RRB JE Recruitment 2024 : નમસ્કાર મિત્રો,અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણે કે રેલવે વિભાગમાં ખુબ મોટી ભરતીની જાહેરાત આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી વાંચો એટલે તમને સંપૂર્ણ માહિતી મળી રહે.
આ લેખમાં અમે તમને જણાવીશું કે ભરતીમાં અરજી કરવા જરૂરી લાયકાત,ડોક્યુમેન્ટ,વયમર્યાદા અને અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આપીશું
RRB JE Recruitment 2024
પોસ્ટનુ નામ | વિવિઘ |
ખાલી જગ્યા | 7951 |
છેલ્લી તારીખ | 29-08-2024 |
સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
પોસ્ટનુ નામ
- RRB Junior Engineer
- Metallurgical Supervisor/Researcher
- Depot Material Superintendent
- Chemical & Metallurgical Assistant
- Chemical Supervisor/Researcher
ખાલી જગ્યા
પોસ્ટ પ્રમાણે કેટલી જગ્યા છે.નીચે આપેલ કોષ્ટકમાં તમે જોઈ શકો છો
પોસ્ટનુ નામ | કુલ ખાલી જગ્યા |
RRB Junior Engineer | 7346 |
Depot Material Superintendent | 398 |
Metallurgical Supervisor/Researcher | 12 |
Chemical Supervisor/Researcher | 05 |
Chemical & Metallurgical Assistant | 150 |
શૈક્ષણિક લાયકાત
- ઉમેદવારે ફરજિયાત સંબધિત એન્જિનિયરિંગ ક્ષેત્રમાં ડિપ્લોમા/ડિગ્રી કરેલ હોવું જોઈએ.
- એક વાત ધ્યાન રહે કે છલ્લા વર્ષમાં અભ્યાસ કરતા ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકશે નહીં.
પસંદગી પ્રક્રિયા
- કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ
- બીજી પરીક્ષા પણ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ
- મેરીટ માં આવેલા ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન
- મેડિકલ ટેસ્ટ પછી પસંદગી થશે.
વયમર્યાદા
- ઓછામાં ઓછી ઉંમર : 18 વર્ષ
- વધુમાં વધુ ઉંમર : 33 વર્ષ
અરજી ફી
- જનરલ કેટેગરીના ઉમેદવારોને : ₹500
- EWS/ SC/ST/Ex-Serviceman/ PwBDs/મહિલા કેટેગરીના ઉમેદવારોને : ₹250
પગારધોરણ
જુનિયર એન્જિનિયરિંગ ની પોસ્ટ ની અંદર ઉમેદવારોને પેમેન્ટ્રીક લેવલ છ મુજબ પગાર મળવા પાત્ર થશે રૂપિયા 35,400 રૂપિયા થી જાહેરાતમાં વધુ માહિતી આપલે વાંચો
અરજી કેવી રીતે કરવી?
- અરજી કરવા માટે સૌપ્રથમ તમારે સત્તાવાર વેબસાઇટ પર જઉ પડશે
- પછી તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે
- રજીસ્ટ્રેશન કર્યા બાદ તમારે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવા પડશે
- ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ તમારે લોગીન કરી અરજી કરી શકશો.
- આમ તમે સરળ રીતથી અરજી કરી શકો છો.
મહત્વપૂર્ણ તારીખ
અરજી કરવાની શરૂઆતની તારીખ | 30-07-2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 29-08-2024 |
ફોર્મમાં સુધારા વધારા કરવાની તારીખ | 30-08-2024 |
અરજી કરવા માટે જરૂરી લીંક
નોકરીની જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
Hi, my name is Chandresh. I’m 24 year old, i am second year B.Ed student and 3 years of blogging experience. I enjoy sharing updates and insights on various topics. especially those related to education and current schemes.