UCIL Recruitment 2025 : 10 પાસ અને ITI વાળા માટે આવી 228 એપ્રેન્ટિસની જગ્યાઓ પર ભરતી

UCIL Recruitment 2025 : યૂરેનિયમ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા એપ્રેન્ટિસ ભરતી માટે નોટીફીકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ નોટીફીકેશન મુજબ વિવિધ 228 જગ્યાઓ પર એપ્રેન્ટિસ ભરતી કરવામાં આવશે.

આ ભરતી માં 18 થી 25 વર્ષના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે, કેટેગરી મુજબ ઉંમર મર્યાદામાં છૂટછાટ મળશે. આ ભરતીમાં અરજી કરવા માટે કોઇપણ પ્રકારની ફી ભરવાની જરૂર નથી.

UCIL Recruitment 2025

સંસ્થાયૂરેનિયમ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (UCIL)
પોસ્ટનું નામએપ્રેન્ટિસ
કુલ જગ્યા228
નોકરી સ્થળઝારખંડ – જાડુગુડા, નર્વાપહાર, તૂરૂમધિ
અરજી શરૂ કરવાની તારીખ3 જાન્યુઆરી 2025
અરજી કરવાની છેલ્લી તારીખ2 ફેબ્રુઆરી 2025
ફી ભરવાની છેલ્લી તારીખ2 ફેબ્રુઆરી 2025
અરજી કરવાની રીતઓનલાઇન (એપ્રેન્ટિસશિપ ઇન્ડિયા પોર્ટલ)

ભરતી માટે જગ્યાઓ

  • Fitter: 80
  • Electrician: 80
  • Welder (Gas & Electric): 38
  • Turner/Machinist: 10
  • Instrument Mechanic: 4
  • Mechanical Diesel/Mechanical MV: 10
  • Carpenter: 3
  • Plumber: 3

Total: 228

પસંદગી પ્રક્રિયા

UCIL Recruitment 2025 માટે ઉમેદવારોની પસંદગી merit list આધારિત કરવામાં આવશે, જે ઉમેદવાર દ્વારા સંબંધિત ITI ટ્રેડમાં પ્રાપ્ત માર્ક્સ પરથી તૈયાર થશે. આ ભરતી માટે કોઈપણ લખિત પરીક્ષા અથવા ઇન્ટરવ્યુ નહીં લેવાય. ઉમેદવારોની પસંદગી માત્ર તેમની ITI માર્કશીટના આધારે થશે અને તે apprenticeship તાલીમ માટે શોર્ટલિસ્ટ થશે.

UCIL Recruitment 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું ?

UCIL Recruitment 2025 માટેની અરજી પ્રક્રિયા નીચે મુજબ છે:

  1. સૌથી પહેલાં, અપ્રેન્ટિસશિપ ઇન્ડિયા પોર્ટલ પર જાઓ અને તમારી નોંધણી કરો.
  2. નોંધણી પછી, તમારો પ્રોફાઈલ સંપૂર્ણ રીતે ભરો.
  3. જરૂરી ડોક્યુમેન્ટ જેમ કે 10મા ધોરણનું પ્રમાણપત્ર, ITI માર્કશીટ, કાસ્ટ સર્ટિફિકેટ (જો લાગુ હોય), અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  4. તમામ વિગતો સાચી રીતે ભરીને ફોર્મ સબમિટ કરો.
  5. ફોર્મ સબમિટ કર્યા પછી, તેની એક નકલ પ્રિન્ટઆઉટ લઈ લો.

અગત્યની તારીખો

અરજી શરૂ થવાની તારીખ3 જાન્યુઆરી 2025
અરજી કરવાની છેલ્લી તારીખ2 ફેબ્રુઆરી 2025

ફોર્મ ભરવાની લિંક

Official Notification PDF:Click Here
ફોર્મ ભરવા માટેની લિંક:Click Here

AIIMS Recruitment 2025 : 4576 જગ્યાઓ માટે મોટી ભરતી જાહેર

RRB Group D Recruitment 2025 : રેલવેમાં આવી 32,000+ જગ્યાઓ પર મોટી ભરતી

Leave a Comment