RMC Recruitment 2025: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ પદો પર કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતીની જાહેરાત જાહેર કરી છે, જે ઉમેદવારો બેરોજગાર છે અથવા સારી નોકરી શોધી રહ્યા છે તેવા ઉમેદવારો માટે એક અનોખી તક છે.આ ભરતીમાં અનેક મહત્વપૂર્ણ પદો માટે જગ્યાઓ ખાલી છે. આ લેખમાં તમને ભરતી સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, જેમાં મહત્વપૂર્ણ તારીખો, પદોની ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત માપદંડ, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની પ્રક્રિયા જેવી તમામ માહિતી આ લેખ માં મળી રહેશે. ઉમેદવાર મિત્રો અમે તમને આ લેખ ધ્યાનપૂર્વક વાંચવાની સલાહ આપીએ છીએ, જેથી તમે આ સોનેરી તકનો ઉપયોગ કરી પોતાની નોકરી મેળવી શકો.
RMC Recruitment 2025। રાજકોટ મહાનગરપાલિકા ભરતી
સંસ્થા/વિભાગનું નામ | રાજકોટ મહાનગરપાલિકા |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઓફલાઇન |
અરજી કરવાની તારીખ | 31 જાન્યુઆરી 2025 |
સત્તાવાર વેબસાઈટ | www.rmc.gov.in. |
પદોના નામ:
એપ્રેન્ટિસશીપ ના પદો પર ભરતી ની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી પદો ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.
જગ્યાઓ
ઉમેદવાર મિત્રો રાજકોટ મહાનગરપાલિકા માં કુલ 825 જગ્યાઓ પર ભરતી ની પ્રકિયા છે. જેથી જગ્યાઓ ને લગતી વધુ માહિતી જાણવા માટે સંસ્થા નો સંપર્ક કરો.
શૈક્ષણિક લાયકાત:
રાજકોટ મહાનગરપાલિકા ની માહિતી મુજબ ઉમેદવાર તે ટ્રેડમાં સરકાર માન્ય ITI પાસ કરેલું હોવું જોઈએ. એપ્રેન્ટિસશીપ માટે ફક્ત તે જ ઉમેદવારો અરજી કરી શકે છે, જેમણે ITIમાંથી કોર્સ પૂર્ણ કર્યું હોય અને જે ટ્રેડ માટે ખાલી જગ્યા છે. શૈક્ષણિક લાયકાત ને લગતી વધુ માહિતી જાણવા સંસ્થા નો સંપર્ક કરો.
પસંદગી પ્રક્રિયા:
રાજકોટ મહાનગરપાલિકા ની ભરતી માં ઉમેદવારની પસંદગી મેરિટના ક્રમ પ્રમાણે ખાલી જગ્યાઓ માટે પસંદ કરવામાં આવશે.જે સમયે-સમયે ખાલી જગ્યાઓ સર્જાય, તે રીતે મેરિટ લિસ્ટમાંથી ઉમેદવારોને પસંદ કરવામાં આવશે.પસંદગી ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.
અરજી પ્રક્રિયા:
- રાજકોટ મહાનગરપાલિકા ની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
- હવે ભારતીય સેના ની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
- વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “કરિયર”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
- અહીં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી તમારે લોગીન કરી લેવાનું રહેશે.
- હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- હવે નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરી દો એટલે ફોર્મ ભરી જશે.
અગત્યની તારીખો:
- અરજી કરવાની છેલ્લી તારીખ: 31 જાન્યુઆરી 2025
અરજી કરવા માટે જરૂરી લિંક:
જાહેરાતની માહિતી માટે | અહીં ક્લિક કરો |
ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટે | અહીં ક્લિક કરો |
Home પર જવા માટે | અહીં ક્લિક કરો |
Hi, my name is Chandresh. I’m 24 year old, i am second year B.Ed student and 3 years of blogging experience. I enjoy sharing updates and insights on various topics. especially those related to education and current schemes.