Matsya Palan Yojana 2024 : મત્સ્યોધોગ ખાતાની યોજના 2024

Matsya Palan Yojana 2024 :  મત્સ્યોધોગ યોજના સરકારશ્રી દ્વારા અને ભારત સરકાર દ્વારા મત્સ્યોધોગના વિકાસ માટે મત્સ્યધોગ સાથે જોડાયેલી માછીમારો, મત્સ્યવેપારીઓ અને મત્સ્યકામદારો સાથે સંકળાયેલ તમામ માટે પ્રોત્સાહન પૂરું પાડવા માટે સરકારશ્રી દ્વારા વિવિધ યોજના બહાર પડવામાં આવી છે.

આજે આ લેખમાં તમને તમને જણાવીશું કે કઈ કઈ છે યોજના અને અરજી કેવી રીતે કરવી તેની માહિતી આપીશું.

Matsya Palan Yojana 2024

યોજનાનું નામમત્સ્યોધોગ ખાતાની યોજના
અરજી માધ્યમઓનલાઈન
વિભાગનુ નામગુજરાત સરકારશ્રી તથા ભારત સરકારશ્રી
સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો

જરૂરી પાત્રતા

આ યોજનાનો લાભ લેવા માંગતા લોકોને વિવિઘ યોજનાની વિવિઘ પાત્રતા છે એટલે તમે સત્તાવાર વેબસાઇટ પર જઇને જોઈ શકો છો.અથવા મદદનીશ મત્સ્યોધોગ નિયામકની કચેરી સમય દરમ્યાન સંપર્ક કરવા જણાવવામાં આવે છે.

યોજનાનું નામ

  • નવા રીયરીંગ તળાવોનું બાંધકામ
  • નવા ગ્રો આઉટ તળાવોનું બાંધકામ
  • લાઈવ ફીશ વેન્ડીગ સેન્ટર
  • રેફરીજેટર વાહન
  • ઈન્સ્યુલેટેડ આઈસ બોક્ષ
  • જળાશયમાં ફીંગરલીંગનો સંગહ
  • ફીડમીલ
  • રંગીન માછલી ઉછેર કેન્દ્ર
  • બાયોફ્લોક સીસ્ટમ
  • RAS
  • બોટ-જાળ
  • પગડીયા કીટ
  • નવા તળાવ બાંધકામ અને ઈનપુટ
  • ઈજારદારને મત્સ્યબીજ સંગ્રહ પર રાહત
  • મહિલાઓને માછલી વેચાણ સાધન સહાય
  • બીજી વિવિઘ યોજના

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • અરજી કરવા માટે ઉમેદવારોને પહેલા સત્તાવાર વેબસાઇટ પર જાઉ પડશે
  • વેબસાઇટ પર ગયા પછી યોજના નામનું ઓપ્સન કે ક્લિક કરવાનુ રહેશે
  • ત્યારબાદ મત્સ્ય પાલન ની યોજનાં ઓપ્શન પર ક્લિક કરો.
  • તેમાં વિવિઘ યોજના દેખાશે.
  • તમારે જે યોજનામાં અરજી કરવી હોય તેના પર ક્લિક કરો.
  • ત્યારબાદ અરજી કરવાનું ઓપ્શન હશે તેના પર ક્લિક કરો.
  • ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ કાઢી અરજી અને યોજનાને અનુરૂપ ડોક્યુમેન્ટ સ્કેન કરી પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે અથવા અરજીમાં દર્શાવેલ કચેરી ખાતે રજૂ કરવાના રહેશે.
  • પછી ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

અરજી કરવા માટે જરૂરી લીંક

અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment