Gujarat police constable call letter 2026: LRD કોલલેટર PSI કોલલેટર Call Letter કેવી રીતે ડાઉનલોડ કરવા

Gujarat police lrd constable call letter 2026 download Gujarat police constable call letter 2026 તમે પણ Gujarat Police Bharti 2026 માટે મહેનત કરી રહ્યા છો ને? દરરોજ એક જ પ્રશ્ન મનમાં ઘૂમે છે—“દોડ ક્યારે શરૂ થશે? Call Letter ક્યારે આવશે?” વિશ્વાસ રાખો, તમે એકલા નથી. હજારો યુવાનો આજકાલ એ જ રાહ જોવી રહ્યા છે. કેટલાક માટે આ નોકરી માત્ર એક job નથી, પણ પરિવારની જવાબદારી, self-respect અને future security છે. lrd call letter kevi rite download karva Gujarat police call letter 2026 official website download

LRD call letter 2026 –(Overview)

વિગતમાહિતી
ભરતી સંસ્થાGujarat Police Recruitment Board (GPRB)
પોસ્ટનું નામLRD કોન્સ્ટેબલ & PSI
કુલ જગ્યાઓ13,591 જગ્યા
LRD કોન્સ્ટેબલ12,733 જગ્યા
PSI858 જગ્યા
જાહેરાત નંબરGPRB/2025-26/1
કેટેગરીસરકારી નોકરી
અરજી પ્રક્રિયાઓનલાઇન
રજીસ્ટ્રેશન તારીખ3 ડિસેમ્બર 2025 થી 23 ડિસેમ્બર 2025
પરીક્ષા મોડઓફલાઇન
પરીક્ષા પેટર્નઅધિકૃત નોટિફિકેશન મુજબ
શૈક્ષણિક લાયકાતH.S.C (ધોરણ 12 પાસ)
ઉંમર મર્યાદા18 થી 38 વર્ષ
આધિકૃત વેબસાઇટgprb.gujarat.gov.in

Gujarat police constable call letter 2026: શારીરિક કસોટી (Running) – નિયમો અને માર્ક્સ સિસ્ટમ

માત્ર પાસ થવું પૂરતું નથી. જેટલી ઝડપી દોડ, એટલા વધુ માર્ક્સ.

પુરુષ ઉમેદવારો માટે (5 કિમી દોડ)

  • 20 મિનિટ અથવા ઓછું: 25 માર્ક્સ
  • 20–21 મિનિટ: 23 માર્ક્સ
  • 22–23 મિનિટ: 18 માર્ક્સ
  • 25 મિનિટ: માત્ર પાસ (10 માર્ક્સ)

મહિલા ઉમેદવારો માટે (1.6 કિમી દોડ)

  • 7 મિનિટ અથવા ઓછું: 25 માર્ક્સ
  • 9 મિનિટ 30 સેકન્ડ: મહત્તમ સમય મર્યાદા
  • અહીંથી merit બને છે. એટલે training ને seriously લો.

ગ્રાઉન્ડ પર જતાં પહેલા આ ચેકલિસ્ટ ભૂલશો નહીં

જ્યારે તમને Call Letter મુજબ ગ્રાઉન્ડ (અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ વગેરે) મળશે, ત્યારે આ વસ્તુઓ તૈયાર રાખજો:

  • Call Letter (પ્રિન્ટઆઉટ)
  • Original ID Proof (આધાર, વોટર ID અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ)
  • 2 Passport Size ફોટા
  • Self-Declaration (જો Call Letter માં માંગેલું હોય)
  • એક વસ્તુ ભૂલાઈ ગઈ તો એ દિવસ બગડી શકે.

LRD કોન્સ્ટેબલ & PSI Call Letter ક્યારે આવશે અને કેવી રીતે ડાઉનલોડ કરશો?

જ્યારે ભરતી બોર્ડ તારીખ જાહેર કરશે, 7 થી 10 દિવસની અંદર Call Letter OJAS પોર્ટલ પર live થઈ જશે. Gujarat police call letter 2026 official website download pdf download

  • Call Letter ડાઉનલોડ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા
  • ojas.gujarat.gov.in પર જાઓ
  • Print Call Letter” પર ક્લિક કરો
  • તમારી પરીક્ષા પસંદ કરો (LRD અથવા PSI)
  • Confirmation Number અને Birth Date દાખલ કરો
  • Call Letter ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢો

Call Letter પર લખેલી દરેક સૂચના ધ્યાનથી વાંચજો. ઘણીવાર એક નાની ભૂલ આખી મહેનત પર પાણી ફેરવી દે છે.

Gujarat LRD Constable & PSI Physical Test Call Letter Download 2026

Download Call Letter

Leave a Comment