Ikhedut Portal Yojana List: આઈ ખેડૂત પોર્ટલ યોજના લિસ્ટ

Button with Link

Ikhedut Portal Yojana List: ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતોને મદદ કરવા માટે IKhedut Portal Gujarat Schem List શરૂ કરી છે. ગુજરાતના લગભગ 60% રહેવાસીઓ ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે. સરકાર, કૃષિ અને પશુપાલન વિભાગના સહયોગથી, આ નાગરિકોના જીવનને સરળ બનાવવાનો હેતુ ધરાવે છે. તેઓ લોકોને તેમની ખેતીની પ્રવૃત્તિઓને ઘરેથી ઓનલાઈન સંચાલિત કરવા સક્ષમ બનાવવા માટે કામ કરી રહ્યા છે. ગુજરાત રાજ્ય પશુપાલકોના કલ્યાણને વધારવા પર વિશેષ ધ્યાન આપીને આ સંદર્ભે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી રહ્યું છે.

IKhedut ગુજરાત પોર્ટલ યોજનાની સૂચિ આ યોજનાઓ, પશુપાલન અને કૃષિ વિશેની માહિતીને એકીકૃત કરવા માટે બનાવવામાં આવી છે. તમામ સંબંધિત વિગતો માટે વન-સ્ટોપ પ્લેટફોર્મ પૂરું પાડવાનો ધ્યેય છે. આ પોર્ટલ દ્વારા, નાગરિકો તેમના મોબાઇલ ઉપકરણો પર યોજના સંબંધિત માહિતીને ઍક્સેસ કરી શકે છે, જેનાથી માહિતગાર રહેવાનું સરળ બને છે. આ માહિતી લોકોના ઘર સુધી સરળતાથી પહોંચી શકે તે માટે ગુજરાત સરકાર અને કૃષિ અને પશુપાલન વિભાગ સાથે મળીને કામ કરી રહ્યા છે.

Ikhedut Portal Yojana List: આઈ ખેડૂત પોર્ટલ યોજના લિસ્ટ

ક્રમવિભાગનું નામ
1ખેતીવાડી ની યોજનાઓ
2પશુપાલનની યોજનાઓ
3બાગાયતી યોજનાઓ
4મત્સ્ય પાલન ની યોજનાઓ
5ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશલ લિ
6આત્માની પ્રાકૃતિક કૃષિ યોજનાઓ
7ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગુજરાતની સહાયકારી યોજનાઓ
8સેંન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા માટેની યોજનાઓ
9ગોડાઉન સ્કીમ  ૨૫% કેપીટલ સબસિડી
10ધિરાણ સહકારી મંડળીઓ દ્વારા ગોડાઉન બનાવવા સહાય યોજના

બાગયતી યોજનાઓ। Bagayati Yojana

તાજેતરમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા બાગાયતી યોજના 2023 ઓનલાઈન મૂકવામાં આવેલ છે. જે આપણી વેબસાઈટ પર આર્ટિકલ લખેલા છે, તેની માહિતી નીચે મુજબ છે.

ક્રમયોજનાનું નામ
1અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો માટેની સહાય યોજના હેઠળ રૂ.162000/- સુધીની સહાય મળશે. જાણો કેવી રીતે મળશે.
2દેવીપૂજક ખેડુતોને તરબૂચ, ટેટી અને શાકભાજીના બિયારણ માટે સહાય યોજના
3પાવર ટીલર સહાય યોજના| Power Tiller Sahay Yojana Above 8 BHP
4Tractor Sahay Yojana | ટ્રેક્ટર સહાય યોજના
5સરગવાની ખેતી માટે સહાય યોજના
6પપૈયાની ખેતી માટે સહાય યોજના
7સ્ટ્રોબેરીની ખેતી માટે સહાય યોજના
8મશરૂમના ઉત્પાદન એકમ માટે સહાય યોજના
9ખેડૂતોને ડ્રેગન ફ્રૂટના વાવેતર માટે રૂ. 3 લાખની સહાય મળશે.
10કંદ ફૂલોના વાવેતર માટે સહાય યોજના
11હાઇટેક ગ્રીનહાઉસ (ફેન એન્ડ પેડ) માટે સહાય યોજના હેઠળ ખેડૂતોને મળશે મોટી સહાય.
12ટીસ્યુકલ્ચર દ્વારા ખારેકની ખેતી માટે સહાય યોજના હેઠળ રૂ. 1,56,250/- ની સહાય મળશે.
13Tadpatri Sahay Yojana | તાડપત્રી સહાય યોજના
14Kisan Drone Yojana । ડ્રોન થી દવા છંટકાવ સહાય યોજના
15PVC Pipeline Yojana । વોટર કેરીંગ પાઇપલાઈન યોજના

