PGVCL Bill Check Online: પશ્વિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ બિલ પ્રોસેસ

PGVCL Bill Check Online: ગુજરાત રાજ્ય પણ બાકાત નથી. રાજ્યમાં ડિજીટલ ગુજરાત ને ખૂબ જ મહત્વ અને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. Digital Gujarat Program હેઠળ જુદા-જુદા વિભાગો પણ પોતાની સેવાઓ ઓનલાઈન કરી રહી છે.

PGVCL Bill Check Online

આર્ટિકલનું નામPGVCL Bill Check Online
નિગમનું નામPaschim Gujarat Bij Company LTD
અધિકૃત વેબસાઈટhttp://www.PGVCL.com/Online-payment.htm  
PGVCL Bill Payment Status Check Onlinehttps://www.pgvcl.com/consumer/billview/
PGVCL Bill Payment ModeOnline
ઓનલાઈન પેમેન્‍ટ ક્યા માધ્યમ દ્વારા થઈ શકે છે?Light Bill Online Pay કરવા માટે UPI, Internet Banking, Credit Card, Debit Card વગેરેનો ઉપયોગ કરી શકે છે.

PGVCL Bill Payment Online માટે જરૂરિયાતો.

રાજ્યના નાગરિકો પોતાની અનુકૂળતા મુજબ PGVCL Bill Payment કરવા માંગતા હોય તો કરી શકે છે. જેના માટે કેટલીક જરૂરિયાત બાબતો હોવી જોઈએ. જે નીચે પ્રમાણે છે.

  • ગ્રાહકો પાસે Smartphone કે લેપટોપ હોવું જોઈએ.
  • પોતાના લેપટોપ કે મોબાઈલ ઈન્ટરનેટ સાથે જોડાણ હોવું જોઈએ.
  • ગ્રાહક પાસે PGVCL નો Consumer Number હોવો જોઈએ.
  • PGVCL Last Bill કરવા માટે UPI, ક્રેડિટ કાર્ડ, ઈન્ટરનેટ બેન્કિંગ તથા ડેબિટ કાર્ડ હોવું જોઈએ.
  • Google Pay, PhonePay, Paytm, BHIM વગેરે મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ પેમેનેટ કરી શકો છો.

How to Check PGVCL Bill Payment Status Online

પશ્વિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા PGVCL Last Bill & Payment Information System પણ ચેક કરી શકો છો. નીચે આપેલા સ્ટેપ્સ દ્વારા PGVCL Bill Status ચેક કરી શકો છો.

  • સૌપ્રથમ Google Search Bar ખોલીને “PGVCL Bill Check“ ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં Google Search Result માં PGVCL Last Bill & Payment Information System નામની વેબસાઈટ ખોલવાની રહેશે.
  • ક્લિક કરતાં, નવા ટેબમાં નવી વેબસાઈટમાં નવું પેજ ખુલશે.
  • હવે તમારે Consumer No ના Box પોતાનો ગ્રાહક નંબર નાખવાનો રહેશે.
  • ત્યારબાદ “I’m not a robot” ની સામે આપેલા box માં ટીક કરવાનું રહેશે.
  • છેલ્લે, તમામ Process કર્યા પછી તમને Online Light Bill Payment નું સ્ટેટસ બતાવશે.

Mari Yojana Portal: મારી યોજના પોર્ટલ લાભો અને કેવી રીતે નોંધણી કરવી તે તપાસો

Leave a Comment