Pm kisan Yojana e-kyc 2024: પીએમ કિસાન યોજના e -KYC, 18 માં હપ્તાના પૈસા મેળવવા માટે ખેડૂતોએ ઈ કેવાયસી કરવું પડશે

Pm kisan Yojana e-kyc : પીએમ કિસાન યોજના e kyc કઈ રીતે કરવું: નમસ્કાર ખેડૂત મિત્રો તમારા બધાનું આપણાં આ લેખ માં સ્વાગત છે આજે આપણે pm kisan ના 18માં હપ્તો આવવા ની તૈયારી માં છે અને તે હપ્તો જલ્દી થી આવી જશે પણ તે હપ્તો આવે તે પહેલા તમારે e kyc કરવું એ ખૂબ જરૂરી છે તો કઈ રીતે કરશો તેના માટે તમારે તમામ માહિતી વિગતે આપણે આ લેખ માં જોઈશું તો અંત સુધી વાંચવો અને તમારા બીજા ખેડૂત મિત્રો સુધી જરૂર થી મોકલી દેજો જેથી તેમણે પણ e kyc બાકી હોય તો કરવી શકે

pm kisan yojana આ યોજના આપણાં દેશ ના ખેડૂતો માટે શરૂ કરવા માં આવેલી છે અને તેના દ્વારા આપણાં દેશ ના 1 કરોડ કરતાં પણ વધુ ખેડૂત પરિવાર લાભ લઈ રહ્યા છે આ યોજના ની અંદર ખેડૂતો ને વાર્ષિક રૂપિયા 6000 ની સહાય કરવા માં આવે છે આ યોજના નો હવે ટૂંકજ સમય ની અંદર 18 મો હપ્તો ખેડૂતો ને પ્રાપ્ત થવા જઈ રહ્યો છે પરંતુ આ જે ખેડૂતો ને તેમના આધારકાર્ડ દ્વારા e-kyc નહી કરેલું હોય તો લાભ લઈ શકશે નહીં તેના માટે kyc કરવું એ ખૂબ જરૂરી છે.

Pm kisan Yojana e-kyc 2024: પીએમ કિસાન યોજના e-KYC

યોજનાpm kisan yojana 2024
આર્ટીકલ  પીએમ કિસાન યોજના e-kyc
લાભ કોને મળશેઆ યોજના નો લાભ દેશના તમામ ખેડૂત ને
અધિકૃત વેબસાઇટhttps://pmkisan.gov.in/

Pm kisan e kyc kai rite karvu

  • સૌથી પહેલા તમારે pm kisan અધિકૃત વેબસાઇટ pmkisan.gov.in પર જવાનું રહશે
  • ત્યાર બાદ તમારી સામે વેબસાઇટ નું હોમપેજ ખુલશે
  • ત્યાં તમને એક e-kyc નો ઓપ્શન જોવા મળશે જેના પર તમારે ક્લિક કરવા નું રહશે
  • ત્યાર બાદ તમારી સામે e-kyc કરવા માટે નવું પેજ ખુલશે
  • ત્યાર બાદ તમારો આધારકાર્ડ નંબર નાખવા નો રહશે અને ત્યાર બાદ નીચે get otp પર ક્લિક કરવા નું રહશે
  • ત્યાર બાદ તમારા આધાર રજીસ્ટર મોબાઈલ નંબર પર એક otp આવશે જેને નાખી તમારે નીચે submit પર ક્લિક કરવા નું છે
  • ત્યાર બાદ તમારું e-kyc કંપલેટ થઈ જશે આ રીતે તમે તમારું e kyc કરી શકો છો.

પીએમ કિસાન યોજના ઈ કેવાયસી ના લાભો

  • આ યોજના દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા એક પાત્ર ખેડૂતને ડીબીટી દ્વારા વર્ષના ચાર મહિના પછી ₹2,000 ટ્રાન્સફર કરવામાં આવશે.
  • આ યોજના દ્વારા સરકાર દ્વારા આપવામાં આવેલ ભંડોળ ખેડૂતને ખેતીની સામગ્રી ખરીદવામાં મદદ કરે છે.
  • પીએમ કિસાન યોજના દ્વારા સરકારનો હેતુ દેશભરના તમામ ગરીબ ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવાનો છે.

Pm kisan Yojana e-kyc Update

  • પીએમ કિસાન સન્માન નિધિ યોજના નો લાભ મેળવતા તમામ ખેડૂતો માટે સરકારે એક મહત્વપૂર્ણ અપડેટ જાહેર કરી છે.
  • નવીનતમ અપડેટ અનુસાર ખેડૂતોએ ઇ કેવાયસી જેવી જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે જેના માટે સરકારે માર્ગદર્શિકા પણ જાહેર કરી છે.
  • પછીનો હપ્તો એવા ખેડૂત ભાઈઓના ખાતામાં મોકલવામાં આવશે જેઓ પીએમ કિસાન સન્માન નિધિ યોજના ની એ કહેવાય સિંહ પ્રક્રિયા પૂર્ણ કરે છે.
  • પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને કેવાયસી પ્રક્રિયા જાતે જ પૂર્ણ કરી શકો છો.

પીએમ કિસાન યોજના ઈ કેવાયસી ના જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • બેન્ક એકાઉન્ટ
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • મોબાઈલ નંબર
  • અન્ય દસ્તાવેજો

Pm kisan Yojana e-kyc ની ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ તમારે પ્રધાનમંત્રી કૃષિ યોજના ની સત્તાવાર વેબસાઈટ પર જવું પડશે.
  • તમારે મુખ્ય પેજ પર પીએમ કિસાન કેવાયસી વિકલ્પ પર ક્લિક કરો.
  • તમે એક નવું પૃષ્ઠ જોશો.
  • તમારે અહીં તમારો આધાર નંબર નાખવો પડશે.
  • પછી સબમીટ પર ક્લિક કરો.
  • હવે તમારે તમારા આધાર રજીસ્ટર્ડ મોબાઇલ પર મળેલો ઓટીપી નંબર દાખલ કરવો પડશે.
  • જો તમારી પાસે તમારા આધાર કાર્ડ પર મોબાઇલ નંબર નથી તો તમે કોમન સર્વિસ સેન્ટર પર પીએમ.
  • કિસાન યોજના હેઠળ બાયોમેટ્રિક કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો.
  • જ્યારે તમે સબમિટ બટન પર ક્લિક કરશો ત્યારે એક નવું પેજ ખુલશે.
  • અહીં તમે કેવાયસી પ્રક્રિયાના સફળ સમાપ્તિ ની સૂચના જોશો જે તમે પ્રિન્ટ આઉટ કરાવી શકો છો.

PM Kisan Samman Nidhi Yojana

Leave a Comment