CBSE Recruitment 2025 : 12 પાસ માટે CBSE માં આવી નવી ભરતી

CBSE Recruitment 2025 : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ભરતી નોટીફીકેશન જાહેર કરવામાં આવ્યું છે. 212 જગ્યાઓ માટે જાહેર થયેલ આ ભરતીમાં 12 પાસ અને કોલેજ કરેલા ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા 1 જાન્યુઆરીથી શરૂ થઈ ગઈ છે અને છેલ્લે 31 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે.

CBSE Recruitment 2025

સંસ્થાસેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)
પોસ્ટનું નામSuperintendent, જુનિયર આસિસ્ટન્ટ
કુલ જગ્યા212
નોકરી સ્થાનભારતભરની CBSE ઓફિસમાં
અરજી શરૂ કરવાની તારીખ1 જાન્યુઆરી 2025
અરજી કરવાની છેલ્લી તારીખ31 જાન્યુઆરી 2025
ફી ભરવાની છેલ્લી તારીખ31 જાન્યુઆરી 2025

જગ્યાનું નામ જગ્યાઓ

  • Superintendent: 142
  • Junior Assistant: 70

પોસ્ટનું નામ શૈક્ષણિક લાયકાત

  • સુપરીન્ટેન્ડન્ટ સ્નાતક ડિગ્રી અને કમ્પ્યુટર જ્ઞાન (Windows, MS Office, Internet)
  • જુનિયર આસિસ્ટન્ટ 12મુ પાસ અને ટાઈપિંગ સ્પીડ 35 wpm (અંગ્રેજી) અથવા 30 wpm (હિન્દી)

ઉંમર મર્યાદા

પોસ્ટનું નામઉંમર મર્યાદા
સુપરીન્ટેન્ડન્ટન્યુનતમ ઉંમર : 18 વર્ષ,
મહત્તમ ઉંમર : 30 વર્ષ
જુનિયર આસિસ્ટન્ટન્યુનતમ ઉંમર : 18 વર્ષ,
મહત્તમ ઉંમર : 27 વર્ષ

અરજી ફી

શ્રેણીઅરજી ફી
જનરલ, OBC, EWS₹800
SC, ST, PwBD, Ex-Servicemen, મહિલાઓ, Departmental ઉમેદવારોફી મુક્ત

પસંદગી પ્રક્રિયા

  1. Tier-1 પરીક્ષા : MCQ આધારિત પરીક્ષા
  2. Tier-2 પરીક્ષા : લેખિત અથવા વર્ણનાત્મક પરીક્ષા
  3. ડોક્યુમેન્ટ વેરીફીકેશન

અગત્યની તારીખો

  • નોટીફીકેશન તારીખ: 31 ડિસેમ્બર 2024
  • અરજી શરૂ થવાની તારીખ: 1 જાન્યુઆરી 2025
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 31 જાન્યુઆરી 2025
  • ફી ભરવાની છેલ્લી તારીખ: 31 જાન્યુઆરી 2025

CBSE Recruitment 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું ?

  • CBSE ની અધિકૃત વેબસાઈટ (cbse.gov.in) પર જાઓ.
  • હોમપેજ પર CBSE Group B C Recruitment 2025 માટેનો લિંક શોધો અને તેના પર ક્લિક કરો.
  • અરજી માટે નવું પેજ ખૂલે છે, જ્યાં “Apply Online” વિકલ્પ પર ક્લિક કરો.
  • બધી જ જરૂરી માહિતી નાખો.
  • તમારા ફોટો, સહી અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • અરજી ફી (જ્યાં લાગુ હોય) ઑનલાઇન પેમેન્ટ દ્વારા ભરો.
  • અરજી ફોર્મને સંપૂર્ણ રીતે ભરીને “Submit” બટન પર ક્લિક કરો.
  • ફોર્મ સબમિટ કર્યા પછી, એક કન્ફર્મેશન પેજ જનરેટ થશે. તેનું પ્રિન્ટ આઉટ રાખો.

ફોર્મ ભરવાની લિંક

Official Notification PDF:Click Here
ફોર્મ ભરવા માટેની લિંક:Click Here

RRB Group D Recruitment 2025 : રેલવેમાં આવી 32,000+ જગ્યાઓ પર મોટી ભરતી

Leave a Comment