GSSSB Recruitment 2024: ગુજરાતમાં સરકારી નોકરી મેળવવાની જોરદાર તક, 26 હજાર સુધી પગાર મળશે

GSSSB Recruitment 2024: GSSSB દ્વારા વર્ગ 3ની કુલ 117 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે, જેના માટે તમામ રસ ધરાવતા અરજદારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે અને 31 ઓગસ્ટ, 2024 સુધી ઑનલાઇન મોડમાં અરજી કરી શકે છે અને નોકરી મેળવવાની સુવર્ણ તક મેળવી શકે છે.

આ ભરતી માટે અરજી કરવામાં તમને કોઈ સમસ્યા ન આવે તે માટે, અમે તમને સંપૂર્ણ અરજી પ્રક્રિયા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, દસ્તાવેજોની સૂચિ પ્રદાન કરીશું જેથી કરીને તમે કોઈપણ સમસ્યા વિના GSSSB Recruitment 20244 માટે અરજી કરી શકો અને નોકરી મેળવી શકો છો.

GSSSB Recruitment 2024

સંસ્થા નું નામગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ(GSSSB)
પોસ્ટ નામફાયરમેન -કમ- ડ્રાઇવરઆસિસ્ટન્ટ
કુલ પોસ્ટ્સ117
અરજી પ્રક્રિયાઓનલાઈન
વય શ્રેણી18 વર્ષથી 33 વર્ષ
એપ્લિકેશન શરૂ થવાની તારીખ16/08/2024
અરજી કરવાની છેલ્લી તારીખ31/08/2024
સ્થળભારત
ઓફિસિયલ વેબસાઇટgsssb.gujarat.gov.in

શૈક્ષણિક લાયકાત

GSSSBની આ નવી ભરતી માટે અરજી કરવા માટે, તમામ યુવાનોએ કેટલીક લાયકાત પૂરી કરવી પડશે જેમ કે, તમામ અરજદારો ભારતીય હોવા જોઈએ અને તેમજ જરૂરી લાયકાત નિચે આપેલ છે.

  • ઉમેદવાર માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ઉચ્ચતર માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અથવા સરકારે માન્ય કરેલ તેને સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ.
  • રાજ્ય અથવા કેન્દ્ર સરકાર અથવા ઔદ્યોગિત તાલીમ સંસ્થાની માન્ય સંસ્થામાંથી ફાયરમેનના છ મહિનાના અભ્યાસક્રમનું પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ. રાજ્ય અથવા કેન્દ્ર સરકારની મન્ય સંસ્થામાંથી ફાયરમેનનો અભ્યાસક્રમ અથવા ડ્રાઇવર કમ પંપ ઓપરેટરના અભ્યાસક્રમનું પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ.
  • ઉમેદવાર હેવી મોટર વિહિકલનું માન્ય ડ્રાઇવિંગ લાઈસન્સ ધરાવતો હોવો જોઈએ.
  • ઉમેદવાર ફાયરમેન કમ ડ્રાઇવર સંવર્ગ માટે નિયત થયેલી શારીરિક માપદંડ ધરાવતો હોવો જોઈએ.
કચેરીપોસ્ટજગ્યા
નિયામક, રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ, ગાંધીનગરફાયરમેન કમ ડ્રાઇવર9
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનફાયરમેન કમ ડ્રાઇવર108

ઉમર મર્યાદા

ફાયરમેન કમ ડ્રાઇવર માટે ફોર્મ ભરનારની ઉંમર 18 થી 33 વર્ષ હોવી જરૂરી છે. અને વય મર્યાદા 31 ઓગસ્ટ 2024 થી ગણવામાં આવશે. અનામત વર્ગ માટે ઉપલી વય મર્યાદામાં છૂટ સરકારના નિયમો મુજબ છે.

અરજી ફી

  • બિન અનામત વર્ગ માટે 500/-
  • અનામત વર્ગ માટે 400/-
  • પરિક્ષામાં હાજર રહેનાર ઉમેદવારોને પરિક્ષા ફી પરત મળવા પાત્ર રહેશે.

કેવી રીતે અરજી કરવી? : How To Apply Online In GSSSB Recruitment 2024

યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો કે જેઓ GSSSB Recruitment 2024 માટે અરજી કરવા માટે નિચે આપેલ સ્ટેપ ફોલો કરો.

  • ઓનલાઈનઅરજી કરવા માટે ઉમેદવારે સૌ પ્રથમ ઓફિસિયલ વેબસાઇટ https://ojas.gujarat.gov.in પર જાઓ.
  • ત્યારબાદ ઓનલાઇન એપ્લિકેશનમાં એપ્લાય પર ક્લિક કરવું અને જીએસએસએસ સિલેક્ટ કરવું.
  • ઉમેદવારે જાહેરાત ક્રમાંક 236-202425, ફાયરમેન કમ ડ્રાઇવર સંવર્ગની જાહેરાત માટે ઉમેદવારી કરવા માટે જાહેરાતના સંવર્ગના નામ પર ક્લિક કરો
  • ત્યારબાદ આપેલી માહિતી ભરીને ફોર્મ સબમીટ કરવું
  • ફોર્મ સબમીટ થયા બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી.

Vahali Dikri Yojana Form 2024 Pdf Download : મફતમાં વહાલી દીકરી યોજના ફોર્મ PDF ડાઉનલોડ કરો

મહત્વની તારીખ

અરજી કરવાની શરુઆત16/08/2024
અરજી કરવાની છેલ્લી તારીખ31/08/2024

મહત્વની લિંક

ઓફિસિયલ જાહેરાત વાચવા માટેઅહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો

Leave a Comment