Kanya Utthan Yojana 2024: કન્યા ઉત્થાન યોજના આ યોજના હેઠળ દીકરીઓને મળશે 50,000 રૂપિયાની સહાય

Kanya Utthan Yojana 2024: બિહાર સરકારે હંમેશા મહિલાઓ અને છોકરીઓના ઉત્થાન અને સશક્તિકરણ માટે પ્રયત્નો કર્યા છે. આપણા રાષ્ટ્રની દીકરીઓ માટે અત્યંત લાભદાયી સાબિત થાય તેવી યોજનાઓ રજૂ કરવી એ એક પુનરાવર્તિત પ્રયાસ છે. જો તમે ઉચ્ચ શિક્ષણની ઈચ્છા ધરાવતી છોકરી છો, તો સરકારની ચાલુ પહેલ તમારા માટે સર્વોચ્ચ મહત્વની હોઈ શકે છે. આ યોજનાને મુખ્યમંત્રી કન્યા ઉત્થાન યોજના તરીકે ઓળખવામાં આવે છે.

Kanya Utthan Yojana: કન્યા ઉત્થાન યોજના

આ યોજનાનો મુખ્ય ઉદેશ્ય ભારત દેશની કન્યાઑ શિક્ષણમાં આગળ વધે નાણાકીય સમસ્યાના લીધે શિક્ષણ ન મેળવી શકે એવી દીકરીઓ આ યોજનાનો લાભ મેળવી સારું એવું શિક્ષણ મેળવી જીવનમાં સારી પ્રગતિ કરે એ હેતુ થી આ કન્યા ઉત્થાન યોજના સરકાર એ શરૂ કરી છે. આ યોજના દ્વારા દીકરીઓને નાણાકીય સહાય મળી રહે છે. તેથી તેઓ આગળનો અભ્યાસ સરળતાથી પૂર્ણ કરી શકે છે.

કન્યા ઉત્થાન યોજનામાં દીકરીઓને નાણાકીય સહાય રૂ 25,000/- આપવામાં આવે છે. આ યોજના રાજ્યના મુખ્યમંત્રી દ્વારા શરૂ કરવામાં આવી છે. આ યોજના મેળવવા માટે કન્યાએ વર્ષ 2024માં Intermediate પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.

કન્યા ઉત્થાન યોજનાના લાભો | Kanya Utthan Yojana Benefits

કન્યા ઉત્થાન યોજનાના લાભો નીચે મુજબ છે:

  • આ યોજના દ્વારા ગ્રેજ્યુએશન કરતી કન્યાઑ નાણાકીય સહાય મળે છે.
  • આ યોજના હેઠળ સરકાર તરફથી રૂ 25,000 દીકરીઓને આગળ અભ્યાસ માટે આપવામાં આવે છે.
  • આ સહાય દિકરીના જન્મ થી તે ગ્રેજ્યુએટ થાય ત્યાં સુધી મળે છે.
  • આ યોજનાનો લાભ રાજ્યના 1.5 કરોડ થી વધુ કન્યાઓને મળશે.
  • આ યોજના નો લાભ મેળવી કન્યાઑ પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે છે.

કન્યા ઉત્થાન યોજના માટેના જરૂરી દસ્તાવેજો | Kanya Utthan Yojana Documents

કન્યા ઉત્થાન યોજના માટેના દસ્તાવેજો નીચે મુજબ છે:

  1. આધારકાર્ડ
  2. રેશનકાર્ડ
  3. ગ્રેજ્યુએશન માર્કશીટ
  4. મોબાઈલ નંબર
  5. બેંક પાસબુક
  6. પાસપોર્ટ સાઇઝનો ફોટો

કન્યા ઉત્થાન યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા | Kanya Utthan Yojana Online Process

  • સૌપ્રથમ કન્યા ઉત્થાન યોજનાની ઓફિસિયલ વેબસાઇટ https://medhasoft.bih.nic.in/ પર જાઓ.
  • ત્યારબાદ હોમપેજ પર કન્યા ઉત્થાન યોજના માટે અરજી કરવાની લિન્ક પર ક્લિક કરવાનું રેહશે.
  • પછી નવું પેજ ખુલશે ત્યાં રજિસ્ટ્રેશન નંબર અને માર્કશીટ નંબર એન્ટર કરો.
  • ત્યારબાદ capcha કોડ એન્ટર કરો.
  • પછી Login બટન પર ક્લિક કરો.
  • હવે લૉગિન કર્યા બાદ Application ફોર્મ ખુલશે.
  • ત્યારબાદ માગવામાં આવેલી બધી વિગતો ફોર્મમાં ભરો.
  • પછી માગ્યા મુજબ જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • અંતમાં સબમિટ બટન પર ક્લિક કરો.

કન્યા ઉત્થાન યોજનામાં અરજીનું સ્ટેટ્સ કેવી રીતે ચેક કરવું?

  • સૌપ્રથમ તમારે આ યોજનાની ઓફિસિયલ વેબસાઇટ પર જવાનું રેહશે.
  • પછી હોમપેજ પર મુખ્યમંત્રી બાલિકા પ્રોત્સાહન યોજના પર ક્લિક કરો.
  • ત્યારબાદ નવું પેજ ખુલશે,Click here લિન્ક પર ક્લિક કરો.
  • હવે એક નવું પેજ ખુલશે એમ તમારે રજિસ્ટ્રેશન નંબર એન્ટર કરવાનો રેહશે.
  • પછી Search બટન પર ક્લિક કરો.
  • હવે તમારી સમક્ષ અરજી ફોર્મ ઓપન થશે.

Manav Kalyan Yojana 2024 : માનવ કલ્યાણ યોજના 2.0 માં કરવામાં આવ્યા ધણા ફેરફાર

Saraswati sadhana cycle yojana 2024: ફ્રી સાયલક યોજના

કન્યા ઉત્થાન યોજના માટે પૂછાતા પ્રશ્નો – FAQs

કન્યા ઉત્થાન યોજનાનો લાભ કોણ મેળવી શકે?

આ યોજનાનો લાભ માત્ર ગરીબ અને પછાત વર્ગની દીકરીઓને જ મળવાપાત્ર હોય છે.

Kanya Utthan Yojana માં સહાયની રકમ કેટલી હોય છે?

આ યોજનામાં સહાયની રકમ રૂ 25,000/- હોય છે.

કન્યા ઉત્થાન યોજના મેળવવા માટે કયા ડોક્યુમેંટ્સ ની જરૂર પડશે?

આ યોજનાનો લાભ મેળવવા માટે આધારકાર્ડ, રેશનકાર્ડ,ગ્રેજ્યુએશન માર્કશીટ ,મોબાઈલ નંબર,બેંક પાસબુક ની જરૂર પડે છે.

કન્યા ઉત્થાન યોજનામાં અરજી કરવાની ઓફિસિયલ વેબસાઇટ કઇ છે?

આ યોજના માટે અરજી કરવાની ઓફિસિયલ વેબસાઇટ https://medhasoft.bih.nic.in/ છે.

Leave a Comment