Bhu Aadhaar 2024 : હવે તમારા જમીનનુ ભુ આધારકાર્ડ બનશે,જાણો આ કાર્ડના ફાયદા

Bhu Aadhaar 2024 : આપણા દેશમાં રહેતા તમામ નાગરિકો એક કાર્ડ ફરજિયાત હોય છે તેનું નામ આધારકાર્ડ છે.આ આધારકાર્ડનો ઉપયોગ આપની ઓળખાણ અને યોજનાઓમાં લાભ લેવા તેનો ઉપયોગ થાય છે.સરકારશ્રી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે જેમ આપણા માટે આધારકાર્ડ હોય છે તેમ જમીન માટે ભૂ આધારકાર્ડ બનાવાનો નિર્ણય લીધો છે.જેમ તમારું પાસે જમીન છે તેની સંપૂર્ણ માહિતી આ ભૂ આધારકાર્ડમાં સંગ્રહ કરવામા આવશે આ ભૂ આધારનો નિર્ણય અમલમાં મૂકવામાં આવ્યો છે.

Bhu Aadhaar

ભૂ આધારકાર્ડ કુલ 14 આંકડાનું હશે.જેમ નાગરિક આધારકાર્ડમાં 12 અંક હોય છે તેમ ભૂ આધારકાર્ડમાં 14 અંક હશે.ભૂ આધારકાર્ડમાં તમારી જમનીની માહિતી રાખવામાં આવશે.

આ કાર્ડમાં કઈ માહિતી રાખવામાં આવશે

  • આધારકાર્ડની જેમ ભૂ આધાર બનાવમાં આવશે
  • પ્લોટનો Id નંબરનો સમાવેશ કરવામાં આવશે.
  • ગામનો કોડ,તાલુકાનો કોડ,જિલ્લાનો કોડ અને રાજ્યનો સમાવેશ થશે.
  • ડિજિટલ અને ભૌતિક જમીનના ડોક્યુમેન્ટ જે નંબર હોય તેમાં મળશે.
  • ભૂ આધાર નંબર પ્લોટની ભૌગોલિક હદ માટે સમાન રહેશે
  • જમીનના વિભાજિત કરવાના ખિસ્સાઓમાં પણ નંબર એક જ સમાન રહેશે.

કઈ રીતે કામ કરશે ભૂ આધાર

  • જીપીએસ ટેકનોલોજીની મદદથી પ્લોટને જીઓ ટેગ કરાશે.
  • ભૂ આધાર દ્વારા ચોક્કસ ભૌગોલિક સ્થાન ઓળખી શકાશે.
  • પ્લોટની સીમારેખાની ભૌગોલિક રીતે સ્પષ્ટ ચકાસણી થશે.
  • જમીન માલિકનુ નામ,શ્રેણી અને વિસ્તારની વિગતો એકત્રિત થશે.
  • સિસ્ટમ દ્વારા તેના આપમેળે 14 અંક નો જે આધાર નંબર જનરેટ કરશે જે બિલકુલ અલગ છે.
  • ભૂ આધાર નંબર પ્લોટની ભૌગોલિક હદ માટે સમાન રહેશે

મહત્વપૂર્ણ લીંક

વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

Leave a Comment