Post office PPF Scheme : 40 હજાર રૂપિયાનું રોકાણ કરો અને 10 લાખ રૂપિયા મેળવો,જાણો સંપૂર્ણ માહિતી અહીંથી

Button with Link

Post office PPF Scheme : નમસ્કાર મત્રો,અમારા આ પેજમાં તમારું સ્વાગત છે.આજે આ લેખમાં અમે તમને જણાવીશું કે,જો તમે લાંબા ગાળાનું રોકાણ કરવા માંગતા હોય અને વધુ વ્યાજ મેળવવા માંગતા હોય તો અમે તમારા માટે બેસ્ટ યોજના લઈને આવ્યા છીએ.આ સ્કીમનુ નામ પોસ્ટ ઓફિસ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) છે આમાં રોકાણ કરીને તમે સમય જતા નોંધપાત્ર ફંડ બનાવી શકો છો.

Post office PPF Scheme

અમે તમને આ પોસ્ટ ઓફિસની સરકાર માન્ય જાહેર નિધી યોજનાનો અભ્યાસ કરીશું.આ સ્કીમ સુરક્ષિત અને બાંયધરીકૃત વળતર આપે છે.જે સ્થિરતા અને વૃદ્ધિ ઈચ્છતા રોકાણકારો માટે ઉત્તમ પસંદગી બનાવે છે

આ યોજનાની મુખ્ય વિશેષતાઓ

આ યોજનામાં નોંધપાત્ર પાસાઓમાનું એક ખાતું ખોવવવું સરળ છે.કહ્યું ખોલાવ્યા પછી,તમે રોકાણ કરીને 7.10% જેટલું વ્યાજ મેળવી શકો છો.ઓછામાં ઓછું 500 રૂપિયાનું રોકાણ કરી શકો છે અને વધુમાં વધુ 1.50 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો.

કેટલું વ્યાજ મળવાપાત્ર છે

જો તમે તમારા PPF ખાતામાં વર્ષ 40,000 રૂપિયાનું રોકાણ કરો છો.તો તમે 21 લાખ રૂપિયાનું મળવાપાત્ર છે.જો 15 વર્ષમાં તમારું કુલ રોકાણ 6 લાખ હશે.7.10% વ્યાજ દર સાથે,તમે લગભગ 4,84,856 રૂપિયા વ્યાજ કમાશો.તમારું ફંડ લગભગ ₹10,84,856 સુધી વધશે.

મહત્વપૂર્ણ લીંક

વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

Leave a Comment