Aadhaar Card Update Deadline : આધારકાર્ડ અપડેટ કરવાને લઈને નવી ગાઇડલાઈન બહાર પાડવામાં આવી છે.જે વ્યક્તિના આધારકાર્ડ 10 વર્ષ જૂના છે.અને તેઓએ અપડેટ નથી કર્યા તેમને 14 સપ્ટેમ્બર સુધી અપડેટ કરવા ફરજિયાત છે.અપડેટ કરવા અમે તમને જણાવીશું કે કેમ ફરજિયાત અપડેટ કરવા જરૂરી છે.
આધારકાર્ડ અપડેટ રાખવું મહત્વ
તમારા આધારકાર્ડને અપડેટ રાખવું ફરજિયાત કેમ છે કારણ કે તે તમારી ઓળખની માહિતી સચોટ રાખે છે.વિવિઘ સુવિધાઓનો લાભ અને યોજનાઓનો લાભ લેવા પણ આધારકાર્ડ અપડેટ રાખવું જરૂરી છે.આધારકાર્ડ કોઈપણ છેતરપિંડી અથવા તમારી વ્યક્તિગત માહિતીની સુરક્ષા માટે આધારકાર્ડ અપડેટ રાખવું જોઈએ
આધારકાર્ડ મફત અપડેટ ટુંક સમયમાં બંધ થઈ જશે
આધારકાર્ડ અપડેટ કરવાનું કાર્ય ટુંક સમયમાં મફત અપડેટ કરવાનું બંધ થઈ જશે.14 મી સપ્ટેમ્બર સુધી તમે આધારકાર્ડની મફતમાં અપડેટ કરી શકો છો.આ તારીખ સુધી જો તમે તમારું આધારકાર્ડ અપડેટ નથી કરાવતા તો પછી તમારે આધારકાર્ડ અપડેટ કરાવા મટે ₹50 રૂપિયા ફી ચૂકવવી પડશે.એટલા માટે આ વિન્ડો બંધ થાય તે પહેલાં તમે મફતમાં આધારકાર્ડ અપડેટ કરવાની સલાહ આપવામાં આવી છે.
તમે આ સેવાઓ આધારકાર્ડમાં અપડેટ કરી શકો છો
- મોબાઈલ નંબર
- ઇમેઇલ ID
- સરનામું
- અન્ય
સરળ અને કાર્યક્ષમ પ્રક્રિયાની ખાતરી કરવી
અપડેટ કરવા માટે તમારે તમારો આધાર નંબર દાખલ કરીને અને તમારો રજીસ્ટર મોબાઈલ નંબર પર મોકલવામાં આવેલ OTP દાખલ કરીને લોગીન કરીને શરૂ થાય છે.
લૉગ ઇન કર્યા પછી, તમે તમારી હાલની માહિતીની સમીક્ષા કરી શકો છો અને તમે બદલવા માંગો છો તે વિશિષ્ટ વિગતો પસંદ કરી શકો છો. એ નોંધવું અગત્યનું છે કે જો તમે તમારું સરનામું બદલી રહ્યા છો, તો તમારે ફેરફારને માન્ય કરવા માટે જરૂરી સહાયક દસ્તાવેજો અપલોડ કરવાની જરૂર પડશે. તમારી અપડેટ કરેલી માહિતી સબમિટ કરવા પર, તમને એક સંદર્ભ નંબર પ્રાપ્ત થશે જેનો ઉપયોગ તમે તમારા આધાર અપડેટ ની પ્રગતિને ઓનલાઇન ટ્રેક કરવા માટે કરી શકો છો.
મહત્વપૂર્ણ લીંક
આધારકાર્ડ અપડેટ કરવાની લીંક | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |
Hi, my name is Chandresh. I’m 24 year old, i am second year B.Ed student and 3 years of blogging experience. I enjoy sharing updates and insights on various topics. especially those related to education and current schemes.