Railyway Recruitment 2024 : ભારતીય રેલવેમાં 3000+ જગ્યા કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી

Railyway Recruitment 2024: નમસ્કાર મિત્રો,શું તમારા કોઈપણ પરીક્ષા આપ્યા વગર નોકરી કરવી છે તો અને તમારા માટે ખુશખબર લઈને આવી ગયા છીએ કારણ કે ભારતીય રેલવમાં કોઈપણ પરીક્ષા વગર 3000 જગ્યા પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો.

આ લેખ દ્વારા જાણો કે પસંદગી પ્રક્રિયા કેવી રીતે કરવામાં આવશે અને આ નોકરી માટે કોણ પસંદગી પામી શકે છે તો આ લેખને અંત સુધી વાંચો જેથી તમને ખબર પડે કે આ ભરતીમાં નોકરી કેવી રીતે મેળવી.

Railyway Recruitment 2024

સંસ્થાનું નામપશ્ચિમ મધ્ય રેલવે
પોસ્ટનુ નામવિવિધ
જગ્યા3317
નોકરીનો પ્રકારસરકારી
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ4 સપ્ટેમ્બર 2024

પોસ્ટનુ નામ અને ખાલી જગ્યા

પોસ્ટજગ્યા
JBP વિભાગ1262
BPL વિભાગ824
કોટા વિભાગ832
CRWS BPL175
WRS ક્વોટા196
HQ/JBP28

વયમર્યાદા

5મી ઓગસ્ટ 2024ના રોજ ઉમેદવારોની વય મર્યાદા 15 વર્ષથી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે વયમાં 5 વર્ષ અને અન્ય પછાત વર્ગના ઉમેદવારો માટે 3 વર્ષની છૂટ આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારે માન્ય બોર્ડમાંથી ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ સાથે 10મું પાસ કરેલ હોવું જરૂરી છે. તે પણ જરૂરી છે કે આ પરીક્ષા 10 + 2 પરીક્ષા પદ્ધતિ હેઠળ પાસ થઈ હોય. 12 પાસ ઉમેદવારો કેટલીક જગ્યાઓ માટે અરજી કરવા પાત્ર છે. તમે વેબસાઈટ પર આપવામાં આવેલી નોટિસમાંથી તેમની વિવિધ માહિતી ચકાસી શકો છો. વિજ્ઞાન વિષય સાથે 12મું પાસ હોવું જરૂરી છે.

અરજી ફી

  • તમામ ઉમેદવારો માટે અરજી ફી રૂ. 141 છે,
  • SC/ST, વિકલાંગ ઉમેદવારો (PwBD) અને મહિલા ઉમેદવારો માટે ફી રૂ. 41 છે.

પસંદગી કેવી રીતે કરવામાં આવશે

આ પોસ્ટ પરના ઉમેદવારોની પસંદગી મેરિટના આધારે કરવામાં આવશે. એટલે કે ઉમેદવારોએ પસંદગી માટે કોઈપણ પ્રકારની પરીક્ષા આપવાની જરૂર નથી. 10મા, 12માના માર્ક્સ અને સંબંધિત ટ્રેડમાં લેવાયેલ ડિપ્લોમાના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. આ પોસ્ટ અનુસાર છે, જેની વિગતો તમારે વેબસાઇટ પર જોવાની રહેશે.

મહત્વપૂર્ણ તારીખ

અરજી કરવાની છેલ્લી તારીખ04 સપ્ટેમ્બર 2024

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
સતવારા વેબસાઇટ પર જવા માટેઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

Leave a Comment