Paresh Goswami Predict : પરેશ ગૌસ્વામી આગાહી ઓગસ્ટ મહિનામાં કેવો રહેશે વરસાદ,વધુ એક વરસાદના રાઉન્ડ આગાહી

Paresh Goswami predict :  પરેશ ગોસ્વામીએ રાજ્યમાં હાલ ચાલી રહેલા વરસાદના રાઉન્ડ અને આગામી સમયમાં ચોમાસું કેવો વળાંક લઈ શકે છે તે અંગેની આગાહી કરી છે.

ગુજરાતના જે ભાગોમાં સારો વરસાદ નથી થયો તેમાં પણ વરસાદ પડી રહ્યો છે.જેમાં મધ્ય ગુજરાતના ભાગોનો સમાવેશ થાય છે.પરેશ ગૌસ્વામીએ આગાહી કરી છે કે આગામી સમયમાં વરસાદ અને વરાપની કેવી સ્થિતિ રહી શકે છે.

વધુ માહિતી માટે: અહિયાં ક્લિક કરો

પરેશ ગોસ્વામીની આગાહી

પરેશ ગૌસ્વામીએ જણાવ્યું કે તારીખ 29 જુલાઈ સુધીમાં મધ્ય ગુજરાત,દક્ષિણ ગુજરાત અને ઉતર ગુજરાતનાં વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે.29 જુલાઈના રોજ વરસાદ પડવાની શક્યતા.

નવો રાઉન્ડ ક્યારથી શરૂ થશે?

29 તારીખ સુધીનો વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે તે પછી પણ વરાપમાં મોટો વિરામ મળવાની શક્યતા નથી તેવી પરેશ ગૌસ્વામી આપી રહ્યા છે.આ પછી 1 અથવા 2 ઓગસ્ટે નવો વરસાદનો રાઉન્ડ શરુ થવાની શક્યતા છે. તેનાથી પણ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ પડશે.

વધુમાં કહ્યું કે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ લગભગ અટક્યો છે ત્યારે ખેડૂતોએ કેટલાક ખેતી કામ કરી લેવાની સલાહ છે. કારણ કે ઓગસ્ટની શરુઆતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવવાની શક્યતા છે. નવા રાઉન્ડમાં ગુજરાતના દક્ષિણ, મધ્ય અને ઉત્તર ભાગમાં વરસાદ થવાની શક્યતા છે.

29 તારીખ સુધી ભારે વરસાદ રહેશે

પરેશ ગૌસ્વામી એ જણાવ્યું કે આ વરસાદનો રાઉન્ડ પૂરો થયા પછી ખ્યાલ આવશે કે કેટલા ભાગોમાં વરસાદ હજુ ઓછો થયો છે.તારીખે 29 જુલાઈ સુધી ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ ચાલુ રહેવાની શક્યતા છે.જેમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

દક્ષિણ ગુજરાતના બારડોલી,વાપી,વલસાડ,સુરત,ડાંગ, બીલીમોરામાં અતિભારે વરસાદ પડી શકે છે.

વધુ માહિતી માટે: અહિયાં ક્લિક કરો

મહત્વપૂર્ણ લીંક

હવામાન વિભાગની વેબસાઇટઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

Leave a Comment