Ration Card E-Kyc Online Gujarat: રેશનકાર્ડની વિગતો ઈ-કેવાયસી કેવી રીતે કરવું?

Ration Card E-Kyc Online Gujarat: ગુજરાત સરકારે દ્વારા e-kyc ફરજિયાત કરવામાં આવેલ છે. ત્યારે તમામ લોકોએ ફરજિયાત e-kyc કરવાનું છે. તો નાગરિકો પોતાના મોબાઈલ દ્વારા પણ My Ration App દ્વારા જાતે પણ પોતાના મોબાઈલ દ્વારા Ration Aadhar e-kyc કરી શકે છે. Ration Card E-KYC: રાશન કાર્ડ સાથે આધાર કાર્ડ ઈ- કેવાયસી ઘરે બેઠા સરળતાથી કરી શકાય છે. ઘણા લોકો ઈ- કેવાયસી કરાવવા માટે ધક્કા ખાતા હોય છે. પરંતુ ઈ- કેવાયસી તમે તમારા મોબાઇલ દ્વારા સરળતાથી કરી શકાય છે.

Ration Card E-Kyc Online Gujarat

eKYC ફરજીયાત તારીખ30 સપ્ટેમ્બર, 2024
eKYC પૂર્ણ ન થાય તો અસરરેશનકાર્ડ અવૈધ થશે, અને રાશનના લાભો બંધ થશે.
eKYC પ્રોસેસનો મુખ્ય ઉદ્દેશ્યલાભાર્થીઓની ઓળખમાં પારદર્શિતા, બોગસ રેશનકાર્ડ્સની ઓળખ, સરકારી નીતિમાં કાર્યક્ષમતા.
eKYCના ફાયદાસુધારેલી ઓળખ, ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર, ફૂડ સબસિડીનું યોગ્ય વિતરણ.
eKYC પ્રક્રિયા પૂર્ણ કરવાની રીતરાજ્યની અધિકૃત વેબસાઇટ પર eKYC પ્રોસેસ પૂર્ણ કરવા માટે રેશનકાર્ડ આધાર સાથે લિંક કરો.
અધિકૃત વેબસાઈટhttps://dcs-dof.gujarat.gov.in/index-eng.htm

Ration Card E-KYC કઈ રીતે કરવું?

રાશનકાર્ડ ઈ- કેવાયસી કરવા માટે સૌ પ્રથમ google play store માંથી my Ration app ડાઉનલોડ કરી લો. આ એપ્લિકેશનમાં તમને ઘણી બધી સેવાઓ મળશે. હજી સુધી ઘણા ગ્રાહકોને આ એપ્લિકેશન વિશે માહિતી નથી.

my Ration aap દ્વારા ગ્રાહકોને મળવા પાત્ર જથ્થો તેમજ રસીદ પણ જોવા મળે છે. તેમજ રાશનકાર્ડ ને લગતી વિવિધ સેવાઓ જેમકે આધાર અને મોબાઈલની સ્થિતિ, જાહેર વિતરણ વ્યવસ્થા, આધાર ઇ કેવાયસી, અનલિંક મોબાઈલ, અનલિંક આધાર વિવિધ સેવાઓ આ એપ્લિકેશન દ્વારા તમે તમારા મોબાઇલમાં જોઈ શકો છો.

Ration Card E-KYC
Ration Card E-KYC

How to Ration Card E-Kyc Online Gujarat Step by Step | રેશનકાર્ડમાં વિગતો કેવી રીતે અપડેટ કરવી?

મોબાઈલ દ્વારા પોતાના રેશનકાર્ડમાં ઈ-કેવાયસી કેવી રીતે કરવું? તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

STEP-1: My Ration Application Open કરવી. ફરીથી લોગીન કરવું.

STEP-2: લોગીન કર્યા બાદ પીન રીસેટ કરવાનુ રહેશે.

STEP-3: હોમ પેજ પર રહેલ આધાર ઈ-કેવાયસી વિકલ્પ પસંદ કરવો.

STEP- 4: જો આપના મોબાઈલમાં ફેસ આરડી એપ્લીકેશન સ્કીન પર બતાવેલ લીંક પર કલીંક કરી ડાઉનલોડ કરવાનું રહેશે.

STEP-5: ત્યારબાદ ઉપરની સુચનાઓ મેં વાંચી છે નો ચેકબોકસ પર કલીક કરવું. ત્યારબાદ કાર્ડની વિગતો મેળવો બટન પર કલીંક કરવુ.

STEP-6: ત્યારબાદ રેશનકાર્ડ નંબર દાખલ કર્યા બાદ કોડ દાખલ કરવો. ત્યારબાદ કાર્ડના સભ્યોની વિગતો મેળવો.

STEP-7: રેશનકાર્ડ ધારકોની યાદી ચકાસણી કર્યા બાદ આધાર ઈ-કેવાયસી માટે નામ સીલેકટ કરવા (એક કરતાં વધારે નામમાં ઈ-કેવાયસી કરવા માટે એક પછી એક નામ સીલેકટ કરવા.)

STEP-8: હું સંમતિ સ્વીકારુ છું ચેકબોક્ષ પર કલીંક કરવુ.

STEP-9: ત્યારબાદ ઓટીપી જનરેટ કરવો અને ઓટીપી વેરીફાઈ કરી ચકાસવુ.

STEP-10: ફેસ વેરીફાઈ કર્યા બાદ લાઈવ ફોટો કલીંક કરવુ. (એક વખત આંખો પટપટાવી) ત્યારબાદ કેપ્ચર બટન પર કલીંક કરવુ. (જો ચહેરો વ્યવસ્થિત દેખાતો હશે તો લીલા કલરનું વર્તુળ થશે અન્યથા લાલ કલરનું વર્તુળ થશે) (આંખને પટપટાવી)

STEP-11: જો સફળતાપૂર્વક ફેસ ઈ-કેવાયસી થયુ હશે તો લીલા કલરનાં શબ્દોમાં સકસેસફુલી નો મેસેજ તમારા ફોન માં આવશે.

Ration card eKYC 2024 : રેશનકાર્ડ ઈ કેવાયસી કરો મોબાઈલ દ્વારા,આ રીતે કરો ધરનાં દરેક સભ્યોનું ઈ કેવાયસી

મહત્વપૂર્ણ લિંક્સ

માય રાશન ની એપ માટેઅહીં ક્લિક કરો
હોમ પેજ માટેઅહીં ક્લિક કરો

Leave a Comment