Kheti Bank Recruitment 2024 : ગુજરાત ખેતી બેંકમા ભરતી,પગાર 75,000 રૂપિયા

Kheti Bank Recruitment 2024: નમસ્કાર મિત્રો,અમારા આ પેજમાં તમારું સ્વાગત છે.અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે ગુજરાત ખેતી બેંકમા ખુબ મોટી ભરતી આવી ગઈ છે.તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.

આ પોસ્ટમાં અમે તમને જણાવીશું પોસ્ટનુ નામ,પગાર,લાયકાત,પસંદગી પ્રક્રિયા અને અરજી કેવી રીતે કરવી તેની માહિતી આપીશું.એટલે તમે આ પોસ્ટને અંત સુધી જરૂર વાંચજો એટલે તમારે અરજી કરવામાં તફલિક ન પડે.

Kheti Bank Recruitment 2024

પોસ્ટનુ નામવિવિઘ
સંસ્થાનું નામધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રીકલ્ચરએન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લી.
અરજી માધ્યમઓફલાઈન
છેલ્લી તારીખ16-08-2024
સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો

પોસ્ટનુ નામ

  • આસિસ્ટન્ટ જનલર મેનેજર
  • આસિસ્ટન્ટ જનરલ મેનેજર
  • મેનેજર
  • આસિસ્ટન્ટ મેનેજર
  • આસિસ્ટન્ટ મેનેજર (આઈટી)
  • ફ્રેન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ-A ફ્રન્ટ ડેસ્ક ઓફીસર ગ્રેડ-B
  • ટેક્નિકલ આસિસ્ટન્ટ (ડ્રાઇવર) અને ઓફિસ આસિસ્ટન્ટ (પ્યૂન)

ખાલી જગ્યા

  • 237
  • પોસ્ટ પ્રમાણે જગ્યા જોવા જાહેરાત વાંચો

લાયકાત

  • આસિસ્ટન્ટ જનરલ મેનેજર – CA 50% + બેન્કિંગ ક્ષેત્રે 2 વર્ષનો એગ્રીકલ્ચર ક્રેડિટ ડિપાર્ટમેન્ટનો અનુભવ હોવો જોઈએ.
  • આસિસ્ટન્ટ જનરલ મેનેજર – CA 50% + તમામ પ્રકારના ઓડિટ, ટેક્ષની કામગીરીનો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
  • મનેજર – માન્ય યુનિવર્સિટીમાં MBA (HR) 60% સાથે પાસ + બેન્કિંગ/કર્પોરેટ ક્ષેત્રે 3 વર્ષનો અનુભવ જરૂરી છે.
  • મનેજર – માન્ય યુનિવર્સિટીમાંથી 60 ટકા માર્કસ સાથે ગ્રેજ્યુએટ અને CA ઇન્ટરમિડીએટ પાસ, આર્ટિકલશીપ પૂરુ કરેલુ હોવું જોઈએ ઉપરાંત બે વર્ષનો અનુભવ જરૂરી છે.
  • આસિસ્ટન્ટ મેનેજર – માન્ય યુનિવર્સિટીમાંથી 60 ટકા માર્કસ સાથે એમબીએ હોવા જોઈએ, ઉપરાંત બેન્કિંગનો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
  • આસિસ્ટન્ટ મેનેજર (આઈટી) – માન્ય યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર એન્જિનિયર/સોફ્ટવેર એન્જિનિયર/50 ટકા માર્કસ સાથે એમબીએની ડિગ્રી હોવી જોઈએ, સાથે જ 5 વર્ષનો અનુભવ જરૂરી છે.
  • ફ્રન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ A: માન્ય યુનિવર્સિટીમાંથી 70 ટકા માર્કસ સાથે ગ્રેજ્યુએટ અને PGDCA/DCA/DCS/ccc+ કરેલું હોવું જોઈએ સાથે જ બેન્કિંગનો અનુભવ જરૂરી છે.
  • ફ્રન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ B: માન્ય યુનિવર્સિટીમાંથી 50 ટકા માર્કસ સાથે ગ્રેજ્યુએટ અને PGDCA/DCA/DCS/ccc+ કરેલું હોવું જોઈએ સાથે જ બેન્કિંગનો અનુભવ જરૂરી છે.
  • ટેક્નિકલ આસિસ્ટન્ટ ડ્રાઇવર – ધોરણ 10 પાસ હોવાની સાથે ડ્રાઈવિંગ લાયસન્સ મેળવ્યાની તારીખથી 5 વર્ષનો મેન્યુઅલ ઓટોકાર ડ્રાઈવિંગનો અનુભવ, જીપીએસનું જ્ઞાન હોવું જોઈએ.
  • ઓફિસ આસિસ્ટન્ટ : ધોરણ 10 પાસ અને કોમ્પ્યુટરનું જ્ઞાન હોય તેને પ્રથમ પસંદગી આપવામાં આવશે.

પગાર

ધી ગુજરાત સ્ટેટ અગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેન્ક લી.માં પસંદગી પામનાર ઉમેદવારને અલગ અલગ પોસ્ટ અનુસાર 15 હજારથી 75 હજાર સુધીનો પ્રતિ મહિને પગાર ચૂકવવામાં આવશે.

વયમર્યાદા

  1.  32 વર્ષથી 35 વર્ષ ઉંમર નક્કી કરવામાં આવી છે
  2. પોસ્ટ પ્રમાણે વયમર્યાદા જોવા જાહેરાત વાંચો.

અરજી કઈ રીતે કરવી?

  • આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર જઈને ફોર્મ ડાઉનલોડ કરીને જરૂરી માહિતી ભરીને તારીખ 16-08-2024 પહેલા નિયત સરનામે મોકલવાનું રહેશે.

અરજી કરવાની સરનામું

ETHOS HR Management & Projects Pvt. Ltd.,Ornet Arcade,101-102,opp.AUDA Garden,Near Simandhar Jain Temple,Sumeru,Bodakdev, Ahmedabad,Gujarat 380054.

મહત્વપૂર્ણ તારીખ 

અરજી કરવાની છેલ્લી તારીખ16-08-2024

મહત્વપૂર્ણ લીંક

જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
ફોર્મ ડાઉનલોડ કરવા માટેઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

Leave a Comment