GSSSB Forest Guard Result 2024: GSSSB ફોરેસ્ટ ગાર્ડ પરિણામ 2024 કરાયુ જાહેર, જરાત ફોરેસ્ટ ગાર્ડ શારીરિક કસોટી માટે લાયક ઠરેલ ઉમેદવારોની યાદી GSSSB બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી હોવાથી વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ દ્વારા તારીખ 8 ફેબ્રુઆરી થી 27 ફેબ્રુઆરી દરમિયાન કમ્પ્યુટર આધારિત ટેસ્ટ મોડમાં GSSSB ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા 2024 યોજાઈ હતી તે પરીક્ષાનું મેરિટ લિસ્ટ એટલે કે ફોરેસ્ટ ગાર્ડ શારીરિક કસોટી માટે લાયક ઉમેદવારોની યાદી જાહેર પરિણામ તરીકે સત્તાવાર રીતે આજ રોજ તા.30 જુલાઈ 2024 ના રોજ બહાર પાડવામાં આવેલ છે, તો જે પણ વિદ્યાર્થી મિત્રોએ પરીક્ષા આપેલ હતી તે મિત્રો નીચે આપેલ લેખ અને લિંક દ્વારા લેખ દ્વારા લાયક ઉમેદવારોની યાદી ડાઉનલોડ કરી પોતાનું નામ ચેક કરી શકશે, તો ચાલો જાણીએ કોણ થયુ પાસ.
GSSSB Forest Guard Result 2024
board | ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ (GSSSB) |
પરીક્ષાનું નામ | ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા 2024 |
પોસ્ટ | ફોરેસ્ટ ગાર્ડ |
શ્રેણી | પરિણામ |
GSSSB ફાઇનલ આન્સર કી 2024 | 15મી જુલાઈ 2024 |
પરિણામ પ્રકાશન તારીખ | આ સપ્તાહના અંત સુધીમાં |
પરીક્ષા તારીખ | 08 થી 27 ફેબ્રુઆરી 2024 |
પસંદગી પ્રક્રિયા | લેખિત પરીક્ષા અને શારીરિક કાર્યક્ષમતા કસોટી |
સત્તાવાર વેબસાઇટ | www.gsssb.gujarat.gov.in |
પરિણામ કેવી રીતે તપાસવું: GSSSB Forest Guard Result 2024
- GSSSB ની સત્તાવાર વેબસાઇટ www.gsssb.gujarat.gov.in ની મુલાકાત લો.
- “પરિણામો” પર ક્લિક કરો.
- “ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ પરિણામ 2024 ડાઉનલોડ કરો” લિંક શોધો.
- લિંક પર ક્લિક કરો અને તમારું પરિણામ ડાઉનલોડ કરો.
GSSSB ફોરેસ્ટ ગાર્ડ પરિણામ 2024 કેવી રીતે ચેક કરવું? ( How to check the GSSSB Forest Guard Result 2024)
GSSSB ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ શારીરિક કસોટી માટે લાયક ઉમેદવારોની(GSSSB Forest Guard Result 2024 મેરીટ લિસ્ટ) યાદી ડાઉનલોડ કરવા માટે નીચેના પગલાં અનુસરો.
પગલું 1: GSSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જાઓ અને તમારું બ્રાઉઝર ખોલો અને
GSSSBની સત્તાવાર વેબસાઇટ પર જાઓ: gsssb.gujarat.gov.in
પગલું 2: રીઝલ્ટ સેકશનમાં જાઓ- ત્યાં હોમપેજ પર ‘Results’ અથવા ‘Examination’ શોધો અને તેના પર ક્લિક કરો.
પગલું 3: ફોરેસ્ટ ગાર્ડ પરિણામ લિંક શોધો ‘Forest Guard Result 2024’ અથવા આ લિંક પર ક્લિક કરો.
પગલું 4: જરૂરી માહિતી દાખલ કરો અને પરિણામની પીડીએફ ફાઇલ ખોલો, તમારો રોલ નંબર, કન્ફર્મેશન નંબર
અથવા નામ શોધો અને અન્ય જરૂરી વિગતો દાખલ કરો.
પગલું 5: સબમિટ કરો અને પરિણામ ચેક કરો- ‘Submit’ બટન પર ક્લિક કરો અને તમારું પરિણામ સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
પગલું 6: તમારા પરિણામનું પ્રિન્ટ આઉટ લેશો અથવા તેને PDF તરીકે ડાઉનલોડ કરી લેશો.
સત્તાવાર સૂચના
સત્તાવાર વેબસાઇટ: gsssb.gujarat.gov.in/
સત્તાવાર સૂચના: અહીં ક્લિક કરો
Hi, my name is Chandresh. I’m 24 year old, i am second year B.Ed student and 3 years of blogging experience. I enjoy sharing updates and insights on various topics. especially those related to education and current schemes.