Botad Nagarpalika Recruitment : નમસ્કાર મિત્રો,અમે તમારા માટે ભરતી સમચાર લઈને આવ્યા છીએ કારણે કે બોટાદ નગરપાલિકામાં 10 પાસ માટે ભરતી આવી ગઈ છે તો આ લેખને અંત સુધી જરૂર વાંચજો
આ લેખમાં અમે તમને જણાવીશું કે,શૈક્ષણિક લાયકાત,પગારધોરણ,પસંદગી પ્રક્રિયા અને અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આ પોસ્ટમાં અમે તમને જણાવીશું.
Botad Nagarpalika Recruitment
પોસ્ટનુ નામ | વિવિઘ |
નગરપાલિકાનુ નામ | બોટાદ નગરપાલિકા |
ખાલી જગ્યા | 58 |
અરજી માધ્યમ | ઓફલાઈન |
પોસ્ટનું નામ
- સફાઈ કામદાર
- ક્લીનર
- મુકાદમ
- ડ્રેનેજ સફાઈ કામદાર
ખાલી જગ્યા
- સફાઈ કામદાર : 36
- ક્લીનર : 01
- મુકાદમ : 05
- ડ્રેનેજ સફાઈ કામદાર : 16
શૈક્ષણિક લાયકાત
- સફાઈ કામદાર : વાંચવા અને લખવામાં સક્ષમ
- ક્લીનર : ધોરણ 10 પાસ
- મુકાદમ : ધોરણ 10 પાસ અને ટુ વ્હીલર જાણો
- ડ્રેનેજ સફાઈ કામદાર : વાંચવા અને લખવામાં સક્ષમ
વયમર્યાદા
- 18 થી 33 વર્ષ.
- નિયમો મુજબ આરક્ષિત કેટેગરી માટે ઉંમરમાં છૂટછાટ
અરજી ફી
- બિન અનામત શ્રેણીના ઉમેદવારો રૂ. 300/- ચીફ ઓફિસર બોટાદ નગરપાલિકા, બોટાદના નામે ડિમાન્ડ ડ્રાફ્ટ અને પોસ્ટલ ઓર્ડર દ્વારા મોકલવાના રહેશે.
- અનામત શ્રેણી માટે કોઈ ફી નથી.
મહત્વપૂર્ણ તારીખ
છેલ્લી તારીખ | જાહેરાતના 30 દિવસની અંદર |
અરજી કરવાની પ્રક્રિયા જાણો
- લાયક ઉમેદવાર બોટાદ નગરપાલિકા માટે અરજી કરવા માટે સત્તાવાર સૂચના વાંચો.
મહત્વપૂર્ણ લીંક
નોકરીની જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
Hi, my name is Chandresh. I’m 24 year old, i am second year B.Ed student and 3 years of blogging experience. I enjoy sharing updates and insights on various topics. especially those related to education and current schemes.