ICFRE IFGTB Recruitment 2024: 29,200 પગાર

ICFRE IFGTB Recruitment 2024:તાજેતરમાં ICFRE ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફોરેસ્ટ જિનેટિક્સ એન્ડ ટ્રી બ્રીડિંગ (IFGTB), કોઈમ્બતુર દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે.આ ભરતી દ્વારા મલ્ટિ-ટાસ્કિંગ સ્ટાફ (MTS), લોઅર ડિવિઝન ક્લાર્ક (LDC), ટેકનિશિયન (LAB) સહિત વિવિધ જગ્યાઓ ભરવામાં આવશે.આ ભરતી માટે ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી માટેની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, મહત્વની તારીખ અને મહત્વની લીંક જેવી વધારે માહિતી જાણવા માટે આ લેખને સંપૂર્ણ વાંચો.

ICFRE IFGTB Recruitment 2024

સંસ્થાઇન્સ્ટિટ્યૂટ ઑફ ફોરેસ્ટ જિનેટિક્સ એન્ડ ટ્રી બ્રીડિંગ (IFGTB), કોઈમ્બતુર
પોસ્ટ નું નામLDC, MTS, ટેકનિશિયન, ટેકનિકલ આસિસ્ટન્ટ
કુલ જગ્યા16
જાહેરાત નંબરICFRE-IFGTB/ 01/2024
જોબ સ્થાનસમગ્ર ભારત
અરજી કરવાની છેલ્લી તારીખ30 નવેમ્બર 2024
અરજી કઈ રીતે કરવીઓનલાઇન
સત્તાવાર વેબસાઈટifgtb. icfre gov.in

ICFRE IFGTB Recruitment 2024 પસંદગી પ્રક્રિયા:

ICFRE ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફોરેસ્ટ જિનેટિક્સ એન્ડ ટ્રી બ્રીડિંગ (IFGTB), કોઈમ્બતુર દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી માટે નીચે મુજબ ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.

  • 1. સૌપ્રથમ ઉમેદવારને લેખિત પરીક્ષા લેવામાં આવશે.
  • એલ ડી સી પોસ્ટ માટે ઉમેદવારનો ટાઈપિંગ ટેસ્ટ લેવામાં આવશે.
  • ત્યારબાદ ઉમેદવારના દસ્તાવેજની ચકાસણી કરવામાં આવશે.
  • તબીબી પરીક્ષણ કર્યા બાદ ઉમેદવારને પસંદગી કરવામાં આવશે.

ICFRE IFGTB Recruitment 2024 મહત્વની તારીખો:

વિગતતારીખ
સુચના તારીખ5 નવેમ્બર 2024
અરજી કરવાની શરૂઆત ની તારીખ8 નવેમ્બર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ30 નવેમ્બર 2024
પરીક્ષાની તારીખજાન્યુઆરી-ફેબ્રુઆરી 2025
પરિણામ ની તારીખફેબ્રુઆરી 2025
દસ્તાવેજ ચકાસણીફેબ્રુઆરી 2025
અંતિમ પરિણામ ની તારીખમાર્ચ 2025

ICFRE IFGTB Recruitment 2024 અરજી કઈ રીતે કરવી?

  • ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી.
  • અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો.
  • હવે તેમાં જરૂર ડિટેલ ભરો.
  • હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો.
  • આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

ICFRE IFGTB Recruitment 2024 અરજી ફી:

  • મલ્ટિ-ટાસ્કિંગ સ્ટાફ (MTS): આ પોસ્ટ માટે બિન અનામત ઉમેદવારોએ ₹500,SC/ST, સ્ત્રીઓ માટે રૂપિયા 250 ફી ભરવાની રહેશે. અને pwBD ઉમેદવારોએ ફી ભરવાની રહેશે નહીં.
  • લોવર ડિવિઝન ક્લાર્ક (LDC): આ પોસ્ટ માટે બિન અનામત ઉમેદવારોએ ₹1000,SC/ST, સ્ત્રીઓ માટે રૂપિયા 500 ફી ભરવાની રહેશે. અને pwBD ઉમેદવારોએ ફી ભરવાની રહેશે નહીં.
  • ટેકનિશિયન:આ પોસ્ટ માટે બિન અનામત,ews ઉમેદવારોએ ₹1000,SC/ST, સ્ત્રીઓ માટે રૂપિયા 500 ફી ભરવાની રહેશે. અને pwBD ઉમેદવારોએ ફી ભરવાની રહેશે નહીં.
  • ટેક. મદદનીશ:આ પોસ્ટ માટે બિન અનામત,ews ઉમેદવારોએ ₹1500,SC/ST, સ્ત્રીઓ માટે રૂપિયા 750 ફી ભરવાની રહેશે. અને pwBD ઉમેદવારોએ ફી ભરવાની રહેશે નહીં.

Vidhyasahayak Ricruitment 2024:13,852 જગ્યાઓ માટે ભરતી જાહેર, જાણો સંપૂર્ણ માહિતી અહીંથી

ICFRE IFGTB Recruitment 2024 મહત્વની લીંક:

ઓફિસિયલ વેબસાઈટઅહી ક્લિક કરો
જાહેરાત જોવા માટેઅહી ક્લિક કરો
અરજી કરવાની લિંકઅહી ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહી ક્લિક કરો

Leave a Comment