Jio Bharat J1 Launch : રિલાયન્સ Jio એ લોંચ કર્યો બીજો સૌથી સસ્તો ફોન,જાણો કિંમત કેટલી છે

Jio Bharat J1 Launch: રિલાયન્સ Jio એ બીજો સૌથી સસ્તો ફિચર વાળો ફોન લોન્ચ કર્યો છે.આ ફોનની કિંમત ઓછી છે.આ ફીચર ફોનમાં ગ્રાહકોને ધણી સુવિધા મળે છે.આ પોસ્ટની મદદથી તમે ફોનના ફિચર્સ અને કિંમત જાણો.

રિલાયન્સ જીઓએ ગ્રાહકો માટે વધુ એક સસ્તો ફોન લોન્ચ કર્યો છે.આ ફોનનું નામ Jio Bharat J1 4G રાખવામાં આવ્યું છે.વર્ષ 2023માં જીઓએ ભારતમાં જીઓ સિરીઝ લોન્ચ કરી હતી અને ત્યારથી અત્યાર સુધી જીઓએ ભારત V2, Bharat V2 Karbonn અને Bharat B1 ફોન લૉન્ચ કર્યા છે. આમાં ઉમેરો સાથે જીયો એ ફરીએ Jio Bharat J1 4G ફોન લોન્ચ કર્યો છે.

Jio Bharat J1 4Gની ખાસીયત

આ ફોનમાં તમને 208 ઇંચની મોટી સ્ક્રીન મળે છે અને આ ફોનમાં 2500 mAh ની બેટરી મળે છે.આ નાના ફોનમાં માત્ર એક નહિ ધણી વિશેષ સુવધાઓ મળે છે.જેમ કે આ ફોનમાં તમે તમારી પ્રાદેશિક ભાષામાં 455 થી વધુ લાઈવ ટીવી ચેનલોનો આનંદ લઈ શકો છો.

જિયો ભારત યોજનાઓ

આ ફોનની માહિતી એમેઝોન પર આપવામાં આવી છે.આ ફોનને તમે 123 રૂપિયાના પ્લાન સાથે રિચાર્જ કરી શકો છો.123 રૂપિયાના પ્લાનમાં તમને 14GB ડેટા એટલે કે (05 Gb ડેટા પ્રતિ દિવસ)અને અનલિમિટેડ કોલ સાથે 300 SMS મળે છે.આ પ્લાનની વેલિડિટી 28 દિવસની રહેશે.

પેમેન્ટ ઓપ્શન

આ ફીચર ફોનમાં તમને રોજબરોજની વસ્તુ એટલે કે પેમેન્ટ માટે jiopay સપોર્ટ પણ મળશે.આ એપ દ્વારા તમે UPI દ્વારા પેમેન્ટ કરી શકશો અને કોઈપણ QR કોડ સ્કેન કરીને પેમેન્ટ કરી શકશો.ક્રિકેટ પ્રેમીઓ આ ફોન દ્વારા Jio cimena ફ્રી લાઈવ મેચ જોઈ શકશે.

આ ફોનની કિંમત

જીઓ રિલાયન્સ દ્વારા આ ફીચર ફોનની કિંમત 1,799 રૂપિયા રાખવામાં આવી છે.તમે આ ફોનને ખરીદવા માંગતા હોવ તો એમેઝોન પર જઈને ખરીદી શકો છો.

મહત્વપૂર્ણ લીંક

આ ફોન ખરીદવા માટેઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

Leave a Comment