હવામાન વિભાગે જાહેર કર્યું ‘મેઘ તાંડવ’વાળું નાઉકાસ્ટ,આવનાર 3 કલાકમાં આ 8 જિલ્લામાં ફાટશે આભ

રાજ્યમાં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી કરાઇ છે. સાંજે 4 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી છે.

Button with Link

રાજ્યમાં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી કરાઇ છે. સાંજે 4 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી છે.. કચ્છ, મોરબી, દ્વારકામાં ભારે વરસાદ વરસવાની આગાહી છે.. જામનગર, પોરબંદર, રાજકોટમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે. જૂનાગઢ, ગીર સોમનાથ, દીવમાં ભારેમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે..

બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગરમાં પણ વરસાદની આગાહી છે.. તો બોટાદ, ભાવનગર, અમરેલીમાં પણ વરસાદી માહોલ જામે તેવી આગાહી છે. મહેસાણા, ગાંધીનગર, અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરાઇ છે.

અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, આણંદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત , તાપી, ડાંગ,નવસારી અને વલસાડમાંં આગામી ત્વરણ કલાકમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.

વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

Leave a Comment