Power Tiller Sahay Yojana 2024: ગુજરાત પાવર ટિલરની ખરીદી પર ખેડૂતો ને મળશે રૂ. 60000 સહાય

Power Tiller Sahay Yojana 2024: ગુજરાત પાવર ટિલરની ખરીદી પર ખેડૂતો ને મળશે રૂ. 60000 સહાય | i-khedut Power Tiller Sahay 2024 | [i khedut portal] પાવર ટીલર સહાય યોજના | i-khedut subsidy Yojana in Gujarat 2024-25 | ખેત ઓજારોની ખરીદી માટે નવી સહાય યોજના

રાજ્ય સરકાર દ્વારા આઇ ખેડૂત સાઇટ પર ખેડૂતો માટે ઘણી બધી સ્કીમો બહાર પાડવામાં આવી છે. જેમાં નાના ખેડૂતોને મદદગાર થાય તેવા યંત્રોની ખરીદી માટે સહાય આપવામાં આવે છે. રાજ્ય સરકારે પાવર ટીલર ખરીદવા પર સહાય આપતી યોજના જાહેર કરી છે. જેમાં 02 યોજનાનો સમાવેશ થાય છે. જેમાં એક પાવર ટિલર (08 BHP થી ઓછા) અને બીજી પાવર ટીલર 08 BHP થી વધુ) માટે સહાય આપવામાં આવશે.

Power Tiller Sahay Yojana 2024

યોજનાનું નામપાવર ડ્રીવન ચાફકટર ખરીદી પર સહાય યોજના
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો મુખ્ય ઉદ્દેશખેડૂતોને પશુપાલન તથા ખેતીમાં ઘાસચારો કાપવા માટેના
ચાફ કટરને સબસીડી પર આપવાનો ઉદ્દેશ
લાભાર્થીગુજરાતના ખેડૂતોના તમામ
સહાયની રકમખેડૂતોને પાવર ડ્રીવન ચાફકટર ખરીદી પર સહાય આપવામાં આવશે. જેમાં ખરીદ કિંમતનાં 75 % અથવા રૂ.18,000/- બે માંથી જે ઓછુ હોય તે લાભ આપવામાં આવશે.
અધિકૃત વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  

ચાફ કટર સહાય યોજનાનો હેતુ

ખેતી અને પશુપાલન એક-બીજા સાથે જોડાયેલ વ્યવસાયો છે. ખેડૂતો ખેતી સાથે પશુપાલન કરતાં હોય છે. ખેતીમાં જુવાર, બાજરી, મકાઈ કે અન્ય પાકોના ઘાસચારો દુધાળા પશુઓને આપવામાં આવે છે. પરંતુ ઘાસચારો કાપવામાં ઘણો બધો સમય વપરાય છે. છતાં પણ મશીન જેવા ટુકડા થતા નથી. જેથી ખેડૂતોને Assistance on Power Driven Chafcutter Sahay Yojana 2024 ખરીદવું પડે છે. ખેડૂતોને Subsidy On Electric Chaff Cutter Machine આપવામાં આવે છે.

પાવર ટીલર સબસિડી સહાય યોજના 2024 લાભ મેળવવા માટેની પાત્રતા Power tiller subsidy 2024

આઇ ખેડૂત પોર્ટલ પર ખેડૂતો માટે ઘણી યોજના ઓનલાઈન અરજીઓ સ્વીકારવાનું ચાલુ થયું છે જેમાં પાવર ટીલર સહાય યોજના 2024 માં ખેડૂતોને આધુનિક ખેતી ઓજાર ખરીદી પર સહાય આપવામાં આવે છે ખેડૂતો આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલ છે જે નીચે મુજબ છે

  • ગુજરાત રાજ્યનું વતની હોવો જોઈએ
  • ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી શકશે
  • પાવર ટીલર યોજના નો લાભ મેળવવા માટે લાભાર્થી ખેડૂતે આ ઘટક એમ્પેનલમેન્ટ માં સમાવિષ્ટ ઉત્પાદક અથવા ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદી કરવાની રહેશે.
  • લાભાર્થી ખેડૂત પાસે પોતાની જમીન હોવી જરૂરી છે
  • અરજદાર નાના અથવા મોટા પ્રકારનું હોવો જોઈએ
  • ખેડૂતો આઇ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે
  • ખેડૂત પાસે પોતાનું જમીન રેકોર્ડ અથવા જમીનના 7 12 ની નકલ ધરાવતો હોવો જોઈએ

પાવર ટીલર સબસિડી સહાય યોજના 2024 મળવાપાત્ર લાભ

સામાન્ય વર્ગના ખેડૂતો માટે:

