Sabarmati University Recruitment 2024 : નમસ્કાર મિત્રો,અમે તમારા માટે ભરતીના સમાચાર લઈને આવ્યા છીએ કારણ કે સાબરમતી યુનિવર્સિટીમાં ભરતી આવી ગઈ છે આ ભરતીમાં અરજી કરવા માંગતા હોય તો આ લેખને અંત સુધી જરૂર વાંચજો.
અમે આ પોસ્ટમાં તમને જણાવીશું કે,અરજી કરવા માટે જરૂરી લાયકાત,પોસ્ટનુ નામ,જરૂરી ડોક્યુમેન્ટ અને અરજી કરવાની પ્રક્રિયા વિશે માહિતી આ લેખમાં તમને જણાવીશું.
Sabarmati University Recruitment 2024
પોસ્ટનુ નામ | વિવિઘ |
સંસ્થાનું નામ | સાબરમતી યુનિવર્સિટી |
કુલ જગ્યા | જાહેરાતમાં જણાવેલ નથી |
છેલ્લી તારીખ | 16-08-2024 |
સંપર્ક નંબર | 7016603084/9081911124 |
પોસ્ટનુ નામ
- ટીચિંગ
- નોન ટીચિંગ
ટીચિંગ પોસ્ટ
- ડીન
- પ્રોફેસર
- એસોસીએટ પ્રોફેસર
- આસીસ્ટન્ટ પ્રોફેસર
નોન ટીચિંગ પોસ્ટ
- આસ.ચીફ ફાયનાન્સ એન્ડ એકાઉન્ટ ઓફિસર
- માર્કેટિંગ ડિરેક્ટર
- એચઆર મેનેજર-એક્ઝીક્યુટીવ
- ટેલીકોલર્સ
- વેબ ડેવલોપર, એસઈઓ
- પી.એ.
- લાયબ્રેરીયન
- ઓફિસ આસિસ્ટન્ટ
- લેબ આસિસ્ટન્ટ
લીડરશિપ પોઝિશન
- પ્રોવોસ્ટ
- રજીસ્ટાર
- ચીફ ફાયનાન્સ એન્ડ એકાઉન્ટ ઓફિસર
- ડેપ્યુટી રજીસ્ટાર
- કંટ્રોલર ઓફ એક્ઝામિનેશન
કયા કયા વિભાગમાં ભરતી
- કોમર્સ એન્ડ મેનેજમેન્ટ
- હ્યુમાનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સ
- પ્યૂર એન્ડ એપ્લાયડ સાયન્સ, કમ્પ્યુટર સાયન્સ
- વોકોસનલ સ્ટડિઝ
- લો
- એઝ્યુકેશન
- ફાર્મસી
લાયકાત
આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોની લાયકાત પોસ્ટ મુજબ અલગ અલગ છે જે તમે જાહેરાતમાં વાંચી શકો છો.
મહત્વપૂર્ણ તારીખ
- અરજી કરવાની છેલ્લી તારીખ : 16-08-2024
અરજી કેવી રીતે કરવી?
- આ ભરતીમાં અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવારોને careers@sabarmatiuniversity.edu.in ઈમેલ કરવાનું રહેશે
- તમે ઓનલાઈન અરજી સત્તાવાર વેબસાઈટ પર કરી શકો છો.
મહત્વપૂર્ણ લીંક
જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
ખાસ સૂચના ઉમેદવારો માટે
આ ભરતીમાં અરજી કરતા પહેલા ઉમેદવારોને જાહેરાત અવશ્ય વાંચવી.આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 16 ઓગસ્ટ 2024 છે
આ ભરતી અંગે વધુ માહિતી માટે તમે 7016603084/9081911124 નંબર પર કોલ કરી વધુ માહિતી મેળવી શકો છો.
Hi, my name is Chandresh. I’m 24 year old, i am second year B.Ed student and 3 years of blogging experience. I enjoy sharing updates and insights on various topics. especially those related to education and current schemes.