Nagarpalika Recruitment 2024 : 10 પાસ માટે એકસાથે 7 નગરપાલિકામાં ભરતી

Nagarpalika Recruitment 2024: નમસ્કાર મિત્રો,અમારા આ પેજમા તમારું સ્વાગત છે અને તમારા માટે નોકરી મેળવવાની સુવર્ણ તક લઈને આવ્યા છીએ કારણે કે એક સાથે 7 નગરપાલિકામાં ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો જેથી તમને ખબર પડે કે કઈ કઈ 7 નગરપાલિકા ભરતી પડી છે.

આ લેખ દ્વારા અમે તમને જણાવીશું કે કઈ કઈ નગરપાલિકામાં ભરતી પડી છે અને જરૂરી ડોક્યુમેન્ટ ક્યાં છે સાથે જરૂરી લાયકાત શું છે અને અરજી કેવી રીતે કરવી તેની માહિતી આપીશું.

Nagarpalika Recruitment 2024

પોસ્ટનુ નામવિવિઘ
નગરપાલિકાનુ નામમહેસાણા નગરપાલિકા,મોડાસા નગરપાલિકાના,રાજપીપળા નગરપાલિકા,લુણાવાડા નગરપાલિકા,હિમતનગર નગરપાલિકા,કરજણ નગરપાલિકા અને છોટાઉદેપર નગરપાલિકા
નોકરી સ્થળગુજરાત
ખાલી જગ્યાકુલ 64
સત્તાવાર વેબસાઇટhttps://ikhedut.co.in/wp-admin/post-new.php

નગરપાલિકા પ્રમાણે ખાલી જગ્યા

મહેસાણા નગરપાલિકા02
મોડાસા નગરપાલિકાના14
રાજપીપળા નગરપાલિકા19
હિંમતનગર નગરપાલિકા12
છોટાઉદેપુર નગરપાલિકા03
લુણાવાડા નગરપાલિકા04
કરજણ નગરપાલિકા10

કુલ ખાલી જગ્યા : 64

શૈક્ષણિક લાયકાત

  • તમામ નગરપાલિકાની પોસ્ટની લાયકાત અલગ અલગ છે જેમને 10 પાસથી લઈને ગ્રેજ્યુએશન સુધી અલગ અલગ લાયકાત છે જે તમે નીચે આપેલી જાહેરાતમાં જોઈ શકો છો.

વયમર્યાદા

  • ન્યૂનતમ વય મર્યાદા: 18 વર્ષ
  • મહત્તમ વય મર્યાદા: 35 વર્ષ
  • નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.

આ નગરપાલિકામાં અરજી કેવી રીતે કરવી?

  • ઉમેદવારોએ નગરપાલિકાની સત્તાવાર વેબસાઇટ એટલે કે https://enagar.gujarat.gov.in જાઓ
  • એપ્લિકેશન ફોર્મ ભરો અને જરૂરી ડોકયુમેન્ટ રજીસ્ટર એડી/સ્પીડ પોસ્ટ થી જાહેરાત માં આપેલ સરનામાં પર અંતિમ તારીખ સુધી માં મોકલવાની રહેશે.

મહત્વની તારીખો

નગરપાલિકાઅરજી કરવાની છેલ્લી તારીખ
મહેસાણા નગરપાલિકા15-08-2024
મોડાસા નગરપાલિકા12-08-2024
રાજપીપળા નગરપાલિકા15-08-2024
હિંમતનગર નગરપાલિકા21-08-2024
છોટાઉદેપુર નગરપાલિકા13-08-2024
લુણાવાડા નગરપાલિકા13-08-2024
કરજણ નગરપાલિકા20-08-2024

મહત્વપૂર્ણ લીંક

નગરપાલિકા નામજાહેરાત વાંચવા માટે 
હિંમતનગર નગરપાલિકાઅહીં ક્લિક કરો
મહેસાણા નગરપાલિકાઅહીં ક્લિક કરો
છોટાઉદેપુર નગરપાલિકાઅહીં ક્લિક કરો
રાજપીપળા નગરપાલિકાઅહીં ક્લિક કરો
મોડાસા નગરપાલિકાઅહીં ક્લિક કરો
કરજણ નગરપાલિકાઅહીં ક્લિક કરો
લુણાવાડા નગરપાલિકાઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment