્યાર બાદ તમારી સામે ફોરમ ભરવાનું આવશે અને પછી જરૂરી માહિત વિગતવાર ભરવાની રહેશે.
  • હવે તમારે જરૂરી ડોક્યુમેંટ્સ ઉપલોડ કરવાના રહેશે.
  • ત્યારબાદ તમારી અરજી માટે ફાઇનલ સબમિટ કરવાનું રહેશે. જો કોઈ વિગત ખોટી ભરાય ગઈ હોયતો તમે સુધારો કરી શકો છો.
  • અરજી સબમિટ થઈ જે પછી અરજી નંબર તમારે સાચવીને રાખવાના રહેશે જેની મદદ થી તમે અરજી ની સ્થિતિ ચેક કરી શકો છો.

મહત્વપૂર્ણ લિંક્સ

સતાવર વેબસાઇટhttps://bocwwb.gujarat.gov.inhttps://sanman.gujarat.gov.in
Helpline number079-25502271

વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs

પ્ર.1 : શ્રમયોગી પ્રસુતિ સહાય હેઠળ કેટલી સહાય મળવાપાત્ર છે?

જ : નોંધાયેલ મહિલા શ્રમિક ને પ્રથમ બે પ્રસુતિ પુરતી, સગર્ભાવસ્થા દરમ્યાન કુલ-રૂ. 17,500/- તથા પ્રસુતિ થયા બાદ કુલ- રૂ.20,000 /- આમ, નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિકને કુલ રૂ.37,500 /- પ્રસુતિ સહાય યોજના પેટે આપવામાં આવશે.

પ્ર.2 : જો કોઈ મહિલા ને કસુવાવડ થઈ હોય તો તે આ યોજના નો લાભ લઈ શકે છે.

જ : હા, મૃત બાળકના જન્મ તથા કસુવાવડના કિસ્સામાં માન્ય PHC ડોક્ટરનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે. (ગર્ભ રહયા પછી ૨૬ મા અઠવાડીયા પહેલા અથવા એટલી મુદ્દત દરમ્યાન મહિલા અરજદાર કે બાંધકામ શ્રમિકની પત્નીને કસવાડ થયેલ હોય તેવા જ કિસ્સામાં).

પ્ર.3 : ડિલેવરી સહાય યોજના માટે અરજી કેવી રીતે કરવી?

જ : અરજદાર https://sanman.gujarat.gov.in વેબસાઇટ પર જઈ ને ઓનલાઇન અરજી કરી શકે છે. અથવા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની જિલ્લા કચેરીએ જઈને અરજી કરી શકે છે.

Leave a Comment