GPSC Bharti 2025: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ આયુર્વેદ ક્ષેત્રમાં મોટા પાયે ભરતી જાહેરાત કરાઈ છે. મેડિકલ ઓફિસર/ રેસિડેન્ટ મેડિકલ ઓફિસર (આયુર્વેદ) પદ માટે GPSC દ્વારા 100 ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે. જો તમે આયુર્વેદિક તબીબી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો આ મોકો ચુકશો નહીં.
આ લેખમાં આપણે ભરતી સાથે જોડાયેલી તમામ મહત્વપૂર્ણ માહિતી જેમ કે પોસ્ટ વિગતો, લાયકાત, પગાર ધોરણ, વયમર્યાદા, ફી, અરજી પદ્ધતિ, પસંદગી પ્રક્રિયા, મહત્વપૂર્ણ તારીખો વગેરેને વિસ્તૃતમાં સમજશું.
GPSC Bharti 2025
સંસ્થા | ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) |
વિભાગ | આરોગ્ય અને પરિવાર કલ્યાણ |
પોસ્ટ | મેડિકલ ઓફિસર-રેસિડન્ટ મેડિકલ ઓફિસર, વર્ગ-2 |
જગ્યા | 100 |
વય મર્યાદા | 35 વર્ષથી વધુ નહીં |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 31-7-2025 |
ક્યાં અરજી કરવી | https://gpsc-ojas.gujarat.gov.in/ |
કેટેગરી અનુસાર જગ્યા
કેટેગરી | જગ્યા |
સામાન્ય | 12 |
આર્થિક રીતે નબળા વર્ગ | 10 |
સા.શૈ.પ.વર્ગ | 51 |
અનુસુચિત જાતિ | 12 |
અનુસુચિત જન જાતિ | 15 |
કુલ | 100 |
લાયકાત
GPSC મેડિકલ ઓફિસર (આયુર્વેદ) માટે અરજી કરવા માટે નીચે મુજબ લાયકાત જરૂરી છે
- માન્ય યુનિવર્સિટીમાંથી B.A.M.S. ડિગ્રી હોવી આવશ્યક છે.
- S.S.C. અથવા H.S.C. પરીક્ષા સંસ્કૃત વિષય સાથે પાસ કરેલી હોવી જોઈએ.
- પાયાનું Computer Knowledge હોવું જરૂરી છે.
- ગુજરાત અને હિન્દી ભાષાનો પૂરતો જ્ઞાન હોવો જોઈએ.
ઉંમર મર્યાદા
અરજી કરતી વખતે ઉમેદવારની ઉંમર મહત્તમ 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. સરકારના નિયમ મુજબ આરક્ષિત વર્ગને વયમાં છૂટછાટ મળી શકે છે.
અરજી ફી
અરજી ફી : સામાન્ય કેટેગરીના (વબનઅનામત) ઉમેદવારેભરવાનીફીરૂ.૧૦૦/- +
પૉસ્ટલ સવવડસ ચાજડઅથવા ઓનલાઇન ફી ભરવાના રકસ્સામાં રૂ. ૧૦૦ + સવવડસ ચાજીસ.
મૂળ ગુજરાતના અનામત કક્ષાના, આવથડક રીતે નબળા વગો, માજી સૈવનકો તથા રદવયાંગ
ઉમેદવારોએ ફી ભરવાની રહેતી નથી. ગજુરાત રાજય વસવાયના અનામત વગડના ઉમેદવારોએ
વનયત ફી ભરવાની રહેશે
અરજી કેવી રીતે કરશો?
- અરજી માત્ર ઓનલાઈન જ સ્વીકારાશે.
- ઉમેદવારોએ GPSC OJAS પોર્ટલ પર જ જઈને અરજી કરવી.
- ઓફિશિયલ વેબસાઇટ: https://gpsc-ojas.gujarat.gov.in
- અરજી કન્ફર્મ થયા બાદ કોઇ સુધારો શક્ય નથી. તેથી અરજી કરતાં પહેલા તમામ વિગતો ફરી ચકાસવી.
Ration Card E-KYC: રેશન કાર્ડ KYC સ્ટેટસ ઓનલાઈન કેવી રીતે ચેક કરવું?
લીક:
Apply Online | Click Here |

Hi, my name is Chandresh. I’m 24 year old, i am second year B.Ed student and 3 years of blogging experience. I enjoy sharing updates and insights on various topics. especially those related to education and current schemes.