  • 8 HP પાવર ટીલર માટે: કુલ ખર્ચના 40% અથવા ₹50,000 (જે ઓછું હોય તે)
  • 8 HPથી વધુ HP પાવર ટીલર માટે: કુલ ખર્ચના 40% અથવા ₹70,000 (જે ઓછું હોય તે)

અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાન્ય વર્ગના નાના, સીમાંત અને મહિલા ખેડૂતો માટે:

  • 8 HP પાવર ટીલર માટે: કુલ ખર્ચના 50% અથવા ₹65,000 (જે ઓછું હોય તે)
  • 8 HPથી વધુ HP પાવર ટીલર માટે: કુલ ખર્ચના 50% અથવા ₹85,000 (જે ઓછું હોય તે)

Required Document Of Assistance on Power Driven Chafcutter Sahay Yojana | પાવર ડ્રીવન ચાફકટર ખરીદી પર સહાય માટે જરૂરી ડોક્યુમેન્‍ટ

ખેડૂતો માટે આઈ-ખેડૂત પોર્ટલ બનાવેલ છે. જેમાં વિવિધ ખેડૂત યોજનાઓના ઓનલાઈન ફોર્મ સ્વીકારવામાં આવે છે. ચાફ કટર યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના ડોક્યુમેન્‍ટ જોઈશે.

1. લાભાર્થી ખેડૂતની જમીનની નકલ 7-12

2. લાભાર્થી ખેડુતની રેશનકાર્ડની નકલ (Ration Card)

3. ખેડૂત લાભાર્થીના આધારકાર્ડની નકલ

4. અનુસૂચિત જાતિનો હોય તો તેનું પ્રમાણપત્ર

5. અનુસૂચિત જનજાતિનો હોય તો તેનું સર્ટિફિકેટ

6. વિકલાંગ લાભાર્થી માટે વિકલાંગતા હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)

7. ખેડૂતની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક

8. જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો

9. ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો

10. જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો

11. બેંક ખાતાની પાસબુક

12. મોબાઈલ નંબર

How to Online Apply Power Driven Chafcutter Sahay Yojana | ચાફકટર યોજના હેઠળ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

ખેડૂત લાભાર્થીઓએ આ Khedut Yojana નું ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂતોઓએ ગ્રામ પંચાયતમાંથી VCE પાસેથી Ikhedut Online Arji કરી શકે છે. વિશેષમાં ખેડૂતો કોઈપણ કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે Online Application કરાવી શકે છે. ખેડૂતો જાતે પણ ઓનલાઈન અરજી કરી શકે છે. તો ચાલો ઈ-ખેડૂત પોર્ટલ ઓનલાઈન અરજી કેવી રીતે અરજી કરવી તેની વિગતવાર માહિતી મેળવીશું.

  • સૌપ્રથમ ‘Google Search” માં ‘ikhedutl Portal’ ટાઈપ કરવાનું રહેશે.
  • ગુગલ સર્ચ રિઝલ્ટમાંથી અધિકૃત https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
  • ખેડૂત યોજના વેબસાઈટ ખોલ્યા પછી “યોજના” પર ક્લિક કરવું.
  • જેમાં યોજના પર Click કર્યા પછી ક્રમ-2 પર આવેલી “પશુપાલન ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો” ખોલવીની રહેશે.
  • જેમાં “પશુપાલન ની યોજનાઓ” ખોલ્યા બાદ વર્ષ-2024-25 ની કુલ 28 યોજનાઓ બતાવશે.
  • જેમાં ક્રમ નંબર-05 પર “પાવર ડ્રીવન ચાફકટર ખરીદી પર સહાય” માં પર ક્લિક કરવાની રહેશે.
  • જેમાં પાવર ડ્રીવન ચાફકટર સહાય યોજનાની તમામ માહિતી વાંચ્યા બાદ “અરજી કરો” તેના પર Click કરીને Website ખોલવાની રહેશે.
  • હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો અગાઉ Registration કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.
  • અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image સબમીટ કરવાની રહેશે.
  • જો લાભાર્થીએ Ikhedut Portal પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરીને Online Form ભરવું.
How to Online Apply Power Driven Chafcutter Sahay Yojana  ચાફકટર યોજના હેઠળ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી
How to Online Apply Power Driven Chafcutter Sahay Yojana ચાફકટર યોજના હેઠળ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી
  • ખેડૂત Online Form માં સંપૂર્ણ ચોક્કસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ Application Save કરવાની રહેશે.
  • લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવાની રહેશે.
  • ઓનલાઈન એપ્લિકેશન કન્‍ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.
  • છેલ્લે, ખેડૂત અરજી નંબરના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

Vanbandhu Kalyan Yojana: વનબંધુ કલ્યાણ યોજના

Leave a Comment