ખેતીવાડી ની યોજનાઓ | Khetiwadi Yojana

આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડીની યોજનાઓ તારીખ ચાલુ કરેલ હતી. Khetiwadi Yojana ઓમાં સાધન સહાય યોજનાઓ પુન: ચાલુ કરવામાં આવી છે. જેની યાદી નીચે મુજબ છે.

1અન્ય ઓજાર/સાધન
2કલ્ટીવેટર
3ખેડૂતોને પાક મૂલ્યવૃધ્ધિ કરવા માટે પ્રોત્સાહન આપવાની યોજના
4ગ્રાઉન્ડનટ ડીગર
5ચાફ કટર (એંજિન/ઈલે. મોટર ઓપરેટેડ)
6ચાફ કટર (ટ્રેકટર/પાવર ટીલર ઓપરેટેડ)
7પેડી ટ્રાન્સ પ્લાન્ટર (સેલ્ફ પ્રોપેલ્ડ)
8પ્લાઉ (તમામ પ્રકારના )
9પ્લાન્ટર (અન્ય પ્રકારના )
10પશુ સંચાલીત વાવણીયો
11પાવર ટીલર
12પાવર થ્રેસર
13પોટેટો ડીગર
14પોટેટો પ્લાન્ટર
15પોસ્ટ હાર્વેસ્ટના સાધનો
16પોસ્ટ હોલ ડીગર
17બ્રસ કટર
18માનવ સંચાલીત સાઇથ (કાપણીનું સાધન)
19માલ વાહક વાહન
20રીઝર/બંડફોર્મર/ફરો ઓપનર
21રોટરી પાવર ટીલર (સેલ્ફ પ્રોપેલ્ડ)/ પાવર વીડર (સેલ્ફ પ્રોપેલ્ડ)
22રોટાવેટર
23લેન્ડ લેવલર
24વ્હીલ હો (આંતરખેડનું સાધન)
25વાવણિયા /ઓટોમેટીક ડ્રીલ (તમામ પ્રકારના )
26વિનોવીંગ ફેન
27શ્રેડર/ મોબાઇલ શ્રેડર
28સબસોઈલર
29હેરો (તમામ પ્રકારના )

ખેડૂત પોર્ટલની યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્‍ટ

ગુજરાતના ખેડૂતો માટે ખેડૂત યોજનાનો લાભ આપવા માટે આઈ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલ છે. જેમાં વિવિધ ખેડૂત યોજનાઓના Online Form ભરાય છે. આઈ ખેડૂત પોર્ટલ પરની યોજનાનો લાભ લેવા તથા ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના Document જોઈશે.

  • ખેડૂતની જમીનની નકલ 7-12
  • એસ.સી. જ્ઞાતિનો હોય તો તેનું સર્ટિફિકેટ
  • એસ.ટી. જ્ઞાતિનો હોય તો તેનું પ્રમાણપત્ર
  • રેશનકાર્ડની નકલ (Ration Card)
  • ખેડૂત લાભાર્થીના આધારકાર્ડની નકલ
  • વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
  • ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
  • જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો
  • મોબાઈલ નંબર
  • બેંક ખાતાની પાસબુક
  • ખેડૂતની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક

Important Link

Sr.NoSubject
1Ikhedut Portal Website
2Ikhedut Portal Application Status
3Ikhedut Portal Application Print
4Home Page

Leave a Comment