MDM Valsad Recruitment 2024: વલસાડ મધ્યાહન ભોજન યોજના ભરતી 2024, જાણો સંપૂર્ણ માહિતી અહીંથી.

Button with Link

MDM Valsad Recruitment 2024 : વલસાડ જીલ્લામાં પી.એમ.પોષણ યોજના (મ.ભો.યો.) હેઠળ ૧૧ માસની કરાર આધારીત જગ્યા ભરવાની જાહેરાત યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જીલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીઓમાં ૧૧ માસની કરાર આધારીત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજી આવકાર્ય છે.

MDM Valsad Recruitment 2024

સંસ્થાનું નામવલસાડ જીલ્લા પી.એમ.પોષણ યોજના
કુલ જગ્યાઓ05
પોસ્ટનું નામજિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડિનેટર અને તાલુકા એમ.ડી.એમ. સુપરવાઈઝર
એપ્લિકેશન મોડસાદી ટપાલથી કે રજીસ્ટર પોસ્ટ એ.ડી./સ્પીડ પોસ્ટ
જાહેરાત પ્રસિદ્ધ તારીખ08 નવેમ્બર 2024
છેલ્લી તારીખ18 નવેમ્બર 2024

વલસાડ મધ્યાહન ભોજન યોજના ભરતી 2024

પી.એમ.પોષણ યોજના (મ.ભો.યો.) માં જીલ્લા પ્રોજેક્ટ કો. ઓર્ડિનેટર, તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ. સુપરવાઈઝર (પી.એમ.પોષણ યોજના) ની ૧૧ માસના કરાર આધારીત ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાતો અને પુરતો અનુભવ ધરાવતા ઉમેદવારોની વયમર્યાદા અરજી કરવાની છેલ્લી તારીખે ૧૮ વર્ષથી ઓછી નહીં અને ૫૮ વર્ષ કે તેથી વધુ ન હોય તેવા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

MDM વલસાડ ભરતીમાં ફોર્મ કેવી રીતે ભરવું

અરજી ફોર્મ, નિમણૂક માટેની લાયકાત અને શરતો પી.એમ. પોષણ યોજના (મ.ભો.યો.), કલેકટર કચેરી, વલસાડની કચેરીમાંથી મેળવી શકાશે.

મધ્યાહન ભોજન વલસાડ ભરતી 2024

નિયત નમુનામાં જાહેરાત પ્રસિધ્ધ થયાના ૧૦ દિવસમાં અરજી રૂબરૂમાં સાદી ટપાલથી કે રજીસ્ટર પોસ્ટ એ.ડી./સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહી. અરજી કરતાં પહેલાં ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, અનુભવ, નિમણુકનો પ્રકાર અને મહેનતાણાં અંગેની સુચનાઓ/માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી.

MDM Valsad Bharti 2024

આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી પી.એમ.પોષણ યોજના (મ.ભો.યો.) ની કચેરીના નોટીશ બોર્ડ ઉપર મુકવામા આવશે. મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારના ઈન્ટરવ્યુ / પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પી.એમ.પોષણ યોજના (મ.ભો.યો.) વલસાડ દ્વારા લેખિત /ઈ-મેઈલ દ્વારા જણાવવામાં આવશે.

ICFRE IFGTB Recruitment 2024: 29,200 પગાર

MDM Valsad Recruitment 2024 મહત્વની તારીખો

MDM Valsad Recruitment 2024મહત્વપૂર્ણ તારીખો
અરજીની છેલ્લી તારીખનવેમ્બર 18, 2024

મહત્વપૂર્ણ લિંક :

MDM Valsad નોકરીની જાહેરાતઅહીં ક્લિક કરો

Leave a Comment